સભ્ય:Lala khan
દેખાવ
Languages | ||||
---|---|---|---|---|
|

અસલામોઅલેકુમ, આદાબ અને પ્રેમનમસ્કાર !
શુભ દિન અને ગુજરાતી વિકીમાં મારા સભ્યપાના પર તમારું સ્વાગત છે. મારું પુરું નામ લાલા ખાન છે, હું એક ગૌરવપૂર્ણ ગુજરાતી મુસલમાન છું. મારું વતન હંમેશા ગુજરાત છે અને મારી માતૃભાષા ગુજરાતી છે. હાલાંકી હું વિદેશાસમાં વસું છું અને આ કારણે મારી ભાષાનો ઉપયોગ (ખાસ કરીને લેખિત રૂપમાં) કાફી ખરાબ છે. મારી આ આશા છે કે અહિં વિકીપર મારો ભાષાઉપયોગ સુધારવામાં આવશે.