જસ્ટિન બીબર
દેખાવ
| જસ્ટિન બીબર | |
|---|---|
૨૦૧૫માં જસ્ટિન | |
| પાર્શ્વ માહિતી | |
| જન્મ નામ | જસ્ટિન ડ્રિયુ બીબર |
| જન્મ | માર્ચ ૧, ૧૯૯૪[૧][૨] લંડન, ઓન્ટારિયો, કેનેડા |
| શૈલી | પોપ |
| વ્યવસાયો | ગાયક |
| વાદ્યો | અવાજ, ગિટાર, પિયાનો[૩] |
| સક્રિય વર્ષો | ૨૦૦૭-સક્રિય |
| રેકોર્ડ લેબલ | |
| વેબસાઇટ | justinbiebermusic |
જસ્ટિન ડ્રિયુ બીબર (અંગ્રેજી: Justin Drew Bieber, જન્મ: ૧ માર્ચ ૧૯૯૪) એક કેનેડિયન પોપ ગાયક, ગીતકાર અને અભિનેતા છે.[૪]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]જસ્ટિનનો જન્મ ૧ માર્ચ ૧૯૯૪ ના રોજ કેનેડાના ઓન્ટારિયો રાજ્યના લંડન શહેરની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં થયો, અને ઉછેર સ્ટ્રેટફોર્ડ શહેરમાં થયો.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Justin Bieber Biography". ધ બાયોગ્રાફી ચેનલ (અંગ્રેજીમાં). એ+ઇ નેટવર્ક્સ. મેળવેલ ૬ જુલાઈ, ૨૦૧૩.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Inogolo – English Pronunciation Guide to the Names of People, Places, and Stuff – Justin Bieber" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2012-03-06 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૫.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ મિચલ, ગેઇલ (૨૮ એપ્રિલ, ૨૦૦૯). "Usher Introduces Teen Singer Justin Bieber". બિલબોર્ડ (અંગ્રેજીમાં). મેળવેલ ૨૩ જુલાઈ, ૨૦૦૯.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Justin Bieber Biography & Awards". બિલબોર્ડ (અંગ્રેજીમાં). મેળવેલ ૧૫ જૂન, ૨૦૧૦.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ વ્લેસિંગ, ઇટાન (૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૨). "Justin Bieber's Mom Joins Fight to Keep Canadian Pregnant Teen Shelter Open". ધ હોલિવૂડ રિપોર્ટર. મેળવેલ ૧૪ જૂન, ૨૦૧૨.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર જસ્ટિન બીબર સંબંધિત માધ્યમો છે.
- જસ્ટિન બીબર, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર

- જસ્ટિન બીબર ફેસબુક પર.

- જસ્ટિન બીબર, ટ્વિટર પર

| આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |