સભ્યની ચર્ચા:KartikMistry/Archive4

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
સંગ્રહ

જૂની ચર્ચાઓ


વર્ષ
'૧૨ '૧૩ '૧૪ '૧૫


'૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩

Hi, dear KartikMistry, how are you?

I'm an Italian User, from Caselle Landi and I saw you opened the page about our new president સર્જિયો માત્તારેલા.

Please, I would like yo ask your precious help to open a new page in your language, if you are agree. Is about our bishop Maurizio Malvestiti. If you are agree, I'll be very happy and if you want, I can open a new page for you from English to Italia, or from English to Portuguese.

Thank you for an answer, and good luck for your future!

Rei Momo (talk) ૦૫:૧૩, ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

Yes, Let me try. I was most interested in personalities that may be interesting to Gujarati readers first though :) --KartikMistry (talk) ૧૨:૦૨, ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
Yes, I don't want to take your time a lot. It's good also little bit more than a stub, thanks again!!! Rei Momo (talk) ૧૭:૨૨, ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

A little surprise for you on Italian Wiki[ફેરફાર કરો]

See you soon! Rei Momo (talk) ૧૭:૩૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

રેવારી જિલ્લો[ફેરફાર કરો]

Hello. Can you please help in correcting the spelling of રેવારી. In Hindi, it is written as - रेवाड़ी. I'm unable to write ड़ here. Similarly, ગુરગાંવ also needs to be corrected as गुड़गांव. Thanks.--Manojkhurana (talk) ૧૭:૧૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

It can be written as: રેવાડ઼ી and ગુડ઼ગાંવ --KartikMistry (talk) ૧૯:૦૭, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈ હિંદીમાં કોઈ નામ એક રીતે લખાતું હોય તો તેનો મતલબ એવો નથી કે આપણે પણ એમ જ લખવું, આપણે ગુજરાતી વિકિ પર પ્રચલિત નામ રાખવાની પ્રથા છે. રેવાડ઼ીનું ગુગલ સર્ચ એક જ પરિણામ આપે છે જ્યારે રેવારી ૬૪૦ પરિણામ આપે છે. તેમ જ ગુરગાંવ ૧૯૩૦ પરિણામ અને ગુડ઼ગાંવ ૪ પરિણામ આપે છે. તેલંગાણાને તેલુગુમાં તેલાંગણ કહે છે અને તે બાબતે હિંદી વિકિ પર જ ચર્ચા થઈ હતી માટે હું તમારૂં ધ્યાન દોરવા માગું છું. તમે ઈચ્છો તો હું તે ચર્ચાની કડી આપી શકીશ.--Vyom25 (talk) ૧૨:૫૩, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર, વ્યોમભાઇ! To Manojkhurana, Please don't change name of Rewari and Gurgaon. Thanks! --KartikMistry (talk) ૧૩:૪૧, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
Gentlemen, I have just one question. Is Google more important or The Truth? --Manojkhurana (talk) ૧૭:૦૯, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈ, please also note that, people must have used the spelling which was written on wikipedia. If the spelling was correct in beginning, result would have been opposite. When we ourselves are the reference, we ought to stick to correctness. I can vouch the correct names as I belong to this area. રેવારી seems to be back-translation from Hindi-English-Hindi/Gujrati. This is like छात्र was written as "Chhatra" in English, in re-translation it became- "छात्रा". What a change this re-translation had done !!! I saw this at a signboard near Delhi University. So, let's not fall into this trap. ડ઼ has no equivalent in English. So, we need to translate it directly from Native language of the area which happens to be hindi in this case. વ્યોમભાઇ, please forward the link for Telangana discussion, I would like to discuss the same at Hindi Wiki. In the end I would like to say we should keep actual name for the page & redirect page can be made for popular name i.e. રેવારી should be redirected to રેવાડ઼ી. That will help people to note correct name. આભાર. --Manojkhurana (talk) ૧૭:૩૦, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
Manojkhurana, The truth is more important but here on wikipedia a sentence which is backed by a reference is more important. I don't doubt that you are from that area and what you say about hindi word for રેવારી is right. But popular words do matter for some examples જાપાન which is locally known as Nippon and કાશ્મીર is locally known as કશ્મીર but we don't use it. As far as other sites go we have absolutely no proof that they are using words lifted from this wiki. I would also like some members of community well versed with grammar and phonetics like ધવલભાઈ, અશોકભાઈ to have a look. As far as I know we are here not to correct grammar but state what is as it is. Aside from that I am giving link for Telangana discussion which is decision taken by their community and I respect that so it is for private consumption of yours only and their decision will not be implemented here as you know; on gu wiki community will decide for itself. Telangana discussion on hindi wiki.--Vyom25 (talk) ૧૮:૦૫, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
Thank you વ્યોમભાઈ for making me aware of this discussion. You have rightly pointed to the fact that for us here on Gujarati, popular name is important. Hi Manojkhurana, to add to some of the examples Vyom already stated, I would add one more example તાજ મહેલ, while "the correct" name is તાજ મહાલ or તાજ મહલ (Hindi: ताजमहल), in Gujarati we know it as તાજ મહેલ and hence the page title. Second and most important point here is that in Gujarati we do not use નુક્ત/नुक्त/Nuktas, each langauge and script has its own way of writing and speaking. As we Gujaratis use ળ and ણ quite a lot, Hindi doesn't use it as much and hence નળ સરોવર is written नल सरोवर and not नळ सरोवर, or માણાવદર is spelled as मानावदर and not माणावदर. ડ with નુક્ત- ડ઼ is somewhat like our ળ. As we cannot expect all Gujarati village, towns, names etc. written with ळ and ण in Hindi, because that is the limitation of Hindi langauge/script, we should not insist on using નુક્ત in Gujarati. We can either name the page as રેવાડી and ગુડગાંવ or as they are now. Please feel free to let me know your views on this.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૫, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
To further strengthen my case, I thought of a similar reverse example. If I want to translate en:Botad page from English to Hindi, I'll be thoroughly confused among बोतद, बोतड, बोतड़, बोताद, बोताड, बोताड़, बोटद, बोटड, बोटड़, बोटाद, बोटाड, बोटाड़. So, what is advisable for me, is to come to Gujrati community & confirm the actual name.
However, I also agree with [[ધવલભાઈ that sanctity of local language also should be maintained, but the name should be as per/closest to actual name. I welcome the need raised for reference, so I'm giving one reference below. [૧]. To summarise, I go with ધવલભાઈ & vote for રેવાડી and ગુડગાંવ. --મનોજ ખુરાના (talk) ૧૯:૧૦, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
Thank you મનોજ ખુરાનાજી for agreeing with the name I suggested. I have now changed names for both these pages. I am starting a new discussion on your talk page, which is very well in this connection. વ્યોમભાઈ અને કાર્તિકભાઈ it will be great if you could also participation in that.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૪, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

કાર્તિકભાઈ, વ્યોમભાઇ- Do you use AWB? We have collated data for few Vidhansabha Elections, Using them, you can also create pages at gujrati Wiki. If interested, you can send a mail to me, I'll send you the data. We just completed Jharkhand Assembly Constituencies. For Uttarakhand also, we have exhaustive data. This can add more than 150 quality pages. You can also help us by compiling data for Gujrat.--Manojkhurana (talk) ૧૭:૩૮, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

Hey, I recently saw that you translated en:w:Ratilal Chandaria in Gujarati. I work on subjects related to Gujarat and Gujarati language in English Wikipedia. If you are interested in translating more than just ping me on my English Wikipedia Talk page. -Nizil Shah (talk) ૧૬:૦૨, ૫ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

w:en:Mohammad Mankad અનુવાદ કરશો? -‌Nizil Shah (talk) ૦૨:૫૨, ૨૫ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું :) --KartikMistry (talk) ૧૫:૩૯, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર! સરસ લેખ. ભાષાંતરની શરૂઆત કરી છે. કાલે કે પરમ દિવસે પ્રકાશિત કરીશ --KartikMistry (ચર્ચા) ૨૦:૨૫, ૬ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું જહાજ વૈતરણા (વીજળી) :) --KartikMistry (ચર્ચા) ૧૪:૫૧, ૧૦ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
Superb. -Nizil Shah (ચર્ચા) ૦૦:૩૦, ૧૪ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]


The Translation Barnstar
કન્ટેન્ટ ટ્રાન્સલેટર માટે અને અનેક અનુવાદો વડે ગુજરાતી વિકિપીડિયાની સમૃદ્ધિ વધારવા બદલ. Nizil Shah (ચર્ચા) ૦૦:૩૩, ૧૪ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

સનત મહેતા નો અંગ્રેજી લેખ તૈયાર છે. અનુવાદ કરશો? -Nizil Shah (ચર્ચા) ૨૩:૫૮, ૨૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિકિડેટા ખાતે મર્જ (વિલિન)[ફેરફાર કરો]

d:MediaWiki:Gadget-Merge.js આ સાધનની મદદથી તમે આપોઆપ બંને લેખોને વિકિડેટા ખાતે વિલિન કરી શકશો. એક વાતનું ધ્યાન રાખવું જે લેખનો અંક નાનો હોય તેમાં મોટી સંખ્યાવાળા લેખને વિલિન કરવો. દા.ત. Q1 માં Q110ને વિલિન કરવો. આમ કરવાથી તમામ માહિતી આપોઆપ ટ્રાન્સફર થઈ જશે અને જે પાનું વધશે તેના પર આપોઆપ દિશાનિર્દેશિત થઈ જશે. વધુ કોઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો એમાં ક્ષમા માગવાની ન હોય અને તમારા સભ્યનાં મારી પસંદમાં સાધનોમાં પણ મર્જ સાધન સક્રિય કરીને પણ કરી શકશો.--Vyom25 (talk) ૧૮:૫૮, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

કાર્તિકભાઈ મારા જાવા સ્ક્રિપ્ટના પાનાં પર રહેલ પ્રથમ જાવા સ્ક્રિપ્ટ તમે કોપી કરી લો તમારા જાવા સ્ક્રિપ્ટના પૃષ્ઠ પર જેથી કોઈપણ પૃષ્ઠ તમે ગુજરાતી વિકિ પર ખોલશો તો ઉપરના ભાગે તેની વિકિડેટાના પૃષ્ઠની કડી દેખાશે અને જો વિકિડેટા સાથે જોડાયેલ નહી હોય તો વિકિડેટા સાથે જોડાયેલ નથી એમ બતાવશે.--Vyom25 (talk) ૧૭:૪૮, ૨૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
સરસ! --KartikMistry (talk) ૧૯:૨૯, ૨૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

વરાઇ_(ઓહ_નો,_અગેઇન!)[ફેરફાર કરો]

હેલો, KartikMistry. તમારા માટે વિકિપીડિયા:ચોતરો#વરાઇ_(ઓહ_નો,_અગેઇન!).
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૩, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

ઢાંચો:Mumbai Suburban district topics[ફેરફાર કરો]

ઢાંચો:Mumbai Suburban district topics આવી ગયો ! (આપોઆપ આયાતમાં મોડ્યુલ લાવતી વખતે કશીક તકનિકી ક્ષતિ છે, આપનું ધ્યાન પડે ત્યાં યોગ્ય સુધારો કરશો) આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૧, ૧૨ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

ઢાંચો:એશિયાના દેશો[ફેરફાર કરો]

ઢાંચો:Asia‎ > ઢાંચો:એશિયાના દેશો -  કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૭, ૧૬ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

શરમ વગરની ક્રિયા :)[ફેરફાર કરો]

મો...ડી, મો...ડી ! પણ મિત્રોની લાગણીને લક્ષમાં લઈ "શરમ વગરની ક્રિયા :)" કરવા બદલ આભાર ! :D --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૨, ૨૪ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

અલ્લાહ - અલ્લાહ[ફેરફાર કરો]

કાર્તિકભાઈ, અલ્લાહ નામે લેખ "અલ્લાહ" નામે રિડાયરેક્ટ થયેલો, જોડણીના કારણોસર. જો કે તમે કર્યો એટલે પ્રશ્ન ન જ હોય છતાં માત્ર કુતુહલવશ પ્રશ્ન કે, એ બંન્ને મથાળામાં મને કેમ કોઈ ફર્ક ન દેખાયો !! હાલ રિડાયરેક્ટ વાળુ પાનું હટાવ્યું છે. (ઉપસ્થિત લેખ-કારણ હેઠળ) જો એ રાખવું જરૂરી હોય તો જણાવશો, ફરી લવાશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૦, ૮ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

અશોકભાઇ, આ ફોન્ટની મુશ્કેલી છે. કદાચ બગ રીપોર્ટ કરી શકાય. એક વખત ફરીથી જોવું પડશે. --KartikMistry (ચર્ચા) ૧૬:૩૧, ૮ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

કેમ છો કાર્તિકભાઇ, મારાં ફેરફારોમાં તમરું દ્વારા સાફ સફાઇમાટે આભાર. --લાલા ખાન (ચર્ચા) ૦૦:૫૩, ૧૫ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

ઢાંચો:Article issues[ફેરફાર કરો]

કાર્તિકભાઈ, તમને {{Article issues}}માં કાંઈક તકલીફ હતી તેમ જાણ્યું. મેં એને લગતા અન્ય થોડા ઢાંચાઓ આયાત કર્યા છે, જોઈ જોશો કે હજુ તકલીફ છે? જો હોય તો શું તકલીફ છે એ જણાવશો તો ફિક્સ કરવામાં સહુલિયત રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૦, ૨૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

હવે બધું બરાબર છે. બીજો એક નાનકડો પ્રશ્ન: ઢાંચા આયાત કરતી વખતે તે વિકિડેટામાં અંગ્રેજી ઢાંચા સાથે આપોઆપ જોડાઇ જાય છે કે એ કામ જાતે કરવું પડે છે? --KartikMistry (ચર્ચા) ૨૨:૩૮, ૨૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
પ્રથમ તો કામ કરી આપવા બદલ ધવલજીનો આભાર. બીજું, ઢાંચાઓ આયાત કરીએ ત્યારે આપોઆપ અંગ્રેજી પાનાં (કે અન્ય ભાષા) સાથે જોડાતા નથી. વિકિડેટા મારફત (અન્ય લેખોની જેમ જ) જોડીએ તો જ જોડાય છે. (આ વિશે કંઈ યોગ્ય કરવાનો વિચાર છે ?! તો આગોતરા ધન્યવાદ !)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૭, ૨૬ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
હા. ઢાંચાઓ જોડવાનું કામ હાલ તો હું જાતે (મેન્યુઅલી) કરી રહ્યો છું અને તેમાં જ આ તકલીફો જાણવા મળી હતી. વ્યોમભાઇ કે કોઇની મદદ લેવી પડશે. આ અંગે પ્રશ્ન ક્યાં પૂછવો એ પણ જોવું પડશે. --KartikMistry (ચર્ચા) ૨૦:૦૪, ૨૬ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન[ફેરફાર કરો]

