સુલોચના (રામાયણ)

વિકિપીડિયામાંથી

સુલોચના એ રાવણના પુત્ર ઇન્દ્રજીત ની પત્ની હતી. જે આધ્યાત્મિક જ્ઞાન ધરાવતી હતી.