લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Devendra gop bharvad

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Devendra gop bharvad, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૨૩:૪૨, ૨૪ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

ચેતવણી

[ફેરફાર કરો]

તમને સમજાવ્યા છતાં તમે સંદર્ભ સાથેની માહિતી તમારા વ્યક્તિગત સ્વાર્થ અને કોઈ એક જ્ઞાતિના આંતરિક વિખવાદને કારણે ઝીંઝુવાડા (તા. દસાડા) લેખમાં અયોગ્ય ફેરફારો કરી રહ્યા છે. આ સંદેશો તમને ચોતવણી રુપે આપું છું કે જો હવે આપ ફરીથી ગુજરાતી વિશ્વકોશના સંદર્ભવાળી માહિતી દૂર કરી કે તેમાં છેડછાડ કરી તો તેને ભાંગફોડિયા પ્રવૃત્તિ ગણી ને તમારી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તમારો જ સંદર્ભ સાચો જે બિનભારતીય ભાષામાં છે અને બીજાનો સંદર્ભ ગુજરાતમાં જ પ્રસિદ્ધ થયો અને ગુજરાતીમાં જ લખેલો હોવા છતાં ખોટો એ દુરાગ્રહ છોડો. ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૬, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

@Dsvyas તો ઇંગલિશ માં લાવું અને તમે ના મૂક્યો તો તમે તમારી ઉપર પ્રતિબંધ મૂકશો વડીલ? Devendra gop bharvad (ચર્ચા) ૧૪:૦૦, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
ગુજરાતીમાં જે સંદર્ભ છે એમાં શું વાંધો છે? તમારી પાસે આના કરતા જુદો કોઈ સંદર્ભ ગુજરાતીમાં છે? લાવી આપો અને પછી જો એને હું લેખમાં ન ઉમેરું તો મૂકજો મારા પર પ્રતિબંધ, તમને છુટ્ટી છે. ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૨, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas અને આવું તો તમે જ કહો છો કે જર્મની ભાષા ના સંદર્ભ ના ચાલે બાકી આ જ બુક ના સંદર્ભ ઘણા પેજ માં છે Devendra gop bharvad (ચર્ચા) ૧૪:૦૨, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
કહો ને કયા પેજમાં છે, હું એ બધાં પણ કાઢી નાખું. જેમ તમે ધ્યાન દોર્યું પેલા અંગ્રેજી વિકિપીડિયાનું તો ત્યાં સુધારી નાખ્યું ને એ જ રીતે. ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૩, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas એક બીજો અંગ્રેજી માં સંદર્ભ મળી ગયો છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે પૌરાણિક સમય માં ઝુંજા નામ ના ભરવાડ નો નેહડો હતો ઝીંઝુવાડા માં. Devendra gop bharvad (ચર્ચા) ૧૭:૧૫, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas હવે 3 સંદર્ભ મળી ગયા છે એટલે હવે તો હું સુધારી સકું ને વડીલ? Devendra gop bharvad (ચર્ચા) ૧૭:૫૧, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
સંદર્ભનું લખાણ બતાવો. અને સુધારી ન શકાય, એક વખત સંદર્ભની ખાતરિ થાય પછી ઉમેરી શકાય. કેમકે ગુજરાતી સંદર્ભ અનુસાર રબારી છે તમારે એને ભરવાડ સાબિત કરવો છે તો રબારી અને ભરવાડ બન્ને એ લેખમાં રહે. પરંતુ એના માટે ભરવાડના સંદર્ભની ખરાઈ થવી જોઈએ. ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૫, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas ખરાઈ જ છે અને આખી ઘટના લખેલી છે કે એ ભરવાડે રાણી ને કઈ રીતે મદદ કરી તે ને બધું Devendra gop bharvad (ચર્ચા) ૧૮:૧૦, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas ગુજરાતીમાં ખાલી તમે એક પેલા આર્ટિકલ બ્લોગ નો સંદર્ભ આપેલો છે. મોટા ભાઈ Devendra gop bharvad (ચર્ચા) ૧૮:૧૧, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
હેં? શું? બ્લોગ? કયો બ્લોગ? ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૪, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas તો કઈ બુક મૂકી છે તમે સંદર્ભ માં કઈ ખુલતી તો નથી ખાલી વિશ્વકોશ વાળો બ્લોગ જ ખૂલે છે Devendra gop bharvad (ચર્ચા) ૧૮:૧૫, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas કઈ રીતે સંદર્ભ બતાવું ? એક કામ કરો હું પેજ માં એડ કરું એ વાત તમે જોઈ લો નકર બીજી કઈ રીતે બતાવું એ તમે જણાવો Devendra gop bharvad (ચર્ચા) ૧૮:૧૪, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
અને આ અંગ્રેજી અને જર્મન સંદર્ભો જ કેમ નીકળે છે? કેમ ગુજરાતી સંદર્ભો તમારા હાથ નથી લાગતા? કારણ કે ગુજરાતમાં રબારી અને ભરવાડ વચ્ચેનો ભેદ ખબર છે જ્યારે અંગ્રેજી અને જર્મન લખનારાઓને એ ભેદ ખબર નથી એટલે? ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૬, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas એટલે તમને મોટા ભાઈ ભરવાડ નથી ગમતા લાગતા એટલે હવે તમે અંગ્રેજી સંદર્ભ પણ નાં પાડો છો Devendra gop bharvad (ચર્ચા) ૧૮:૦૯, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
ભાઈ, ટાઇમ પાસ કરવાનું બંધ કરો અને સીધેસીધી વાત કરો. જો બન્ને ભાઈ જ છે તો પછી રબારી લખેલાને તમે શું કામ બદલબદલ કરો છો? તમને નાના ભાઈ રબારી નથી ગમતા? સંદર્ભવાળાં પુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ હોય તો તેની કડી મૂકો, જોઈ લઈએ કે તેમાં શું ઉલ્લેખ છે. બાકી તમતમારે ચરી ખાવ. ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૩, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas એવું ના હોય ભાઈ બંને હિન્દુ ભાઈ છે પણ અટક થોડી બદલાય વાલા ઝુન્ઝો ભરવાડ હતો તો અમારે ઇતિહાસ સાચો લખવામાં સુ સરમ હોય અને રબારી ને પણ ખબર જ છે કે ઝુંજો ભરવાડ જ હતો અમારી પાસે સંદર્ભ છે ત્યાં ગામ માં સ્મારક છે તેમનું છતાં પણ તમે નથી માનતા બોલો Devendra gop bharvad (ચર્ચા) ૧૮:૨૩, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas ભાઈ આટલી બધી દાદાગીરી સેની કરે છે તું ચરી ખાવ આમ ખાવ ને તેમ ખાવ તારા જેવા જાતિવાદી નથી અમે તું રવાદે ભાઈ વધારે પડતો દોઢ ડાયો ના થઈશ નકર અપશબ્દ બોલતા અમને પણ આવડે છે એટલે બોલવામાં મર્યાદા રાખજે પસી તું ભલે ગમે તે હોય Devendra gop bharvad (ચર્ચા) ૧૮:૨૬, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas તું શું લેવા રબારી ના નામે ચરી ખાસ ક્યારનોય. Devendra gop bharvad (ચર્ચા) ૧૮:૨૮, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Dsvyas કેમ ભાઈ ફાટી ગઇ એટલે પેજ લોક કરી નાખ્યું 😂 રબારી જોડે કેટલા લીધા આ ખોટો ઇતિહાસ છાપવાના ? આ તે કર્યું છે ને લોક પણ સાંભળી લે બેટા જાતિ વાદી ઉંદર નિષ્પક્ષ ચકાસણી કર હજુ તને કહું છું Devendra gop bharvad (ચર્ચા) ૨૨:૪૭, ૩૦ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

પ્રતિબંધ

[ફેરફાર કરો]

તમે વિકિપીડિયા:Semi-protection policy પર ફાલતુનું લખાણ ઉમેરી ને, જેમાં તમારા સાગરીત કે તમારા જ બીજા ખાતા દ્વારા ઉમેરણ કરી ને એ સાબિત કરી દીધું છે કે તમે અહીં ફક્ત ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો અને અહીં ભાંગફોડ કરવામાં જ રસ ધરાવો છો. આ માટે તમારા આ બન્ને ખાતા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૮, ૩૧ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

@Dsvyas જે સાચું હોય ને એતો સો વાર મૂકવામાં આવશે સાંભળી લેજે પણ તું કેમ સંદર્ભ ચેક કર્યા વગર લોક કરી ને બેસી ગયો એકવાર પણ સંદર્ભ ચેક ના કર્યા એટલે એજન્ડા સાથે તું આવ્યો છું હું નઈ ભાંગ ફોડિયા અને મારી આ એક જ 🆔 છે Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૪૪, ૩૧ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]