ભાષાંતર સાધનના વપરાશ પરથી મને એવું લાગ્યું કે તેમાં આપમેળે શ્રેણી ઉમેરાય એ સારું છે જેથી એક વિકિપીડિયા પર category હોય તો બીજે ક્યાય category આપવાની કડાકૂટ ના કરવી પડે. હાલની રીત મુજબ જેતે category ને સંલગ્ન ગુજરાતી શ્રેણી જાતે ઉમેરાય છે પણ અંગ્રેજી વીકી જેટલી ગુજરાતી વીકી પર શ્રેણી ન હોય એ સ્વાભાવિક છે. આવા સંજોગમાં મારું એવું સુચન છે કે જો કોઈ category સંલગ્ન ગુજરાતી શ્રેણી ના હોય તો જેતે અંગ્રેજી category ની parent category ચેક કરવામાં આવે અને જો એને સંલગ્ન ગુજરાતી શ્રેણી હોય તો એ ઉમેરાઈ જાય. દા.ત. કોઈ ફ્રેંચ અભિનેતા લેખનો અનુવાદ કર્યો. અંગ્રેજીમાં category:French actors છે અને એની સંલગ્ન શ્રેણી:ફ્રેંચ અભિનેતા ગુજરાતીમાં નથી. તો અંગ્રેજીમાં તેની parent category જોવામાં આવે. ધારો કે અહિયાં category:French actors એ category:actors ની પેટાશ્રેણી (subcategory) છે તો category:actor ને સંલગ્ન ગુજરાતી શ્રેણી શ્રેણી:અભિનેતા આપોઆપ ઉમેરાઈ જાય. આમ કરવાથી નાના વિકિપીડિયાને સંલગ્ન શ્રેણીઓ ના હોવાનો પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે અને અનુવાદિત લેખોનું આપોઆપ અને વધુ સરળ અને સારી રીતે categorise થઇ શકશે. ટેકનીકલી કદાચ આ ચેલેન્જીંગ હોઈ શકે જેનો મને અંદાજ ના હોય, પણ મને વિચાર આવ્યો એટલે આપને જણાવ્યો.--Nizil Shah (ચર્ચા) ૨૩:૫૫, ૮ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

શક્ય લાગે છે. હું બગ રિપોર્ટ કરીને અહીં જણાવીશ :) --KartikMistry (ચર્ચા) ૦૯:૩૫, ૯ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
કોઈ અપડેટ?-Nizil Shah (ચર્ચા) ૨૩:૪૧, ૧૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
હમણાં જ https://phabricator.wikimedia.org/T109276 બગ મૂક્યું છે. આ વિશે ત્યાં ચર્ચા કરી શકાય. --KartikMistry (ચર્ચા) ૧૬:૫૮, ૧૭ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
સરસ. ફેબ્રિકેટરનો અનુભવ નથી, જોઈએ કેમ છે ત્યાં. :) -Nizil Shah (ચર્ચા) ૨૩:૫૮, ૨૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Surat na halna collector de. Rajendra kumar chhe. Ferfar karva vinanti. Mare mob. Ma guj. Ma lakhatu nathi.

શ્રી.કાર્તિકભાઈ[ફેરફાર કરો]

