કૌશલ્યા
Appearance
ભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ કૌશલ્યા એ ભગવાન રામના માતૃશ્રી અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં. રાજા દશરથને કૌશલ્યા ઉપરાંત સુમિત્રા અને કૈકેયી એમ બીજી પણ બે રાણીઓ હતી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |