લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Rajan shah

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Rajan shah, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

સ્વાગત

[ફેરફાર કરો]

ગુજરાતી વિકિપીડિયામાં તમારું સ્વાગત છે! તમારા યોગદાનો માટે આભાર! નવાં લેખો બનાવતી વખતે કે ઉમેરો કરતી વખતે જોડણી અને વાક્યો પ્રત્યે ધ્યાન રાખવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૭:૪૧, ૧૧ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઇન્ફોબોક્સનું ભાષાંતર

[ફેરફાર કરો]

ઇન્ફોબોક્સ ઉમેર્યા પછી (દા.ત. ઝિમ્બાબ્વે લેખમાં) તેનું ભાષાંતર કરવા વિનંતી છે. મોટાભાગે તે સરળ જ છે, કંઇ મુશ્કેલી થાય તો મને જણાવશો. અંગ્રેજી વિકિપીડિયામાંથી કોપી-પેસ્ટ કર્યા પછી ઘણી બધી લિંક લાલ બતાવે છે, જે બધાં જ લેખો અહીં હોતા નથી, એટલે લેખ થોડો વિચિત્ર બને છે, તેના કરતાં તે લાલ કડીઓ દૂર કરવા પણ વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૧૧:૦૫, ૨૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ચિત્રો

[ફેરફાર કરો]

તમે સામાયિકો, મેગેઝિન વગેરેના કવરના ચિત્રો કોમન્સ પર મૂકો છો, તે સરસ વાત છે. પરંતુ, ધ્યાનમાં રાખવું કે તે મોટાભાગે કોપીરાઇટનો ભંગ કરતા હોય છે. આ બાબતે કોમન્સ પર પૂછી લેવું વધુ યોગ્ય છે. @Gazal world તમને અહીં મદદ કરી શકે છે. --કાર્તિક ચર્ચા ૨૧:૨૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Thank you for feed back will follow policy. You can remove it if it violate policy. Two of them I photographed myself as I have those copies(physical) but again it is correct to follow and observe policy. Rajan 2001:569:7C06:F900:5C03:FEEB:AA82:9181 ૨૧:૫૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

એશિયાઈ માસ ૨૦૨૧

[ફેરફાર કરો]

Thanks a lot for your work on Asian Month 2021! --કાર્તિક ચર્ચા ૧૭:૨૫, ૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

આભાર કાર્તીક ભાઈ તમારા માર્ગદર્શન બદલ Rajan shah (ચર્ચા) ૦૮:૦૪, ૨ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

આપ વિકિપીડિયામાં સરસ યોગદાન કરી રહ્યા છો. આ બદલ આપનો અંતરથી આભાર. - Nizil Shah (ચર્ચા) ૧૩:૨૮, ૧૬ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

આભાર નિઝિલ શાહ Rajan shah (ચર્ચા) ૦૬:૩૨, ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wikipedia Asian Month 2021 Postcard

[ફેરફાર કરો]

Dear Participants,

Congratulations!

It's Wikipedia Asian Month's honor to have you all participated in Wikipedia Asian Month 2021, the seventh Wikipedia Asian Month. Your achievements were fabulous, and all the articles you created make the world can know more about Asia in different languages! Here we, the Wikipedia Asian Month International team, would like to say thank you for your contribution also cheer for you that you are eligible for the postcard of Wikipedia Asian Month 2021. Please kindly fill the form, let the postcard can send to you asap!

This form will be closed at March 15.

Cheers!

Thank you and best regards,

Wikipedia Asian Month International Team, 2022.02

નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪

[ફેરફાર કરો]

નમસ્તે,
૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ગુજરાતી વિકિપીડિયા પર નારીવાદ અને લોકસંસ્કૃતિ પ્રતિયોગિતાની તૃતીય આવૃતિની શરૂઆત થઈ રહી છે. પ્રતિયોગિતાની પૂર્વ આવૃતિઓમાં સાંસ્કૃતિક અને લિંગભેદના અંતરને ઘટાડવામાં તમારું નોંધપાત્ર સમર્પણ અને પ્રયત્નો સહાયક રહ્યા છે. આ વર્ષની પ્રતિયોગિતામાં આપની હાજરી અને યોગદાન અમને પ્રોત્સાહક રહેશે. પ્રતિયોગિતામાં આપના વિશેષ પ્રદાન અને હિસ્સેદારીનો અભિલાષી... સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૫૨, ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]