        વિકિપીડિયા મુક્તવિશ્વકોશ –‘ફ્રી ટ્રેડ’-છે, બેધડક  બોલનાર છે. તો પછી બંધનરહિત, છૂટું,મુક્તિ પામેલ અને અબાધિત વ્યવહાર કરતા આ માધ્યમને  નિયમો ઊભા કરી બાંધવું કે છૂટકારો,મોકલાશ કે છૂટ આપવાના એના સ્વભાવને, એના મુક્તિના માર્ગને, અવરોધવો શા માટે જોઈએ ?
       પરિચય  વ્યક્તિ પોતે આપે છે કે બીજા એ મહત્વનું  નથી. એ શું અસર આપે છે તે મહત્વનું છે. જેવી રીતે નાટક કે સીનેમામાં નટે તલવાર પૂંઠાની વાપરી છે  કે લોખંડની એ મહત્વનું નથી પણ  શું  અસર કરી છે તે મહત્વનું છે. આ ‘ Effect’  ના તત્ત્વને અવગણી શકાય નહિ. આ લેખમાં બહુ ફેરફાર થઇ શકે એમ પણ નથી કારણ કે તે 85 વર્ષ(જન્મ:14-6-1930)ની ઊંમરે એક  નાટ્યવિદ્યાના અનુભવી  પ્રાધ્યાપકના હાથે લખાયેલો છે –  એક એવા પ્રાધ્યાપક કે જેમને Retirement  પછી એટલે કે 1980 થી ભવાઈ પર સતત પ્રાયોગીક  કામ કર્યું છે,નવા વેશોની રચના કરી છે અને તેના સંગ્રહો પણ થયા છે. આ અનુભવને બાદ કરી શકાય નહિ અને વળી  જે  ‘ Excitement ‘ થી એ લખાયો છે તે મુદ્દો મહત્વનો છે .તેનાથી અસર થવામાં થતો લાભ જતો કરવા જેવો નથી.
      પ્રિ. વિ. જે . ત્રિવેદી-એમ.એ. ડિ.લિટ , (જન્મ: 16-12-1918)એ અને જનકભાઈએ મારા વિશે જે લખ્યું છે તે હું પોતે લખી શકું નહીં . એમ કરવાથી જે અસર ઊભી થાય છે તે ન થાય અને આપવખાણ જેવું લાગે આ  ’Self-praise’  લેખને નુકસાન પહોંચાડે અને જે ‘ Effect’  નો લાભ મળે છે તે ન મળે. 
      હા, આ વિષયનો અન્ય લેખ અહીં છે ખરો, પણ એ સામાન્ય કલાકાર જે માહિતી આપે તેનાથી આગળ વધતો નથી. એ ઉપસ્થિત લેખમાં જનકભાઈનો લેખ સમાવવાનો ખ્યાલ જ ખોટો છે.એમ કરવાથી તો ઊલટું બંન્ને લેખકોના કૉપીરાઈનો ભંગ  થાય છે , વળી એ લેખનું ત્યાં ઉપસ્થિત હોવું  તે સિવાય કોઈ વિશેષ મૂલ્ય નથી . એ દ્વારા વિશેષ કંઈ પ્રદાન થતું નથી કે એમાં કોઈ સંશોધનમૂલક દ્રષ્ટિકોણ  પણ નથી.
     વળી તમે પ્રકાશનાધિકાર જેવી સમસ્યાની નોંધ લો છો. એવી કોઈ સમસ્યા અહીં ઊભી થઈ શકે એમ છે જ નહીં; કારણ કે જનકભાઈએ એ લેખ કોઈ સામાયિકને વેચ્યો નથી. તેથી તે લેખ સામાયિક કે કોઈની પણ માલિકીનો બનતો નથી.એમ કરવાનો એમનો હેતુ પણ નથી.એમનો હેતુ કેવળ બ્રાહ્મણોમાંથી વિકાસ પામેલી એક તેજસ્વી હિંદુ જાતિ અને એમની કલાનું- કે જે 750 વર્ષથી ખોટી અવગણના પામેલી ગુજરાતની એક માત્ર કલા છે તેનું ગૌરવ કરવાનો તેમ પ્રચાર- પ્રસાર કરવાનો છે અને ભવાઈના સત્યની અસર દર્શાવવાનો  તેમ લોકો સુધી પહોંચાડવાનો છે.                      
               જેમને પણ ભવાઈને અશ્ર્લીલ કહી છે તેમની પાસે ભવાઈ વિષય વગેરેનું ઊંડું જ્ઞાન -‘કૉન્શિયસ-નેસ’ નથી.એમ કહેવા માટે વસ્તુ વિષય વગેરેનું શાસ્ત્રીય જ્ઞાન હોવું જરૂરી છે.એ માટે પણ ભવાઈ અંગેના એમના અભિપ્રાયો ‘બીભત્સ’ ‘અશ્ર્લીલ’વગેરે સ્વીકારી શકાય એમ નથી. ભવાઈમાં કશું ચીતરી ચડે કે ત્રાસ અનુભવાય તેવું કે લોહી-માંસ-પરુ વગેરેના સ્વરૂપમાં રહેલું છે નહીં તેથી પણ ‘બીભત્સ ‘ એમ કહી શકાય નહીં .હા, એમાં પૂર્વરંગ  વેળાએ જીભ કે હાથ પર વાઢ મૂકવામાં આવે છે અને ચાચરમાં લોહી છાંટવામાં આવે છે. પણ એવું તો સંસ્કૃત નાટકોની પૂર્વરંગ વિધિમાં પણ છે.નાટ્યશાસ્ત્ર પ્રમાણે આ એક ધાર્મિક વિધિ છે . આપણા મોટાભાગના લોક – નાટ્યો  આ વિધિ કરે છે પણ કોઈએ એને ’બીભત્સ’ કે ‘અશ્ર્લીલ’ કહી નથી. તે એમાંની ધાર્મિક વિધિ તેમ શાસ્ત્રાજ્ઞાને કારણે. કલાકાર તો એને  વિદ્યા-કલામાં એટલે કે હુન્નર-ઉદ્યોગમાં  ફેરવી દેવાનો . વળી આપણે એ ન ભૂલી જઈએ કે કાવ્યના મૂળ આઠ રસોમાં જુગુપ્સા ઉપજાવનાર એક રસ પણ છે. કાવ્યની ચર્ચામાં આપણે એની ઉમંગે અને ઉત્સાહે ઊલટભેર વાત પણ કરીએ છીએ તો ભવાઈમાં આ હોંશવાળું વર્તન દેખાવાને બદલે પૂર્વગ્રહની પીડા કેમ દેખાય છે? ભવાયાઓ અભણ છે માટે?ગરીબ છે માટે? એ લોકભાષા બોલે છે માટે ? આ વલણ બદલાવું જોઈએ .તો જ આપણે આપણી-ગુજરાતની- એક માત્ર નાટ્ય-કલા ભવાઈનું સંરક્ષણ અને ગૌરવ  કરી શકીશું.આ અંગેનો જનકભાઈનો પ્રયત્ન સ્તવનીય છે.
            આમાં કોઈ કૉપીરાઇટ ભંગ થતો નથી ,લખાણ પણ  અસભ્ય કે વાંધાજનક નથી. ઊલટું સાહિત્યના ઇતિહાસ- લેખકોએ તથા કોશના સંપાદકો અને સંસ્થાઓએ ભવાયાઓ અને ભવાઈની ખોટી રીતે અવજ્ઞા અને માનહાનિ કરી છે તે બદલ એ ઇતિહાસ-લેખકો અને સંસ્થાઓ વગેરે સામે ભવાયાઓ અને ભવાઈ કલાકારો ધારે તો માનહાનિનો દાવો કરી શકે છે અને જે રીતે અન્ય કોમોએ  પોતાની કોમ માટે અપમાનકારક  શબ્દો દૂર કરાવવામાં સફળતા મેળવી છે (દા.ત. હરિજન ,દેવીપુત્ર વગેરે) તે રીતે ભવાયાઓ પણ મેળવી શકે- આજે તો શારીરિક  મુશ્કેલીઓ સહન કરતી  વ્યક્તિઓ માટે પણ ‘બીજી રીતે સક્ષમ ‘   ‘ડિફરંન્ટલી  એબલ ‘  જેવા સરસ  શબ્દો વપરાય છે તો ભવાઈ અને ભવાયાઓ માટે  અવજ્ઞા અને  ઉપેક્ષા કરતા જે શબ્દો વપરાય છે તે શા માટે દૂર થવા ન જોઈએ ? 
          ભાઈશ્રી .Kartik Mistry ,તમારી વાત સાચી છે કે ‘વિકિપીડિયા એ ગુજરાતી ભાષાની ભૂલો કાઢવાનો ઓટલો નથી’ મેં ગુજરાતી ભાષાની ભૂલો કાઢી જ નથી. મેં તો ધવલભાઈએ જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેની અર્થવાહિતામાં  થયેલા દોષ બતાવ્યા છે તે એટલા માટે કે વિકિપીડિયા એ Heap of Rubbis  નથી. મેં આ જે બતાવ્યું તેનાથી એમનું મૂલ્ય કોઈપણ રીતે ઓછું થતું નથી.હું ઈચ્છું છું કે ધવલભાઈનું ‘યોગ-દાન’  ‘યોગ-શુદ્ધિ’ સુધી પહોંચે .બીજાઓની ભૂલ કાઢવી સહેલી નથી . જો એમ હોત તો બધા જ સાહિત્યકારો વિવેચકો કે ભાષા-વિજ્ઞાની  થઈ ગયા હોત. પણ એમ થયું નથી..જો ધવલભાઈ માટે ’ યોગ-દાન ’ આપવું મુશ્કેલ ન બન્યું તો ‘ યોગ-શુદ્ધિ’  સુધી પહોંચવું કઈ રીતે મુશ્કેલ બની શકે? જો ધવલભાઈ એ કરી શકે તો એ એમના હિતમાં છે કારણ કે આવનારી પેઢીઓ વિકિપીડિયા જોશે ત્યારે તેમને ધવલભાઈના ’ યોગ-દાન ‘ ની સાથે એમની ‘યોગ- શુદ્ધિ ‘  પણ નજરે પડશે.એ લાભ ઓછો નથી.આ મારી શુભેચ્છાદર્શક વાતનો જો આપ સહુ સ્વીકાર કરશો તો તેથી મને ખૂબ આનંદ થશે --કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૧૯:૨૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
તમે વિકિપીડિયામાં યોગદાન આપો પછી આપણે વાત કરીએ. ત્યાં સુધી હું ભવની ભવાઇ જોઉં છું ;) --KartikMistry (ચર્ચા) ૧૦:૩૩, ૩ ઓકટોબર ૨૦૧૫ (IST)

