સભ્યની ચર્ચા:Ashok modhvadia/Archive 5

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સુંદર લિંક[ફેરફાર કરો]

અશોકજી, મેંકણ દાદાના લેખમં લિંક મૂકી ને આપે સરસ મજાનું કાર્ય કર્યું છે. ધન્યવાદ. --sushant (talk) ૦૯:૩૦, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)

ઢાંચો:હિંદુ દેવી દેવતા અને ગ્રંથ[ફેરફાર કરો]

અશોકભાઈ, આ ઢાંચો અન્ય એક ઢાંચા ઢાંચો:હિંદુ ધર્મનો ભાગ નથી લાગતો? આમે આનું નામ આટલું લાંબુ છે જે એ જ ક્રમમાં યાદ રાખવું અઘરૂં પડે, એના બદલે ઢાંચો:હિંદુ ધર્મ જ વાપરીએ તો? જો કે તેને મઠારવાની થોડી જરૂર છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૦, ૨૨ માર્ચ ૨૦૧૨ (UTC)

ભલા માણસ !!! જરાક વહેલું તો કહેવાય !!! આપની વાત સાચી છે. તો વાંધો નહિ, થોડી મહેનત વધુ પણ ઢાંચો:હિંદુ ધર્મમાં યોગ્ય સુધારો કરી આ ઢાંચાની જરૂરી વિગત તેમાં સમાવી લેવા પ્રયત્ન કરીશ. તે પછી તેને ચકાસીને ફરી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૩:૩૬, ૨૨ માર્ચ ૨૦૧૨ (UTC)

વિકિસ્ત્રોત ની વાર્તા માટે સહયોગ[ફેરફાર કરો]

અશોક ભાઇ, મારો પરિચય આપી દઊં. મારું નામ નૂપુર છે અને હું હાલ માં વિકિમિડિયા સંસ્થા ના ભારતીય કાર્યાલય માં સંવાદ સલાહકાર તરિકે ફરજ બજાવી રહી છું. વિકિસ્ત્રોત ની અદ્ભુત વાર્તા બધાં સુધી પહોંચાડવા માટે એક બ્લોગ લખી રહી છું. શું આપ મારી મદદ કરી શકશો? મારે ફક્ત એટલું જ જાણવું છે કે આપને વિકિસ્ત્રોત પર કાર્યક્ષમ થવાની પ્રેરણા ક્યાંથી મળી. આપના સહકાર માટે આભાર. Noopur28 (talk) ૧૩:૨૭, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રબંધક શ્રી[ફેરફાર કરો]

શ્રી. અશોકભાઈ, અભિનંદન. તમારી પ્રબંધક તરીકે કામ કરવાની અરજી મંજૂર થઈ ગઈ છે, અને હવે તમે ગુજરાતી વિકિપીડિયાના પ્રબંધક બની ચુક્યા છો. આપની સહાયથી અહિંનું પ્રબંધન કાર્ય ઓર સરળ થઈ રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૪, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકભાઇ, ખુબ ખુબ અભિનંદન --Tekina (talk) ૦૯:૦૦, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઇ પ્રબંધક બનવા માટે ખુબ ખુબ અભિનંદન. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૦૮, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર[ફેરફાર કરો]

માન.શ્રી.ધવલભાઈ (પ્રબંધકશ્રી), તથા સૌ વિકિમિત્રોનો હું હાર્દિક આભાર માનું છું અને આપ સૌ મિત્રોના સાથ સહકારથી પ્રબંધક તરીકેની જવાબદારીનું નિર્વહન કરવાની ખાત્રી આપું છું. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૦૪, ૨ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

વિકિમાં "લાઇક ઇટ" તેવું ફિચર નથી... હોત તો જરુર કરત. :-) પ‌ણ આપ આ કામ સુદર રીતે નિભાવશો જ તે વાત માં તો મુદ્લ શંકા જ નથી... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૦૯, ૨ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકજી, તમારે હવે આ ભાર વહન કરવો પડશે (કરશો એવી ખાત્રી છે જ). અમારો આભાર નહિ માનો તો ચાલશે. :) --Tekina (talk) ૧૪:૩૯, ૨ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
::: મને પત્રીકા હમણાં મલી. પ્રબંધકશ્રીને અભિનંદન..Vkvora2001 (talk) ૨૦:૧૯, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

જોડણી સુધારવા અંગે[ફેરફાર કરો]

તાજા ફેરફારના પેજ પર સૂધી ની જોડણી સુધારી સુધી કરવા વિનંતિ. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૨૮, ૫ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર હર્ષભાઈ, સુધાર્યું. આવા જોડણી સુધારા ધ્યાને આવે ત્યારે અવશ્ય ધ્યાન દોરશોજી. --અશોક મોઢવાડીયા (talk) ૧૧:૧૭, ૫ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
હેલો, Ashok modhvadia. તમારા માટે Harsh4101991નાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

સબસ્ટબ કાર્યકારિણી[ફેરફાર કરો]

અશોકભાઈભાઈ, આજે સવારે થયેલી ઑનલાઈન ગોષ્ઠિમાં અમે સબસ્ટબ પર કામ કરવાનો મુદ્દો ચર્ચ્યો હતો, અને તે ચર્ચા મુજબ એક સબસ્ટબ કાર્યકારિણીની રચના કરી છે, જેમાં મહર્ષિભાઈ, સુશાંતભાઈ અને હર્ષભાઈએ સહર્ષ જવાબદારી ઉપાડી લીધી છે. આ વિષેનું પાનું Portal:સબસ્ટબ કાર્યકારિણી બનાવ્યું છે. તમે તેના પર નજર નાખી તમારા સૂચનો જણાવશો તો આભારી થઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૩, ૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

શતમ્ જીવ શરદઃ[ફેરફાર કરો]

શતમ્ જીવો શરદઃ
શતમ્ જીવો શરદઃ

અશોકભાઈ, શતમ્ જીવ શરદઃ!

આજના તમારા આ જન્મદિવસે ભગવાનને પ્રાર્થના કરું કે તમને લાંબુ આયુષ્ય આપે અને આરોગ્યની સુખાકારી પણ. જો કે આવું માંગવા પાછળ પણ મારો જ સ્વાર્થ છે જેથી તમે સો વર્ષ સુધી વિકિ પર તમારી સેવાઓનો લાભ અપાતા રહો.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૦, ૯ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધન્યવાદ ધવલભાઈ. હું તો નિઃસ્વાર્થ ભાવનાવાળો જણ છું !! (ખરેખર હોં !) પણ હું એ પ્રાર્થના કરું કે આપ સમા મિત્રોનો સ્વાર્થ ભગવાન જરૂર પૂર્ણ કરે !!! :-) આભાર ભાઈ. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૫૦, ૯ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

મારી આળસ[ફેરફાર કરો]

અશોકભાઇ, ઉપરનો ધવલભાઇ એ લખેલા સંદેશ જેવીજ કંઇક મારી પણ લાગણી અને શુભકામના સ્વિકારશો... આપે ચિત્રો તરફ ધ્યાન દોર્યું છે જે હું સત્વરે પતાવીશ.... મારી આળસ ને લીધે મોડુ થયું છે તેથી માફ કરશો... સીતારામ... મહર્ષિ--Maharshi675 (talk) ૦૪:૦૪, ૧૨ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધન્યવાદ ભાઈ, (આળસ બદલ નહિ ! શુભેચ્છા બદલ !!) ચિત્રોની વાત કરીએ તો, આપણું એક સૂત્ર છે; ’ઈશ્વર સૌનું ભલું કરો, શરૂઆત મારાથી કરો !’ એ જ ધૂન પર ચિત્રોનું રાખ્યું, આપણે સૌ વડીલ વિકિમિત્રોએ પ્રથમ શરૂઆત કરી હોય તો નવા મિત્રોને સૂચનનું બહુ માઠું ન લાગે ! બરાબર ને ? આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૧૨ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
સીતારામ ભાઇ... માઠું લગાડવાની તો પ્રથા જ નથી રાખી આપડે, આપ વીના સંકોચે હુકમ કરશો તો વધુ ગમશે.. કોમન્સ માં ચિત્રો ચઢાવી દિધા છે... આપ ખુશી થી ડિલિટ કરી શકો છો હવે... સીતારામ... મહર્ષિ--Maharshi675 (talk) ૧૫:૫૯, ૧૩ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઢાંચો:નિષ્પક્ષતા[ફેરફાર કરો]

આભાર, અશોકભાઇ!!--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૭:૪૯, ૧૫ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

અંકિત લેખને હટાવવા સંબંધે[ફેરફાર કરો]

અશોકજી, વેબ કોન્ફરન્સમાં નક્કી કર્યા પ્રમાણે અમુક લેખો ડીલીશન માટે અંકિત થઈ ગયા છે. આવા લેખોને શક્ય હોય તો રોજ ના સ્તરે હટાવશો તો સારું રહેશે. આમ કરતાં એક લીસ્ટમાં ઘટાડો થશે અને મારા જેવાને તેમ થતા માનસિક રીતે પ્રેરણા મળશે. અને ફરી ફરીને તેજ લેખ પર પહોંચી જવાની શક્યતા ઘટશે. (ગઈ કાલે હું ફરીથી ડિલિશન માર્ક કરેલા લેખ પર ઘડી ઘડી પહોંચી જતો હતો!) આ તો માત્ર એક સુઝાવ માત્ર મને પડતી અડચણને કારણે આપ્યો છે બાકી વિકિના હિતમાં યોગ્ય તે નિર્ણય લેશો.--sushant (talk) ૦૮:૧૫, ૧૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

શ્રી.સુશાંતભાઈ, મેં આજે હટાવવાનું ચાલુ કર્યું છે...આપ કહો છો તેમ ત્વરા કરીશું જ. અમૂક બાકી રહ્યા લેખોમાં સ્પષ્ટ બહુમતિ થતી નથી..શક્ય હોય તો કાર્યકારિણીનાં પાને માન.સભ્યશ્રીઓને બાકી રહેલા લેખોમાં પોતાનો નિર્ણય આપવા સૂચન કરશોજી. નક્કી થયા પ્રમાણે ૩ સહમતી હશે તે લેખ તો હટાવી જ દઈશું, અન્યમાં થોડી રાહ જોઈશું કે ચર્ચાના આધારે નિર્ણય કરીશું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૫૧, ૧૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઈ, એ જ સ્પષ્ટ બહુમતીનો અભાવ કે અપૂરતા મતોને કારણે અડચણ પડતી હોવાની વાત મેં પણ કરી, જોઈએ શું થાય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૮, ૧૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

પાદરીયા નામે એક સબસ્ટબ છે. તે જુનાગઢ પાસે છે. જો તે બદ્દલ આપને કંઈ માહિતી હોય તો તે ઉમેરી સ્ટબ બનાવવા વિનંતિ. --sushant (talk) ૧૦:૨૩, ૨૦ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Sushant_savla#.E0.AA.85.E0.AA.82.E0.AA.95.E0.AA.BF.E0.AA.A4_.E0.AA.B2.E0.AB.87.E0.AA.96.E0.AA.A8.E0.AB.87_.E0.AA.B9.E0.AA.9F.E0.AA.BE.E0.AA.B5.E0.AA.B5.E0.AA.BE_.E0.AA.B8.E0.AA.82.E0.AA.AC.E0.AA.82.E0.AA.A7.E0.AB.87 જોઇ જશો... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૩૨, ૨૨ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકભાઇ, આપણે અહીં વિકિમાં વિરપુર, વિરપુર (તા. જેતપુર), વીરપુર અને વીરપુર (મંદિર) આ ચાર લેખ નજરમાં આવ્યા, પણ મને એવુ લાગે છે કે, ચારેય થોડા થોડા એકબીજાને મળતા આવે છે. તો આપશ્રીઓમાંથી કોઇક યોગ્ય કરશોજી. જો કરવા જેવુ લાગે તો :-) ... સીતારામ..--જીતેન્દ્રસિંહ (talk) ૨૧:૧૧, ૨૮ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

