સભ્યની ચર્ચા:KartikMistry/Archive10

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
સંગ્રહ

જૂની ચર્ચાઓ


વર્ષ
'૧૨ '૧૩ '૧૪ '૧૫


'૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩

Wikimedia Wikimeet India 2021 Program Schedule: You are invited 🙏[ફેરફાર કરો]

Hello KartikMistry,

Hope this message finds you well. Wikimedia Wikimeet India 2021 will take place from 19 to 21 February 2021 (Friday to Sunday). Here is some quick important information:

  • A tentative schedule of the program is published and you may see it here. There are sessions on different topics such as Wikimedia Strategy, Growth, Technical, etc. You might be interested to have a look at the schedule.
  • The program will take place on Zoom and the sessions will be recorded.
  • If you have not registered as a participant yet, please register yourself to get an invitation, The last date to register is 16 February 2021.
  • Kindly share this information with your friends who might like to attend the sessions.

Schedule : Wikimeet program schedule. Please register here.

Thanks
On behalf of Wikimedia Wikimeet India 2021 Team

WMF Board Governance meeting Gujarati community on March 7 (Sunday) from 12 pm to 1 pm[ફેરફાર કરો]

The Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. As a matter of fact, there had only been one member who served on the Board, from South Asia, in more than fifteen years of history.

In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. This call for feedback is to see what processes can we all collaboratively design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees? In this regard, a meeting with the Gujarati community has been scheduled to discuss the proposed ideas and collect your thoughts and feedback. The meeting is on March 7 (Sunday) from 12 pm to 1 pm. The link to join is, https://meet.google.com/ocv-stgm-syb. Please ping me if you have any questions. The ideas will be explained in Gujarati, and you can share your thoughts in Gujarati. Looking forward to your participation. KCVelaga (WMF), ૧૯:૪૪, ૪ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Hi! Please change MediaWiki logo to new version File:MediaWiki-2020-small-icon.svg (see mw:Manual:MediaWiki_logo_guidelines). Kaganer (ચર્ચા) ૦૫:૧૪, ૧૨ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૦, ૧૨ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી Online Computer Library Center ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૮, ૧૨ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી OCLC ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૯, ૧૨ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

અંગ્રેજી વિકિપીડિયા પૃષ્ઠ અનુવાદ [[૧]][ફેરફાર કરો]

અંગ્રેજી વિકિપીડિયા પૃષ્ઠ અનુવાદ [[૨]] सनातनी आर्य (ચર્ચા) ૨૨:૦૫, ૨૫ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

તમારા ચર્ચા પાના પર કહ્યું તેમ, અનુવાદ છે એ ખબર છે જ - પણ અનુવાદની ગુણવત્તા પણ મહત્વની છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૩, ૨૫ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

આબોહવા પરિવર્તન[ફેરફાર કરો]

Thank you for modifying the title of the article. As I started editing the article I realised that proper tile would be આબોહવા પરિવર્તન. The word વૈશ્વિક is unnecessary in the context. I will appreciate if you can change title again to આબોહવા પરિવર્તન Pruthvi.vallabh (ચર્ચા) ૧૩:૨૧, ૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

આબોહવા પરિવર્તનએ સ્થાનિક ફેરફાર દર્શાવે છે. મારા મતે વૈશ્વિક આબોહવા પરિવર્તન યોગ્ય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૬, ૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

સમ્પાદન મા મદદ માટે[ફેરફાર કરો]

હુ અહિયા નવો છુ કેટલાક પ્રસ્નો છે સમય મળે ત્યારે માર્ગ્ દર્શન આપજો. શ્રેણી માં નવા પાનાં કેવી રીતે ઉમેરી શકાય? એડિટિંગ શીખવા માટે કોઈ સારું પુસ્તક હોય તો જણાવશો. સમય મળશે તો અઠવાડિયા માં 1 -2 કલાક મદદ કરવા ની ઈચ્છા છે. -- Rajan shah (ચર્ચા) ૧૦:૩૪, ૧૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

રાજનભાઇ, શ્રેણીમાં નવા પાનાં ઉમેરવા માટે પાનાંમાં જે તે શ્રેણી ઉમેરવાની હોય છે. થોડી પ્રેક્ટિસ કરશો તો એડિટિંગ સરળ છે. દુર્ભાગ્યે કોઇ પુસ્તક પ્રાપ્ત નથી પણ તમે અંગ્રેજી વિકિમાં https://en.wikipedia.org/wiki/Help:Introduction પર જઇને શીખી શકો છો. મોટાભાગનું અહીં પણ લાગુ પડશે. હા, ગુજરાતીમાં વ્યાકરણ અને જોડણી પર ધ્યાન આપશો. ખાસ કરીને નવાં પાનાં બનાવતી વખતે તે પાનું પહેલેથી હાજર છે કે નહી તે શોધીને જ બનાવશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૪૨, ૧૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
અને હા, ગુજરાતી વિકિપીડિયામાં અંગ્રેજી શીર્ષક ધરાવતા પાનાં ન બનાવશો :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૨, ૧૨ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wiki Loves Women South Asia 2021[ફેરફાર કરો]

Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.

We warmly invite you to help organize or participate in the competition in your community. You can learn more about the scope and the prizes at the project page.

This message has been sent to you because you participated in the last edition of this event as an organizer.

Best wishes,
Wiki Loves Women Team
૧૮:૨૭, ૧૨ જુલાઇ ૨૦૨૧ (IST)

I guess you like to see the image in the reference section rather than in the body. Well, it looks ugly but it is your choice. Best regards.

ઓહ. સુધારી લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૮, ૨૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities[ફેરફાર કરો]

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), ૧૨:૦૨, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

કાશીપુરા કંપા, તાલુકો હિંમતનગર ની હું પૂરક માહિતી ઉમેરુ છું તેને કાર્તિક મિસ્ત્રી દ્વારા કેમ ઉલ્ટાવી દેવાય છે તેનું કારણ જાણવા સારું..[ફેરફાર કરો]

ગામ-કાશીપુરા કંપા, તાલુકો-હિંમતનગર ની હું પૂરક માહિતી ઉમેરુ છું કાર્તિક મિસ્ત્રી દ્વારા કેમ ઉલ્ટાવી દેવાય છે તેનું કારણ જણાવશો... Dr Chintan Patel (ચર્ચા) ૨૦:૦૨, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

@Dr Chintan Patel:, તમે તમારું ચર્ચા પાનું જોયું? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૨૦, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

[[૩]]'Kalbi આ અંગ્રેજી પાનાનો ગુજરાતી અનુવાદ છે. જો તમે ઇચ્છો તો, તમે તમારા માટે અંગ્રેજી વિકિપીડિયા પર જોઈ શકો છો. આ પૃષ્ઠ અનુવાદ છોડી દો. ખુબ ખુબ આભાર. હું દિલગીર છું, તે ફરીથી થશે નહીં, પરંતુ આ પૃષ્ઠને દોકાલબી, આ અંગ્રેજી પાનાનો ગુજરાતી અનુવાદ છે. જો તમે ઇચ્છો તો, તમે તમારા માટે અંગ્રેજી વિકિપીડિયા પર જોઈ શકો છો. -- Hind ji (ચર્ચા) ૨૩:૨૧, ૩૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

@Hind ji:, તમે શું કહેવા માંગો છો એ જરાય સમજાતું નથી. સોરી. આ રીતે ગમે તેમ અર્થહીન પાનાંઓ બનાવવાથી વિકિપીડિયા, તેના સભ્યો કે સામાન્ય લોકો જે અહીં જ્ઞાન મેળવવા આવે છે તેમને કોઇ જ ફાયદો નથી. અર્થહીન મશીન ભાષાંતરનો પણ કોઇ અર્થ નથી. વધુમાં, અંગ્રેજીમાં જે કોઇ પાનાં હોય તે અહીં તે જ રીતે હોય તે પણ જરુરી નથી. તમે કરેલું ભાષાંતર કોઇપણ વિકિપીડિયાને લાયક નથી. અર્થહીન ચર્ચા પણ રહેવા દો. અન્યથા તમારા પર કાયમી પ્રતિબંધ મૂકી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૫, ૩૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
@KartikMistry: એમને આખરી સમજાવટ સ્થળે કરી જોઈ છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૫૭, ૩૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
મને માફ કરવા બદલ ખૂબ ખૂબ આભાર -- Hind ji (ચર્ચા) ૧૩:૦૪, ૩૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
ભવિષ્યમાં કોઈ ફરિયાદ નહીં, -- Hind ji (ચર્ચા) ૧૩:૦૫, ૩૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

મને મારી ભૂલ સુધારવાની એક તક આપો. જય ગુજરાત, જય ગુજરાતી. -- Hind ji (ચર્ચા) ૧૧:૪૫, ૧ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

સૌપ્રથમ તો તમે વિકિપીડિયામાં ફેરફારો કેવી રીતે કરાય, ચર્ચા પાનાં પર કેવી રીતે સંદેશો મૂકાય અને મહત્વનું -- સહી કેવી રીતે કરાય એ તમારા ચર્ચા પાનાં પર મૂકેલા સ્વાગત સંદેશો વાંચીને શીખી લો. જો તમને ગુજરાતી ભાષાનું જ્ઞાન જ ન હોય તો ગુજરાતી વિકિપીડિયાનો સમય કેમ બગાડો છો. કોઇ ચોક્કસ જ્ઞાતિ-જાતિના લેખો પાછળ હાથ ધોઇને પડવાનો હેતુ શું છે તે સમજાતો નથી! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૦૬, ૨ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Feedback for Mini edit-a-thons[ફેરફાર કરો]

Dear Wikimedian,

Hope everything is fine around you. If you remember that A2K organised a series of edit-a-thons last year and this year. These were only two days long edit-a-thons with different themes. Also, the working area or Wiki project was not restricted. Now, it's time to grab your feedback or opinions on this idea for further work. I would like to request you that please spend a few minutes filling this form out. You can find the form link here. You can fill the form by 31 August because your feedback is precious for us. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૨૮, ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wiki Loves Women South Asia 2021 Newsletter #1[ફેરફાર કરો]

Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021view details!
Thank you for organizing the Wiki Loves Women South Asia 2021 edition locally in your community. We have updated some prize related information on the project's main page and we're asking you to update your local project page by following that.

As well as for the convenience of communication and coordination, the information of the organizers is being collected through a Google form, we request you to fill it out.

This message has been sent to you because you are listed as a local organizer in Metawiki. If you have changed your decision to remain as an organizer, update the list.

Regards,
Wiki Loves Women Team ૧૮:૪૪, ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ (IST)

Mahatma Gandhi 2021 edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary[ફેરફાર કરો]

Mahatma Gandhi 2021 edit-a-thon

Dear Wikimedian,

Hope you are doing well. Glad to inform you that A2K is going to conduct a mini edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary. It is the second iteration of Mahatma Gandhi mini edit-a-thon. The edit-a-thon will be on the same dates 2nd and 3rd October (Weekend). During the last iteration, we had created or developed or uploaded content related to Mahatma Gandhi. This time, we will create or develop content about Mahatma Gandhi and any article directly related to the Indian Independence movement. The list of articles is given on the event page. Feel free to add more relevant articles to the list. The event is not restricted to any single Wikimedia project. For more information, you can visit the event page and if you have any questions or doubts email me at nitesh@cis-india.org. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૦૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Would you mind making Draft:Alan Singh page? Karsan Chanda (ચર્ચા) ૧૦:૫૫, ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

More details please with reasons. --કાર્તિક ચર્ચા ૧૨:૨૭, ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

સિવિલ ઇજનેરી[ફેરફાર કરો]

હુ સિવિલ ઇજનેરી માં જરુરી માહિતી ઉમેરી છે તે બાબતે Hardipsinhjadeja1 (ચર્ચા) ૧૪:૧૦, ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

કાર્તિક મિસ્ત્રી દ્વારા કેમ ઉલ્ટાવી દેવાય છે તેનું કારણ જણાવશો.. Hardipsinhjadeja1 (ચર્ચા) ૧૪:૧૧, ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

તમે યોગ્ય સંદર્ભ સહિત યોગ્ય ગુજરાતી ભાષામાં માહિતી ઉમેરી શકો છો. --કાર્તિક ચર્ચા ૧૬:૦૯, ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

સત્ય અને સટીક માહિતી જે સાબિતી સાથે આપવામાં આવે છે તેને અંગત જ્ઞાન જેવા કારણો ના બતાવો, જ્ઞાન અંગત વસ્તુ નથી.[ફેરફાર કરો]

મારા કેટલાક લેખો કોઈ મૂર્ખ દ્રારા અંગત જ્ઞાન અંગત જ્ઞાન કરીને delete કરી રહ્યું છે. ભાઈ સાબિતી સાથે માહિતી આપીએ છીએ તેમાં અંગત જ્ઞાન ક્યાં હોય જે બધા માટે ઉપયોગી અને કઈક નવું જાણકારી હોય તેવા લેખોને પણ દૂર કરવામાં આવે છે પણ જે સાબિતી સાથે લેખો તૈયાર કરે તેવા લેખોને અંગત જ્ઞાન નું કારણ ના બતાવે. નીતિ નિયમ પહેલા તમે શીખો કે વિકિપીડિયા છે શું ?

સૌપ્રથમ તો તમે વિકિપીડિયાના પાયાના નિયમો જાણો. દા.ત. વિકિપીડિયામાં સંદર્ભ વગર માહિતી મૂકી શકાતી નથી. વધુમાં વ્યક્તિઓના લેખો માટે નોંધપાત્રતા અનિવાર્ય છે. અને હા, કોઇપણ વ્યક્તિ સાથે આ રીતે વાત કરવાથી તમારા પર વિકિપીડિયા પર કામચલાઉ અથવા કાયમી પ્રતિબંધ મૂકાઇ શકે છે! @Aniket, @Dsvyas - આ સભ્યના યોગદાનો તેમજ ઉપરની ચર્ચા જોવા વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૧૦:૫૧, ૩૦ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
અરે ભાઈ ધાક ધમકી પર ના ઊતરીશ હુએ સંદર્ભ વગર માહિતી મૂકી જ નથી જે સત્ય છે તેવા જ લેખોને સમર્થન આપું છું. વિકિપીડિયા ના પાયાના નિયમો જાણ્યા છે. મારા લેખમાં શું ખોટી માહિતી હતી જેનાથી પેજ delete કરવામાં આવે છે ? જો આવા નીતિ નિયમો હોત તો વિશ્વનો ભૂતકાળ વિકિપીડિયામાં શામિલ થાય જ નહિ..... Dilipdutt2050 (ચર્ચા) ૧૫:૫૬, ૩૦ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
વિકિપીડિયાના પાયાના નિયમોમાં જીવિત વ્યક્તિઓના લેખ કેવી રીતે લખાય તે જાણ્યું છે? વિકિપીડિયા વ્યક્તિ પોતે પોતાના વિશે લેખ મૂકી શકતો નથી. વધુમાં અહીં યોગ્ય શબ્દો વાપરવા વિનંતી છે. @Aniket @Dsvyas આ સભ્યના શબ્દો તેમજ યોગદાનો જોવા વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૧૭:૩૫, ૩૦ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
વિકિપીડિયાના પાયાના નિયમોનું લિન્ક મોકલવા વિનંતી છે પૂરી ચકાસણી કર્યા પછી જ આગળ લેખો લખવાનું ચાલુ કરી શકું તાકી મહેનત કરેલો લેખ ભવિષ્યમાં delete ના થાય Dilipdutt2050 (ચર્ચા) ૧૭:૫૯, ૩૦ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
તમારા ચર્ચા પાના મૂકેલા સ્વાગત સંદેશામાં પાયાના નિયમો અને અન્ય જાણવા જેવી વિગતો આપેલી છે. જુઓ, સભ્યની ચર્ચા:Dilipdutt2050 --કાર્તિક ચર્ચા ૧૮:૧૦, ૩૦ નવેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Aniket: @Dsvyas: Please see this. --Gazal world (ચર્ચા) ૦૦:૦૯, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Gazal world: Both of our names were pinged couple of times above by કાર્તિક ભાઈ so pinging them once more wouldn't yield anything extra. I would suggest to be patient in future. --ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૦, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Dilipdutt2050:, ભાઈ શ્રી, તમે કરેલા ઘણા ફેરફારો કોઈ ખાસ માહિતી આપતા નથી. કાર્તિક ભાઈએ ઉપર જણાવ્યું તેમ પહેલા અહિં શું હોવું જોઈએ અને શું ન હોઈ શકે, કેવી રીતે યોગદાન કરવું, વગેરે વિષે જાણી લો અને પછી યોગદાનની શરુઆત કરો. જો અજાણતામાં યોગદાન કરો તો તમારા યોગદાનને કોઈ પણ પડકારી શકે છે એ વાત બરાબર યાદ રાખી લો. આ સુસંસ્કૃત સ્થળ છે અને અહિં સભ્યતાથી વર્તવું એટલું જ અગત્યનું છે જેટલું શાળા કે ઘરમાં. જ્યાં સુધી તમે કોઈને અંગત રીતે ઓળખતા ન હોવ ત્યાં સુધી તુતારા કરી ને વાત કરવી/લખવી એ સભ્યતા દર્શાવતી નથી. આશા રાખું છું કે તમે તમારા ચર્ચા પાના મૂકેલા સ્વાગત સંદેશામાં પાયાના નિયમો અને અન્ય જાણવા જેવી વિગતો આપેલી છે તેનો પૂરતો અભ્યાસ કરી રહ્યા હશો. જો તમારા દ્વારા ફરી આવું અસભ્ય વર્તન કરવામાં આવશે કે વિકિપીડિયાના નિયમ વિરુદ્ધ યોગદાન કરવામાં આવશે તો તમારા પર પ્રતિબંધ મૂકતા અમે પ્રબંધકો ખચકાઈશું નહીં. તમે વિકિપીડિયા:ચોતરો પર અકારણ શરુ કરેલી ચર્ચા અને તમારા પોતાના વિષે બનાવેલું પાનું મેં દૂર કર્યા છે જેની સાથે તમે હવે સહમત હશો એમ ધારી લઉં છું. સકારાત્મક યોગદાન કરવામાં જો કોઈ મદદની જરુર હોય તો નિસંદેહ જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૪, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
શ્રીમાન, અમે તો નવા છીએ તો વિકિપીડિયામાં એવું સમજ્યો કે કોઈ પણ વ્યક્તિ જ્ઞાન આદાન-પ્રદાન કરી શકે, એમાં હું સત્યની સાથે જ્ઞાન આદાન- પ્રદાન કરવા માગું છું પણ જે વસ્તુ સત્ય માહિતી સાથે જોડાયેલી હોય તેવી માહિતી delete કરવામાં આવે તો ઘણું દુખ થાય છે અને અને એવા ઘણા લેખો જોવું છું જે આધાર વિનાના ખોટી માહિતી સાથે વર્ષો થી વિકિપીડિયામાં પડ્યા હોય છે. Dilipdutt2050 (ચર્ચા) ૧૧:૨૭, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
જી, તમે એવી પહેલી વ્યક્તિ નથી જે આવી ગેરસમજ કરી બેઠી હોય. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ યોગદાન કરી શકેનો અર્થ "આ બોડી બામણીનું ખેતર છે" એવો નથી થતો. દરેક સ્થળની પોતાની નીતિઓ હોય છે અને તે સ્થળ પર એ નીતિઓને અનુસરવું પડતું હોય છે, જેથી કરી ને અન્ય લોકો વિશ્વાસ કરી શકે. તમે પણ બસ અહીંની નીતિઓને અનુસરો અને સંદર્ભ આપીને માહિતી ઉમેરો જેથી તેને દૂર કરવાની શક્યતા ઘટે અને તમને દુઃખ પણ ન થાય.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૧, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

ટોપિક દૂર કેમ કરી દેવામાં આવે છે.[ફેરફાર કરો]

કાર્તિક મિસ્ત્રી દ્વારા કેમ ઉલ્ટાવી દેવાય છે તેનું કારણ જણાવશો... SR Sathavara (ચર્ચા) ૧૪:૨૪, ૮ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

કારણ કે, વિકિપીડિયામાં સંદર્ભ વગરની માહિતી મૂકી શકાતી નથી! વાર્તાઓ, દંતકથાઓ, લોકવાર્તાઓ વગેરેની જગ્યાએ અહીં માહિતી મૂકવામાં આવે છે. --કાર્તિક ચર્ચા ૧૬:૧૯, ૮ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Hi! Can you please translate these two articles into Gujarati? they don't need to be long, just 2 or 3 sentences is enough. That would be appreciated :)

Yours sincerely,ChipsBaMast (ચર્ચા) ૨૦:૫૪, ૮ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]