સહપ્રબંધક મિત્ર[ફેરફાર કરો]

              ધવલભાઈનું યોગદાન અમંગલ કે અપવિત્ર છે એમ મેં કહ્યું નથી. લેખનમાં દેખાતી ભૂલોને કારણે વિકિપિડિયાના પાના સારા નહિ એવા દેખાતા હતા તે અંગે મેં કહ્યું હતું, નહિ કે વાક્યમાંના ધવલભાઈના આશય કે માયના અંગે. ભૂલોથી બચવાની વાતને સ્વીકારી ધવલભાઈએ એ સુધારી પણ લીધી છે.તે ગુણ પાસે ગણાય. આમ છતાં તમારા બધાના લખાણથી તમારું એક જુદું જ દ્રષ્ટિ-બિંદુ છે એ મેં જોયું. તે કારણે એમાં મેં જે કંઇ કહ્યું છે તે આવી શકે એમ નથી. પણ ધવલભાઈ લખે છે : ‘સાહિત્ય અને જોડણીને હંમેશાં લેવાદેવા હોય જ એવું જરૂરી નથી’ હા, મને એની જાણ નહોતી. એમના દ્વારા મેં એ જાણ્યું.પણ મને તો એ સ્વીકાર્ય નથી જ. મારે મન સાહિત્ય અને જોડણીને લેવાદેવા છે જ, કારણ કે સાહિત્ય એ ’literary  productions’ નું ‘collective body’ છે.એ સાધન-સામગ્રી, ઉપકરણ, સરંજામ છે- દરેક તત્ત્વ એકતંબે (એક જૂથમાં) હોય છે અને એ રીતે જોડણીને હંમેશાં લેવાદેવા હોય છે. સાહિત્ય એટલે Association, Fellowship, Combination, Society, Literary અથવા Rhetorical  Composition છે. કોઈપણ વિષયની સામગ્રી તથા વિચાર ભાવના જ્ઞાન વગેરેનો ભાષામાં એકત્રિત થયેલો વૈભવ છે એ-’Literature in Journal ‘ છે-The science of Rhetoric , Art of poetry છે- કાવ્યનો પર્યાય છે (જેમાં રસ, ગુણ, અલંકારનો સમાસ હોય). સાહિત્ય એટલે A collection of materials for the production or performance of anything (a doubtful sense.)
            સામાન્ય રીતે સંશોધકોના નામ ઘણાએ સાંભળેલા હોતા નથી, કારણ કે વાર્તાકાર, નવલકથાકાર કે છાપામાં કોલમ લખનાર જેટલો  લોકપ્રિય હોય છે તેટલો સંશોધનકાર હોતો નથી. એટલે મારું નામ તમે સાંભળ્યું ન હોય એ સ્વાભાવિક છે, પણ મેં ઐતિહાસિક નવલકથાઓ પર પીએચ. ડી. કર્યું છે. આ ક્ષેત્ર અજાણ્યું નથી. 
            તમે સૌ મિત્રો સત્તાધારી છો અને સત્તાધિકારી હોવાને કારણે મારા લખાણનો  પોતાની રીતે મનચલી અર્થ કરી શકો છે.  જે અવાજ આવે છે તે અધિકાર જેની પાસે હોય તેનો છે. બાકી મેં જે કંઈ કહ્યું છે તેમાં  વિકિપિડિયાનાં પાનાં વધારે સારા આવે એ જ માત્ર હેતુ છે. પણ તમે કંઈક જુદું જ સમઝ્યા છો એટલે તમને ગુસ્સો આવે છે. મારા કરતાં તમારું દ્રષ્ટિ-બિંદુ જ જુદું છે એટલે પણ તમને ગુસ્સો આવે છે. તમારા બધાના લખાણથી મને સમઝાય છે કે વિકિની આચાર પદ્ધતિ અને ધોરણ જુદાં છે તેથી તેમાં મેં લખેલું આવી શકતું નથી. 
            ભવાઈ અંગેના મારા સંશોધન કાર્યમાં મને મદદ કરનાર અને સ્પોન્સર કરનાર સંસ્થાઓની યાદી અને એ પુસ્તકો પ્રગટ કરનારી સંસ્થાઓના નામ તથા દેશ-વિદેશના જે ગ્રંથાલયોએ તે સ્વીકાર્યા છે તે તમે જોશો તો તમને સમઝાશે કે મને મળવા યોગ્ય પ્રતિષ્ઠા અહીં જ પૂરી મળી ગઈ છે. એમાં વિશેષ કશું ઉમેરાવાનું નથી. વળી જનકભાઈના લેખમાં જનકભાઈ, પ્રિ.વિ જે. ત્રિવેદી અને કે. કા. શાસ્ત્રીની ઉંમર તો તમે જુઓ અને ગુજરાતમાં એમનું સ્થાન તો જુઓ- જે ઉંમરે તથા જે સ્થાન પરથી એમણે વાત કરી છે અને એ કક્ષાની આ  વ્યક્તિઓ છે કે પ્રચાર માટે ઉપયોગમાં લઈ શકાય એવું કશું ઉચ્ચારે જ નહિ. એમણે જે કહ્યું છે તે તટસ્થ ભાવે અને સ્વાભાવિક રીતે, એવા કોઈ ખાસ કારણ વિના અને જે યોગ્ય લાગ્યું છે તે  કહ્યું છે. 
             મને સમઝાય છે કે જનકભાઈનો લેખ વિકિની દોરવણી કે કામકાજ કરવાની રીતોમાં આવી શકતો નથી. હજી હું વીકિના ધોરણો સમઝવાનો પ્રયત્ન કરૂં છું.મને એ સમઝાશે અને યોગ્ય લાગશે તો યોગદાન આપવાનો પ્રયત્ન કરીશ. મારૂં યોગદાન હોય કે ના હોય વિકિને કશું નુકસાન થવાનું નથી કે કોઈ મોટો  ફેર પડવાનો નથી.--કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૨૦:૨૪, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
@કડકિયા કૃષ્ણકાંત,

અાપ વિકિ.ના નિયમો સમજવા માટે પ્રયત્ન કરી રહ્યાં છો તે જાણીને અાનંદ થયો. હું નવો અાવ્યો ત્યારે હું પણ મારી રીતે લેખ બનાવતો અને તે વિકિ. ને યોગ્ય ન હોવાથી ડિલિટ થઇ જતા હતા !! અાપ જોડણી સુધારવા માગતા હો તો ગુજરાતી વિકિ.માં ૨૫૦૦૦+ લેખો અાપની રાહ જોઈ રહ્યાં છે. વ્યક્તિગત રીતે બધાં જ જોડણી શુદ્ધ લખી શકતાં નથી તે હકીકત સ્વીકારવી જ રહીં છતાં વિકિ.માં અાપણે જોડણીશુદ્ધ ગુજરાતીમાં લખવાનો અભિગમ ધરાવીએ છીએ . અહીં જોડણી સુધારવા સિવાય બીજું પણ ઘણું કામ છે જેમાં સૌ મિત્રો પોતાની રીતે નિ:શુલ્ક રીતે પદરના ખર્ચે સહયોગ અાપે છે. અાપનો અાશય સારો હશે પણ રસ્તો સારો નહોતો. છતાં ધવલભાઈનો વ્યવહાર કેટલો સૌજન્યપૂર્ણ છે. હું અહીં પ્રબંધક નથી. ધવલભાઈ અને અશોકભાઇ પ્રબંધક છે. અાપ કહો છો તેવું સત્તાધિશ જેવું કશું નથી પણ વિકિ.ના નિયમો સૌને સરખી રીતે બંધનકર્તા છે. બહુબધાં નિયમો છે અેવું પણ નથી. પાયાના ધારાધોરણો અાપ વાંચી જશો. અાપ સભ્યપાનામાં અાવો લેખ નથી મૂકી શકતાં, હું, કાર્તિકભાઇ, અશોકભાઇ , ધવલભાઈ કે કોઇ મૂકી શકતું નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૨૪, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

