લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:KartikMistry/Archive2

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
સંગ્રહ

જૂની ચર્ચાઓ


વર્ષ
'૧૨ '૧૩ '૧૪ '૧૫


'૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩


'૨૪

"કાજલ ઓઝા-વૈદ્યના લેખમાં માહિતીઉમેરણ

[ફેરફાર કરો]

કાજલ ઓઝા-વૈદ્યના લેખમાં ઇન્ફોબોક્ષ રજુ કરી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર!

કાજલ_ઓઝા-વૈદ્ય

[ફેરફાર કરો]

ચોક્કસ ઉમેરી શકાય !

જય વસાવડા

[ફેરફાર કરો]

એમનો ફોટો મુકવા બદલ આભાર.. કોપીરાઈટ મુક્ત ફોટાની અછત હોય છે, એવામાં લાંબા સમયથી આની જરૂર હતી ..--Nizil Shah (talk) ૧૭:૪૯, ૭ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર કાર્તિકભાઇ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૫૯, ૮ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

શ્રી.કાર્તિકભાઈ, નીચેની કડીથી ગાળક ૭ પર જવાશે. આપ તેમાં જરૂરી ફેરફાર કરી શકો છો. ધન્યવાદ. (અન્ય બે-ત્રણ ગાળકો પ્રાથમિક તબક્કે હોય સંપાદનની એકવાક્યતા જાળવવા હેતુ છૂપાવ્યા છે. જાહેર કરી આપને લિંક લખીશ.)

સરસ! આભાર!! --KartikMistry (talk) ૧૭:૫૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

૧૨૭.૦.૦.૧ જેવી કોઇ જગ્યા નથી

[ફેરફાર કરો]

સહમત. લોકો એને //localhost નું ૧૦ સંખ્યામું સ્થાન પણ કહે છે.--વિહંગ (talk) ૧૧:૩૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

બાર્નસ્ટાર

[ફેરફાર કરો]
Wikipedia Motivation Award Wikipedia Motivation Award
કાર્તિકજી, વિકિપીડિયાનાં પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહક પ્રવૃત્તિ બદલ આપને સન્માનતા અમે હર્ષ અનુભવીએ છીએ. આપનો સહયોગ મળતો રહે એવી અભ્યર્થનાસહઃ --(પ્રબંધકો વતી) અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૦, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
ઉપરોક્ત બાર્નસ્ટાર આપ આપનાં ‘મારા વિશે (સભ્ય પાનું)’ પાને ચઢાવો એવી લાગણી/માગણી છે. આભાર.
ઓહ, યેહ. આભાર!! મારા સભ્ય પાનાંમાં હજી વધુ વિગતો મૂકવાની જરૂર છે. બાર્ન સ્ટાર(ર્સ) માટેની જગ્યા ઉમેરવી પડશે :) --KartikMistry (talk) ૨૨:૫૯, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST)

વિકિપીડિયા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા

[ફેરફાર કરો]

વિકિપીડિયા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણામાં જોડાવા બદલ આભાર. આપને એક તાલુકો સોંપેલ છે. તે માટે આપ કામ ચાલુ કરી શકો છો. જોકે આપને બનાસકાંઠા ના તાલુકાઓ પર કામ કરવામાં વધારે રસ હોય તો આપ એ પણ લઇ શકો છો. આભાર ----વિહંગ (talk) ૧૧:૨૯, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]