ઇન્દ્રજીત
Appearance
ઇન્દ્રજીત | |
---|---|
મેઘનાદનો વિજય, રાજા રવિ વર્માનું ચિત્ર | |
અન્ય નામો | મેઘનાદ, શક્રજીત, વાસવજીત, વરિદંડ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | સુલોચના |
માતા-પિતા | |
સહોદર |
|
ઇન્દ્રજીત (અર્થ: ઇન્દ્ર પર વિજય મેળવનાર) રાવણનો પુત્ર હતો. તે મેઘનાદના નામે પણ જાણીતો હતો. ઇન્દ્રજીતની પત્નિનું નામ સુલોચના હતું. રામાયણના યુદ્ધમાં લક્ષ્મણના હાથે તેનું મૃત્યુ થયું હતું.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |