ભરત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારતીય ઉપખંડના હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં ભરતનો શકુંતલા અને દુષ્યંતનો પુત્ર તરીકે ઉલ્લેખ છે. ભારત દેશનું નામ ભારત, આ તેજસ્વિ રાજા ભરતના નામ પરથી પડ્યું છે. કહેવાય છે કે નાનપણમાં ભરત સિંહ સાથે રમતો હતો.

આ ઉપરાંત બીજા મહાગ્રંથ રામાયણમાં રામના નાના ભાઈ અને અયોધ્યાના રાજા દશરથ તેમજ કૈકેયીના પુત્ર તરીકે ભરતનો ઉલ્લેખ છે.