માહિતીચોકઠાં[ફેરફાર કરો]

માફ કરજો અશોકભાઈ, ગઈકાલે જણાવતા ભૂલી ગયો કે માહિતીચોકઠાંઓ હવે બરાબર દેખાય છે. વધારાની જગ્યા છૂટતી હતી તે હવે ઠીક થઈ ગયું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૮, ૩૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધન્યવાદ, ધવલભાઈ. હા મેં જોયું, હવે બધું બરાબર દેખાય છે. જો કે હું ચોકઠાંઓનાં ચોકઠાં ગોઠવવા પાછળ પડ્યો છું તેમાં ક્યાંક આવી કોઈ નાનીમોટી ખામીઓ આવવાની શક્યતા તો રહેશે જ ! અને માટે આપે ’ઠીક’ કરવા તૈયાર રહેવું પડશે !! (ભાઈ જ્ઞાની હોવાની આટલી કિંમત તો ચૂકવવી પડે ને ! :) ) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૨૦, ૩૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકજી, એક ચોકી નામે લેખ છે જે જુનાગઢમાં આવેલો છે. શું આપ્ને તેના વિશે માહિતી છે. તેને સ્ટબ બનાવવા પૂરતી માહિતી છે? કે તેનેઅ હટાવવો જોઇએ? --sushant (talk) ૨૨:૧૭, ૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

અહીં એસ.આર.પી.નું તાલિમ મથક હોવાથી તે પ્રસિદ્ધ છે, બીજી કોઈ ખાસ વિગત નથી. જો કે આમ તો દરેક ગામમાં હોય છે તેવી પ્રાથમીક માહિતી આમાં આવી શકે, હું થોડી વધુ વિગત મેળવી અને લેખમાં મેલવા પ્રયત્ન કરું છું. છતાં જો આપણી વ્યાખ્યા પ્રમાણે યોગ્ય ન જણાય તો નિઃસંકોચ હટાવવાપાત્ર ગણવો જ. ધન્યવાદ. (તા.ક.-જો કે આપની ચર્ચાના પાને ગુજરાતનાં ગામડાંઓ વિષયે વધુ વાત થયેલી જ, મહર્ષિભાઈનો મત ત્યાં છે કે ગામડાંઓ વિશે પ્રાથમીક વિગતો હોય તો લેખ રાખી મેલવા યોગ્ય છે. મને પણ કોઈએક લેખ માટે નહીં પણ ગ્રામ્ય વિસ્તારોની (ભલે બહુ થોડી, પણ ભૌગોલિક રીતે સાચી) માહિતી આપતા લેખ માટે આ વાત ઠીક લાગે છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૩, ૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

ભાઈ શ્રી અશોકભાઈ, આજે હું આ લેખમાં વધારે ધ્યાનથી ઊંડો ઊતર્યો તો મારા જાણવામાં આવ્યું કે કોઇએ આ લેખમાં પુસ્તક પરિચય આપેલ છે તેમાં પાછળ નામો ઉમેર્યાં છે તો આ જો કોઇ ભાંગફોડિયા પ્રવૃત્તિ હોય તો ઘટતું કરશો. ઉદાહરણ તરીકે સવિશેષ પરિચયમાં પાટણની પ્રભુતા વિશે લખેલ છે અને અંતે નામ છે.--Vyom25 (talk) ૧૭:૪૦, ૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ, આ કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ નથી. લખાણ અધિકૃત જ છે. પણ હા, તે લખાણ માટે વિકિપીડિયા ઊચિત સ્થળ નથી. તેમાં ફકરાઓને અંતે લખેલાં નામો વિવેચકોના છે, સાહિત્ય વિવેચકો. અને જે લખાણ છે તે બધું વિવેચન છે. આ લખાણ ફક્ત આ એક લેખમાં જ નહિ, ગુજરાતી સાહિત્યકારોના અન્ય ઘણા લેખોમાં ઉમેરાયેલું છે. મેં ગુજરાતી સાહિત્ય પરિષદને ઉદાહરણ સાથે બતાવ્યું હતું કે અહિં કેવી શૈલીમાં અને કેવા પ્રકારનું લખવું. આપણે તેમનું ધ્યાન ફરી એક વખત આ બાબત પરત્વે દોરી શકીએ છીએ.
અશોકભાઈ, માફ કરજો, ચંચુપાત કરવાની મારી આ જૂની આદત ખબર નહિ ક્યારે જશે. પાકા ઘ...--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૦, ૩ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
હેલો, Ashok modhvadia. તમારા માટે Harsh4101991નાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.


I created Barnstar so you can give to any. ઢાંચો:The Tireless Contributor Barnstar..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૪૦, ૧૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

The Admin's Barnstar[ફેરફાર કરો]

The Admin's Barnstar
પ્રબંધક તરીકે ઉચ્ચતમ કામગીરી બદલ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૫૧, ૧૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]


આભાર બાર્નસ્ટાર માટે. આવા બાર્નસ્ટાર આપવાથી લોકો નો ઉત્સાહ વધશે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૫૪, ૧૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

Barnstar નું ગુજરાતી[ફેરફાર કરો]

Barnstar નું ગુજરાતી શુ કરીશુ? શ્રેણી:Barnstars with alternative versions જોવા વિનંતિ. આભાર. આ ચર્ચા મે ધવલભાઇ ના ચર્ચા પેજ પર્ શરુ કરી છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૩૮, ૧૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]


હવે લેખમાં સંદર્ભ મુકવો એક્દમ આસાન[ફેરફાર કરો]

  1. આ લિંક પર જાઓ લોગ ઇન કરીને http://gu.wikipedia.org/wiki/Special:MyPage/skin.js?action=edit
  2. નીચેનો કોડ કોપી પેસ્ટ કરો(કોઇપણ ફેરફાર કર્યા વગર)
importScriptURI('http://en.wikipedia.org/w/index.php?title=User:ProveIt_GT/ProveIt.js&action=raw&ctype=text/javascript');
  1. સેવ કરો.

હવે જ્યારે તમે કોઇપણ પેજમાં ફેરફાર કરો બટન દબાવશો ત્યારે નીચે જમણી બાજુ એક ટુલબાર દેખાશે તેમાં "add a refrence" પર ક્લિક કરશો એટ્લે સંદર્ભ ઉમેરવા માટેની બધી field આવશે. જેમાં માહિતિ ઉમેરિ "inser into form" પર ક્લિક કર્શો એટ્લે જ્યાં કર્સર હશે ત્યાં સંદર્ભ ઉમેરાઇ જશે. કંઇ પણ તકલીફ હોય તો જણાવશો. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૧૦, ૧૩ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

સંદર્ભનું ચેક કર્યુ અશોકભાઇ?-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૫૧, ૧૩ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

સભ્ય:Ashok modhvadia/vector.js પેજ પર જઇને આ કોડ કોપી પેસ્ટ કરવા વિનંતિ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૦૦, ૧૩ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

હેલો, Ashok modhvadia. તમારા માટે Harsh4101991નાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

જોઇ જશો[ફેરફાર કરો]

ભાઇશ્રી અશોકભાઇ, http://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%87%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5 પાનું જોઇ જશો અને ઘટતું કરશો તેવી વિનંતી... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૪૭, ૧૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]


please comment on chotro. thanks.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૪૧, ૧૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર અશોકભાઇ કોમેન્ટ માટે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૫૧, ૧૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

ભાઇશ્રી અશોકભાઇ, http://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%A4_%E0%AA%B2%E0%AB%87%E0%AA%96

આ ચર્ચા જોઇ જશો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૩૯, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

રામાયણનાં વિવિધ સંસ્કરણો[ફેરફાર કરો]

આ લેખ આરંભ્યો તે જોઇ અત્યંત આનંદ થયો. હાલ આજ વિષય પર હું એક ગ્રંથનો અભ્યાસ કરી રહ્યો છું જેનું નામ "રામાયણ મિમાંસા" એવું છે, આ દુર્લભ પુસ્તક સ્વામી કરપાત્રીજીએ તૈયાર કરેલું છે. http://en.wikipedia.org/wiki/Swami_Karpatri આપને કદાચ આ વિષય પર વધુ રસ હોય તો એ પુસ્તક આપને વાચવાની ભલામણ કરું છું. સીતારામ... મહર્ષિં --Maharshi675 (talk) ૦૨:૪૧, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

"રામાયણ મિમાંસા" હિન્દી પુસ્તકની PDF. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૪, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ!!! તમે તો ખરા છો! :-) આટલી વારમાં શોધી કાઢ્યું. ખુબ સરસ... ખાસ તો આ પુસ્તકનું પરિશિષ્ટ ધ્યાન ખેચે તેવું છે. આટલો ઊંડાણ પૂર્વકનો અભ્યાસ આ વિષય પરમેં અન્ય જગ્યા એ નથી જોયો. આશા રાખું કે આપને પણ મજા આવે. મેં દિલ્હી થી આ તથા અન્ય પુસ્તકો તથા યર્જુર્વેદ મંગાવી લીધો છે અને હવે પછીની ભારતની મુલાકાતમાં આપણે મળશું ત્યારે સારા-સારા પુસ્તકો ની આપલે કરી શકીશું. સીતારામ... મહર્ષિ--Maharshi675 (talk) ૧૯:૫૮, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]


[૧] આપનો પ્રતિભાવ આપશો? આમ જોઇયે તો લેખનું મથાળું પણ નિષ્પક્ષતાનો પ્રશ્ન ઊભો કરે છે. સીતારામ, મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૪૦, ૨૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર અશોકભાઈ ! હું અહ્યાં નવો છું.વિકિપીડિયા સમજવાનો પ્રયત્ન કરુ છું.આપના માર્ગદર્શનનું હાર્દિક સ્વાગત છે. - રજની ટાંક


તાજેતરના ડિલિશન ટૅગ[ફેરફાર કરો]

કૃપા કરી તાજેતરના લેખો જે ડિલિશન ટેગ મારેલા છે તેને યોગ્ય લાગે તો ડિલિટ કરવા અથવા મઠારવા વિનંતી. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૨૯, ૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઉમદા અને પ્રસ્તુત લેખ[ફેરફાર કરો]

http://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:ચોતરો_(સમાચાર)#.E0.AA.AA.E0.AB.8D.E0.AA.B0.E0.AA.B8.E0.AB.8D.E0.AA.A4.E0.AB.81.E0.AA.A4_.E0.AA.B2.E0.AB.87.E0.AA.96_.E0.AA.85.E0.AA.A8.E0.AB.87_.E0.AA.89.E0.AA.AE.E0.AA.A6.E0.AA.BE_.E0.AA.B2.E0.AB.87.E0.AA.96 અહીં યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૦:૦૫, ૯ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ચર્ચા જોઇ જશો[ફેરફાર કરો]

[૨] હર્ષ ભાઇએ લિંક શોધી આપી. વ્યક્તિ વિશે ના લેખો મુકવા વિશે ચોક્કસ નીતિ છે જે લેખો દૂર કરવા કે રાખવાના નિર્ણયમાં મદદરૂપ બનશે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૫૮, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


સ્વાગત સંદેશ[ફેરફાર કરો]

સીતારામ અશોકભાઇ... ઘણા વખત થી હું એ નથી શોધી શક્યો કે આવ સંદેશ ઓટોમેટિકલી કઈ રીતે મોકલી શકાય? ધવલભાઈ ને પુછીયું અને તે પણ હજુ સુધી શોધી શક્યા નથી. આ કંટાળા જનક કામ માથે લેવું જ પડે એવું છે કારણ કે સ્વાગત સંદેશ વગર નવા સભ્યોને વિકિથી અને તેની નીતિ થી પરિચીત ન કરાવી શકીયે. વળી વિણવા બેસીયે તો સંભવ છે કે ઘણા સભ્યો રહી જાય. જેમ કે આપણા એક સભ્ય ટેકીનાજી. જેઓ નીયમિત યોગદાન પણ કરે છે. બીજો એક લોભ એવો કે ભલે સભ્ય અન્ય વિકિનો હોય કદાચ ગુજરાતી સમજતા હોય એવું બને અને વળી સ્વાગત કરવામાં બહું લાંબી મહેનત નથી તો મહેમાનગતી માંથી શું કામ ચુકવું? ઓટોમેટિક રસ્તો મળે તો જણાવશો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૦૯, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

જોઇયે કે આપણે કઈ રીતે આ કામ પાર પડિ શકીશું. રહી વાત સ્ત્રોત પરની, તો આપણે જરાય ઉતાવળ નથી. હું તો એક પણ પ્રકરણ પર કામ નથી કરી શક્યો. આવતા અઠવાડિયે થી તો સાવ જ કામ થઈ શકે એમ નથી. લંચ ટાઇમ કે રાત્રે જે સમય મળે એમા થાય એટલું કરી શકાય. સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૨૩, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


મારી ચર્ચાનું પાનું જોઇ જશો ? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૫૮, ૨૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઊમરાળા ગામનો લેખ રદ કરવાનું કારણ?[ફેરફાર કરો]

માનનીય શ્રી, આપે આજે ઊમરાળા ગામનો લેખ રદ કરેલ છે. એ લેખમાં નક્શા ઉપરાંત ઘણી સ્ટાંડર્ડ વિગતો હતી. આપે ડીલીશન ટેગ મુકીને ચર્ચાને અવકાશ આપવાને બદલે પરબારો ડીલીટ જ કરી નાખ્યો છે. એનું કારણ જો શક્ય હોય તો જણાવવા વિનંતી. --વિહંગ (talk) ૨૦:૪૫, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

માર્ગદર્શન[ફેરફાર કરો]

આપે જણાવેલી આ ચર્ચામાં મેં મારો મત પ્રદર્શિત કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૯, ૧૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઘુમલી નામે નવો લેખ બનાવ્યોછે. આપના ક્ષેત્રનો છે, જરા જોઇ જશો, કોઇ વધુ માહિતી હોય તો ઉમેરશો, મઠારશો. અને જ્યારે તે સ્થળે જાવ તો થોડા ફોટા પાડતા અવશો. --sushant (talk) ૧૩:૫૪, ૧૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]


વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સોમનાથ જિલ્લો[ફેરફાર કરો]

હજુ અસ્તિત્વમાં આવેલ નથી.ચર્ચાનું પાનું જુઓ. અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૮, ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

