સુગ્રીવ
Appearance
સુગ્રીવ | |
---|---|
![]() | |
માહિતી | |
શિર્ષક | મહારાજા |
જીવનસાથી | રુમા |
ભારતીય મહાકાવ્ય રામાયણમાં, સુગ્રીવ (સંસ્કૃત: सुग्रीव) વાલીનો નાનો ભાઇ હતો, કિષ્કિંધા અને વાનરો નો રાજા બન્યો હતો. તે એક મહાન લડવૈયો હતો. રુમા તેની પત્નિ હતી.
તેના મંત્રીમંડળમાં હનુમાન, અંગદ તેમજ જાંબવાન જેવા મંત્રીઓ નો સમાવેશ થતો હતો.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કોમન્સ પર સુગ્રીવ સંબંધિત માધ્યમો છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |