વિભીષણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વિભીષણ
લંકાનો રાજા
Predecessorરાવણ
Bornલંકા
Spouseસરમા
Issueત્રિજાત
Houseપુલત્સ્ય
Fatherવિશરવા
Motherકૈકેસી
Religionહિંદુ ધર્મ

વિભીષણ મહાકાવ્ય રામાયણમાં લંકાના રાજા રાવણનો ભાઇ હતો.[૧] રાક્ષસ હોવા છતાં વિભીષણે રાવણને સીતાહરણ પછી સીતાને રામને પાછી સોંપી દેવા માટે જણાવ્યું હતું, તેમ ન કરતાં વિભીષણ લંકા છોડીને રામની સેનામાં ભળી ગયો હતો. રાવણ વધ પછી રામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો અને અયોધ્યા પરત ફર્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Ravana | King Ravana - Viral Sri Lanka". 3 January 2020. Retrieved 24 January 2020. Check date values in: |accessdate=, |date= (મદદ)