અસ્તિત્વમાં આવશે તો ખરો. રાખવું જરુરી.--121.247.251.90 ૦૮:૫૧, ૨૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
આ વિકિપીડિયા છે ! જ્ઞાનકોશમાં માહિતી સસંદર્ભ અને ચકાસણીલાયક હોય ત્યારે જ ચઢે ! એમ તો શ્રીમાન xyz (વિકિ પર જેમના વિશે લેખ હોય તેવું કોઈ પણ જીવંત વ્યક્તિત્વ)ક્યારેકને ક્યારેક અવસાન પામશે જ ! એટલે અત્યારથી તેમના લેખમાં અવસાનની વિગત થોડી કાંઈ મુકી શકાય :-) !! ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૯, ૨૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
પ્રબંધક શ્રી, સચોટ દલીલ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૩, ૨૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સંદર્ભ અને ચકાસણી માટે તમે એ દિવસના ન્યુઝ-પેપર જોઇ શકો છો. તમે જે ઉદાહરણ આપી રહ્યા છો એ સાવ અલગ પ્રકારનું છે. આ વાત સાથે સરખાવી ના શકાય. સરખાવવા માટે એમ કહેવાય કે જો શ્રીમાન xyz (વિકિ પર જેમના વિશે લેખ હોય તેવું કોઈ પણ જીવંત વ્યક્તિત્વ) કોઇ Terminal બોમારીથી પિડાતા હોય અને જો ડોક્ટર એવુ જાહેર કરી ચુક્યા હોય કે શ્રી શ્રીમાન xyz હવે અમુક દિવસનાજ મહેમાન છે તો એ વાત ચોક્કસ લખી શકાય. અહીં પણ ડોક્ટર જાહેરાત કરી ચુક્યા છે. --121.247.251.249 ૦૯:૫૦, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
પ્રથમ તો આપને વિનંતી કે ’લોગ ઈન’ થઈ ચર્ચા કરો તો વધુ સવલત રહે (આપ વિકિનાં સભ્ય હો તો, અન્યથા કશો વાંધો નહિ. જો કે આપ સમા જ્ઞાનસભર ચર્ચા અને માહિતીઓમાં રસ ધરાવતા મિત્ર વિકિનાં સભ્ય પણ હોય તો અમોને આવકારતા ઘણો આનંદ થશે.). આપનો મુદ્દો સાચો છે પણ અહીં લાગુ નથી ! કેમ કે, મેં લેખની ચર્ચામાં સરકારી વેબસાઈટની લિંક્સ આપી જ છે જ્યાં હજુ નવા જિલ્લા વિશે ઉલ્લેખ નથી થયો (ડૉક્ટર કે અસ્પતાલે અધિકૃત રીતે દર્દીની હાલત વિશેનું માહિતીપત્ર (હેલ્થ રિપોર્ટ) જાહેર કરવાનું હોય છે જે આપે પણ હમણાના ઘણાં કિસ્સાઓમાં, સમાચાર ચેનલો પર જોયું હશે. અન્યથા દરેક વાત માત્ર "કહી-સૂની" કે અનધિકૃત રહે.) જો કે આ ચર્ચાનો મંચ નથી એટલે વધુ લખવું અસ્થાને છે, હું માત્ર જ્ઞાનકોશની નીતિ વિષયે જણાવીશ કે, ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ કે અધિકૃત માહિતીપત્ર (જેમાં જી.આર. - નોટિફિકેશન્સ વ. હોય છે) દ્વારા જે માહિતી નથી અપાઈ તે અહીં કઈ રીતે રાખી શકાય ? આપની જાણમાં આવો કોઈ પણ અધિકૃત સંદર્ભ હોય તો ચોક્કસ સ્વાગત છે. આ કોઈ વ્યક્તિગત બાબત નથી, માત્ર માહિતીની સત્યાર્થતા અને સંદર્ભ વિષયે છે. છાપા કે સભાની જાહેરાતો અને ચકાસણી લાયક માહિતી બંન્ને અલગ વિષય છે. આપ જિલ્લાની જે સામાન્ય માહિતીઓ ગણાય તેમાની કેટલીક વિશે કહી શકો છો કે સૂચિત જિલ્લાની હદ શું છે ? વહિવટી તંત્ર શું છે ? જિલ્લા મથક કયું છે ? જિલ્લાનાં તાલુકાઓ કેટલા કે કયા કયા ? વસતી ? વિસ્તાર ? વ. વ. તો અહીં અલગ જિલ્લો દર્શાવી દેવાનો શો અર્થ ? જ્યારે આ બધી માહિતીઓ સરકારી અધિકૃતતા સાથે જાહેર થશે ત્યારે આપોઆપ અહીં માહિતીઓમાં સુધારો થશે જ. અત્યારે ધારો કે કોઈ અધિકૃત તંત્ર આ માહિતીની સત્યાર્થતાને પડકારે તો સંદર્ભરૂપે શું આપી શકાય ? માન.મુ.મં.એ કરેલી જાહેરાત એ સમાચારનો વિષય ખરો કિંતુ અધિકૃત તંત્ર જ્યાં સુધી, અધિકૃત ઢબે આ માહિતીઓ ન આપે ત્યાં સુધી વિકિપીડિયાનો નહિ ! કેમ કે, જિલ્લાની રચનાઓ એ સરકારનું અધિકારક્ષેત્ર છે નહિ કે વિકિપીડિયાનું !! અને અન્યનાં અધિકારક્ષેત્રમાં દખલ કરવી વાજબી નથી ! આપે આ વિષયમાં રસ લીધો અને અન્ય મિત્રોને પણ જ્ઞાનકોશની નીતિઓ વિષયે થોડું માર્ગદર્શન મળે તેથી જ આટલી ચર્ચા કરી છે. વ્યક્તિગત ન લેતાં સત્યાર્થતા-સંદર્ભ-ચકાસણી જેવી વિકિનીતિઓનાં પરિપ્રેક્ષ્યમાં જ આને ઉદા. રૂપે લેવું. આભાર. (અને હા, ધવલભાઈ આપનો પણ આભાર, ખોટું હોય ત્યાં સૂધારજો !)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૩૮, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આખો વિકિ જોઇ જાવ, ઠેર-ઠેર આપને news-paperને reference તરિકે ઉપયોગમાં લિધા છે. તમને ફક્ત અહીંયા જ કેમ વાધોં છે? તમે લખ્યા મુજબ અહીં "આપોઆપ અહીં માહિતીઓમાં સુધારો થશે જ" એ જરા સમજાવશો? કોઇ ના કર્યા વગર આપોઆપ સુધારો કેવી રીતે થાય?--121.247.195.40 ૧૬:૧૬, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ મિત્રને કહેવાનું કે આ વિકિપીડિયા છે, કોઈ સોશ્યલ નેટવર્ક નહિ ! અમારે વિકિનાં પ્રબંધક તરીકેની ફરજની રુએ આપને વાજબી રીતે જે સમજુતી કે ખુલાસાઓ આપવા જોઈએ તે અપાઈ જ ગયા છે. આપને માનવા, ન માનવા તે આપની ઈચ્છાની વાત છે. ટૂંકમાં જ્યાં સુધી અધિકૃત સરકારી વેબસાઈટ પર સોમનાથને અલગ જિલ્લો ન દર્શાવાય ત્યાં સુધી અહીં પણ ન દર્શાવાય ! આ નીતિને લગતી વાત છે અને નીતિઓ અમે બનાવતા નથી. તો હવે કૃપયા આપ સરકારી વેબને એપ્રોચ કરી શકો છો. અને પ્રથમ ત્યાં જિલ્લાની યાદીમાં સુધારો કરાવી શકો છો. આ વિષયે અહીં વધુ ચર્ચા સંભવ નથી. બીજું ટૅગ પછી આટલો સમય આપ્યા પછી જેમણે આ નવું પાનુ બનાવ્યું તે સભ્યશ્રીએ ડિલિશન ટૅગ વિષયે કોઈ ચર્ચા કરી ન હોય, તેઓની સહમતી ગણી અને આ લેખ હટાવવા વિષયે સક્રિય સભ્યશ્રીઓ અને પ્રબંધકશ્રીનો મત (માર્ગદર્શન) માગવામાં આવે છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૫, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
"વિકિપીડિયા છે, કોઈ સોશ્યલ નેટવર્ક નહિ" એ વાત તમારે સમજવાની જરુર છે. પ્રબંધક હોવાનો એ અર્થ નથી કે બધુ તમારી મુન્સુફી પ્રમાણેજ કરવું. કોઇ જગ્યા એ ન્યુઝ પેપરના રેફરન્સ ચલાવો છો અને કોઇ જગ્યા એ નહી. ઓટો મેટિક સુધારો કેવી રિતે થવાનો છે એ સમજાવી નથી શકાતુ એટલે હવે આવા બહાના કાઢો છો.--121.247.194.2 ૧૩:૧૬, ૨૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સીતારામ, જય માતાજી. શ્રી અશોકભાઈ તેમજ અનામી મિત્ર. મને એવુ લાગ્યુ કે, અહીં મારે પ્રગટ થવુ એટલે હું અહીં દરમિયાનગીરી કરવા જઈ રહ્યો છુ, અને મારાથી કાંઈ ખોટું બોલાય તો માફ કરશોજી. વિકિપીડિયા એવુ સ્થાન છે કે જ્યાં મારૂ, પ્રબંધકનું કે તમારૂ કોઈનુ ના ચાલે. શ્રી અનામિ મિત્ર તમે અશોકભાઈ સાથે જે દલીલ કરી રહ્યા છો તે મને વ્યાજબી નથી લાગતી એટલે મારે તમને સમજાવવા આવવુ પડ્યુ છે. તમે કોઈ જગ્યાએ જવાબદારી કોઈપણ પ્રકારની નિભાવતા હોય અને ત્યા આવીને તેની વિરૂધ્ધની હું વાત કરૂ તો તમે મને શું કહેશો. અને વાત રહી કે "માહિતીઓમાં સુધારો થશે જ" તે વાત સમયે સમયે જેના પણ ધ્યાનમાં આવશે ત્યારે સત્ય તપાસીને તે ઉમેરશે અથવા ખોટી માહિતીઓ હટાવીને સાચી ઉમેરતા રહેશે. જેનાં માટે પણ એકબીજાનો મત માંગવામાં આવતો હોય છે જે તમે આગળનાં ફેરફારમાં જોઇ શકો છો.. તે સિવાય અહીં કોઈને પણ મહેનતાણુ આપવામાં આવતુ નથી. બધા પોતપોતાની રીતે ઈચ્છા હોય તો જ અહી યોગદાન કરે છે. હવે આ ઉપરાંત પણ જો તમને સમજણમાં કાંઈ તકલીફ હોય તો મને તમારો સંપંર્ક થાય તેવો આધાર આપો તો ચર્ચા કરી શકુ પણ વિકિપીડીયા તો તેની નિતી પ્રમાણે જ કાર્ય કરશે... તેમાં આપણા કોઈનુ નહીં ચાલે...વિકિપીડીયા સમૃધ્ધ બને તેવી બધા વિકિમિત્રો પાસે સહકારની આશા સાથે જય માતાજી....--જીતેન્દ્રસિંહ (talk) ૧૯:૧૩, ૨૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
એક જગ્યાએ ન્યુઝ પેપરનો રેફરન્સ ચાલે અને બીજી જગ્યાએ ન ચાલે એવી બેવડી નિતિ વિકિપિડીયામાં ક્યાય હોય શકે નહી. વાતમાં વચ્ચે આવ્યા એ સારુ થયું પણ વાત પુરતી સમજીને આવ્યા હોત તો વધુ સારુ થાત. વાત પુરી સમજ્યા વગર વચ્ચે કુદે એ માણસ સાથે ચર્ચા કરવાનો ફાયદો પણ શુ? એવુ લાગી રહ્યું છે કે ગુજરાતી વિકીમાં ટોળાશાહી ચાલે છે.
ભાઈ શ્રી/બહેન શ્રી/કે જે હોવ તે શ્રી, હું આપને આપના બધા જ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું, શરત એક જ કે, આપ આપની ઓળખ (વિકિપીડિયાનું સભ્યનામ) પ્રગટ કરો. જો લડવું હોય તો હિંમત દાખવો, હું લડત અને તમારા બધા જ જવાબો આપવા તૈયાર છું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૧, ૨૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વારંવાર વિકિપિડીયાની નિતિઓ વિષે અધિકારથી બોલતા તમે લોકો કેમ ભુલી જાવ છો કે અહી એકાઉન્ટ બનાવવું મરજિયાત છે. જવાબ (જો તમારી પાસે હોય તો) અહીં પણ આપી શકો છો. એક સાચી હકીકત સ્વિકારવાને બદલે આવી ધમકીની ભાષા જે લોકો પાસે જવાબ ના હોય તે લોકો જ વાપરે. કોઇના સારા કોન્ટ્રીબ્યુશનને ઉતારિ પાડી ને ટોળાશાહીથી કેવી રીતે વાતને દબાવી દેવા પ્રયત્ન થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
ભાઈશ્રી અશોકભાઈ અને ધવલભાઈ, અહીં જે અનામિ વ્યક્તિ આપણી પાસે જવાબ માંગે છે તે વ્યક્તિ તેની ઓળખ આપવામાં પણ ડર અનુભવે છે. તેવાં વ્યક્તિ સાથે વાતો કરવામાં આપણો સમય બગાડવો તે હિતાવહ નથી. સત્ય હોય તેને કોઈની પણ બીક નથી હોતી જે અસત્ય છે તેજ પોતાની ઓળખ છુપાવે બીજુ કોઈ નહી. બાકી આ સમયે મને ગંગાસતી નું એક ભજન વિવેક રાખો તમે સમજી ચાલો યાદ આવ્યુ છે તે રજુ કરુ છુ જે જીવનમાં સજાગ રહેવા માટે પ્રેરણા આપે છે અને અનામિ મિત્ર સાથે સમયનો બગાડ થતો અટકાવવા પુરતુ ઘણુ છે તેવુ મને લાગ્યુ એટલે અહીં રજુ કરુ છુ. --જીતેન્દ્રસિંહ (talk) ૧૩:૨૩, ૨૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
એ ભાઈ/બહેન, ( ઉપર રેફરન્સનું લખ્યું ઈ સભ્ય). તમે ન્યુજ પેપરનાં રેફરન્સ વિકિ ઉપર બધે હાલે ને અમારા કેમ નઈ ની વાત કરી પણ શ્રીમાન, તમે જ જી વાત કરો છો ઈ જોયા જાણ્યા વગર ને કાં ટાઈમપાસ કરવા કરતા હોય એમ લાગે છે. જાવ એકાદો ન્યુઝ પેપરનો રેફરન્સ લઈ આવો જેમાં લખ્યું હોય કે "સોમનાથ જિલ્લો" થઈ ગયો છે ! ઉઅપર લખ્યુ તો છે કે થાશે ત્યારે તે નામનું અલગ પાનુ બનશે, પછી અતારે શું કપાણ કરવી ? તમારી કઈ સાચી હકીકત છે ઈ જણાવો, આ વેબસાઈટના કાયદા પ્રમાણે જી જણાવવાનું હતુ ઈ ઉપર એના સંચાલકોએ જણાવ્યું જ છે, સભ્યતાથી જ જણાવ્યું છે, નિયમ મુજબ જ જણાવ્યું છે, કોયે કાંઈ અસભ્યતા તો વાપરી દેખાણી નથી. પછી સમજ્યા વના શું કામ એકની એક વાતુ કરવી ? ને કોન્ટ્રીબ્યુશન તો આંયા બધાય કરે છે. ઘણાંયે તો હજારો લેખ બનાવ્યા ને સુધાર્યા પણ આવા વાદ ન કર્યા. કે કામ કરવા વાળાવને "ટોળાશાહી"ને એવું બધુંય કઈને ઉતારી નથી પાડ્યા. આંયા કોણ દાદાગીરી કરે છે ? આંયા તો ગમે ઈ, ગમે ઈની પાસે જરૂર પ્રમાણેનો રેફરન્સ માગી શકે. સાચી વાતને ટોળાશાહીને દાદાગીરી ન કેવાય. ભુલ આપણી સમજણમાં હોય છે. તો જાણે છાપાનું તો મેં ઉપર કીધું જ છે, લ્યો કો કે ક્યા છાપાએ છાપ્યું કે ફલાણો જિલ્લો, ફલાણિ તારીખે બની ગયો છે ? તો ઈનો સંદર્ભ દઈને આંયા નવો જિલ્લો બનાવાય. હા બાકી હવે જિલ્લો બનવાની વાતુ ચાલે છે ઈ છાપામાં આવ્યું એનો રેફરન્સ આપી ને જે તે ગામના લેખમાં ઈ વાત ઉમેરી શકાય. એ પણ કોઈને ઉમેરવાની હોંશ હોય તો, બાકી આંયા સ્વૈચ્છીક સહયોગ છે, કોઈને ધરાર આ કે તે કામ કરો એમ ન કહી શકાય. બાકી સૌ સભ્યો કાંક ઉપયોગી કામ કરો એવી વિનંતી, આંયાં ધડ કૂટવા કરતાં. સભ્યો કોઈ દુઃખ ન લગાડતા. હું સાચી વાત કઊં છું. (બાપુએય ઈ જ કયું) ને હા, ઓલું ગુજરાતીમાં ચોપડી ચડાવવાનું કામમાં મનેય થોડુંક સોંપજો ને. ---- સભ્ય:જેઠાભાઈ

