લખાણ પર જાઓ

ગીતકાર

વિકિપીડિયામાંથી

ગીતકાર એટલે એ વ્યક્તિ કે જે ચોક્કસ કારણથી અને ચોક્કસ પ્રકારના ગીતોની રચના કરતા હોય છે. આ કાર્ય માટે એમને સંજોગો અને સંધિ મુજબનું મહેનતાણું પણ મળતું હોય છે. ખાસ કરીને ફિલ્મ અને નાટક દરમ્યાન સંગીતબદ્વ કરાતી પદ્ય રચનાઓના રચનાકારને કવિ કહેવાની જગ્યાએ ગીતકાર કહેવાનું ચલણ છે.