તારા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લક્ષ્મણ તારા (સૌથી ડાબે), વાલી ‍(ડાબેથી બીજે‌), હનુમાનને (સૌથી જમણે) કિષકિંધામાં મળે છે.

ભારતીય ઉપખંડના પ્રખ્યાત તેમ જ પ્રાચીન એવા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતા મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં વર્ણવ્યા મુજબ વાનરોના રાજા વાલીની પત્‍ની તારા ખુબ ચતુર અને સ્વરુપવાન સ્ત્રી હતી. વાલીના મૃત્યુ બાદ તે સુગ્રીવની રાણી બને છે.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.