સનત મહેતા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સનત મહેતા
જન્મ૧૯ એપ્રિલ ૧૯૨૫ Edit this on Wikidata
મૃત્યુ૨૦ ઓગસ્ટ ૨૦૧૫ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા

સનત મહેતા (૧૮ એપ્રિલ ૧૯૨૫ - ૧૯ ઓગસ્ટ ૨૦૧૫) નો જન્મ ભાવનગર જિલ્લાના જેસર ગામમાં થયો હતો. તેઓ ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના નેતા હતા. તેઓ રાજ્યના નાણાં મંત્રી રહી ચૂક્યા હતા. ૧૯૯૬માં તેઓ સુરેન્દ્રનગરમાંથી લોકસભાની બેઠક પર ચૂંટાયા હતા.[૧]

૧૯ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ ૯૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. RAMESH, MENON. "Gujarat CM Madhavsinh Solanki faces finance minister Sanat Mehta's ire". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2022-05-19.
  2. "Sanat Mehta, ex-minister and activist, passes away". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૨૧ ઓગસ્ટ ૨૦૧૫. મેળવેલ ૨૧ ઓગસ્ટ ૨૦૧૫.