તા.ક. હું સબપ્રબંધક નથી! --KartikMistry (ચર્ચા) ૧૦:૩૮, ૩ ઓકટોબર ૨૦૧૫ (IST)

સમોસા-ચટણી[ફેરફાર કરો]

જલસા કરો
એક ભારતીય વિકીપેડીયન તરીકે તમને સમોસા ને ચટણીની પાર્ટી આપું છું. કેવા લાગ્યા? વિકિપેડિયા પર આપ વધુ યોગદાન કરતા રહો તેવી આશા સાથે. --Nizil Shah (ચર્ચા) ૨૨:૫૩, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)

જીલ્લા ના નામ બદલવા માટે[ફેરફાર કરો]

કાર્તિક ભાઇ તમારો આભાર

શુ તમે માલપુર તાલુકા ના દરેક ગામ ના નામ મા જિલ્લા નુ નામ સાબરકાંઠામાંથી અરવલ્લિ એક સાથે કરી શકશો ?

ધવલભાઇ, બોટ ચલાવવા વિનંતી છે. -- KartikMistry (ચર્ચા) ૧૭:૨૨, ૨૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
કામ થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૭, ૩૦ ઓકટોબર ૨૦૧૫ (IST)

ચર્ચા:વિજયનગર, સાબરકાંઠા જિલ્લો[ફેરફાર કરો]

કાર્તિકભાઈ, તમે બનાવેલું આ પૃષ્ઠ મેં ચર્ચા:અરવલ્લી જિલ્લો પર ખસેડ્યું છે, કેમકે તે માહિતી ત્યાં ઉપયોગી થઈ રહેશે. જો કોઈએ વિશેષ ઉદ્દેશથી તમે વિજયનગરના ચર્ચાનાં પાને એ લખ્યું હોય તો દરગુજર કરશો, હું રિડાયરેક્ટ પાછું વાળી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૩૦ ઓકટોબર ૨૦૧૫ (IST)

નો પ્રોબ્લેમ, સર. --KartikMistry (ચર્ચા) ૧૬:૧૭, ૩૦ ઓકટોબર ૨૦૧૫ (IST)

ગુવિકિમાં સદસ્ય સ્તરો એક્ટીવ કરવા[ફેરફાર કરો]

મેટા પર અહીં ચર્ચામાં ભાગ લેવા વિનંતી અને વિકિપીડિયા ચર્ચા:વિશેષાધિકાર નિવેદનમાં આ સદસ્યસ્તરો ગુવિકિમાં ચાલુ કરવા આપનો મત આપવા વિનંતી. આ મતદાનના આધારે જ સદસ્યસ્તરો ગુજરાતી વિકિપીડિયાને મળે તેમ છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૧૪, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

આપના માટે બાર્ન-સ્ટાર[ફેરફાર કરો]

The Asian Month Barnstar
પરિયોજના: વિકિપીડિયા એશિયન મહિનો ૨૦૧૫ માં આપના યોગદાન માટે આપનો ખુબ ખુબ આભાર! અનિકેત (ચર્ચા) ૦૮:૩૨, ૫ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૯, ૫ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

ગુજરાત ના પાના મા નાનકડો ફેરફાર કરવા બાબત.[ફેરફાર કરો]

"ભરતમાં ગુજરાત રાજ્યનું સ્થાન" ને "ભારતમાં ગુજરાત રાજ્યનું સ્થાન" થી સુધારવા વિનંતી છે. આભાર--ચિરાગ દરજી ૦૧:૪૮, ૨૬ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

 કામ થઈ ગયું. આભાર. તમે પણ નોંધાયેલ સભ્ય હોવાથી એ પાનાંમાં ફેરફાર કરી શકો છો! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૦, ૨૬ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર કાર્તિક ભાઈ, પહેલા પ્રયાસ કરેલો પરંતુ મને આ સંદેશ મળ્યો "આ પાનામાં ફેરફાર કરો પરવાનગી તમને નીચેનાં કારણ સર નથી: ફેરફારો કે એવું કંઈ પણ થતું રોકવા માટે આ પાનું સુરક્ષિત કરવામાં આવ્યું છે." માટે મેં તમારો સમ્પર્ક કર્યો. --ચિરાગ દરજી ૧૧:૪૧, ૨૬ ડિસેમ્બર ૨૦૧૫ (IST)