વાલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાનર રાજા, વાલી - જેનો વધ રામ વડે થયો હતો.

હિંદુ મહાકાવ્ય રામાયણ મુજબ, વાનર વાલી કિષકિંધાનો રાજા હતો. વાલી ઇન્દ્રનો પુત્ર અને સુગ્રીવનો મોટો ભાઇ હતો. વાલીનો વધ રામ વડે થયો હતો.

વાલી (સંસ્કૃત: वाली) એ ઘણી ભારતીય ભાષાઓમાં બાલી તરીકે પણ ઓળખાય છે. તેના બીજા નામોમાં ઇન્ડોનેશિયન: Subali, મલય: Balya, યુઆન: Bari, થાઇ: Phali, લાઓ: Palichan નો સમાવેશ થાય છે.