ગામના લેખમાં ઢાંચો ઉમેર્યો[ફેરફાર કરો]

અંકલાછ, અંકલાસ ગામના લેખમાં ઢાંચો ઉમેર્યો. જે કર્યુ એ સારું લાગે છે કે નહિ? -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૧૬, ૨૬ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

બસ તો એ કામ હું શરુ કરુ છુ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૦૯, ૨૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સ્વાગત વિડિયો[ફેરફાર કરો]

ભાઈ શ્રી., મિત્ર હર્ષભાઈનાં ચર્ચાનાં પાના પર ચાલતી આ વિષયક ચર્ચામાં મેં એક વિડિયો બનાવીને મૂક્યો છે, તે ચર્ચા અને વિડિયો બંને જોઈને તમારા સૂચનો આપશો?--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૧, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

કોન્ટેક નંબર[ફેરફાર કરો]

અશોકભાઇ તમારો કોન્ટેક નંબર મેઇલ કરવા વિનંતિ. તમને ઘણા મેઇલ કર્યા. તમારો કોન્ટેક નંબર હોય તો ઘણા કામ સરળ થઇ જાય આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૦૩, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

લેખ દુર કરવા વિનંતિ[ફેરફાર કરો]

  1. http://gu.wikipedia.org/wiki/કૉંગ્રેસ_પાર્ટી
  2. Sarangpur
હેલો, Ashok modhvadia. તમારા માટે Harsh4101991નાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

લેખ જોઇ જવા વિનંતિ[ફેરફાર કરો]

ચર્ચા:સમી જોવા વિનંતિ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૪૨, ૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રસ્તુત લેખ અંગે[ફેરફાર કરો]

પ્રસ્તુત લેખ માટે ધવલભાઇ જોડે વાત કરીને એક સમિતિ બનાવી દઈએ. અને પેજ પણ સરખું કરી દઈએ. મે ઢાંચો તો સરખો કરી નાખ્યો છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૧૭, ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

http://gu.wikipedia.org/wiki/સભ્યની_ચર્ચા:Dsvyas#.E0.AA.89.E0.AA.A4.E0.AB.8D.E0.AA.A4.E0.AA.AE_.E0.AA.B2.E0.AB.87.E0.AA.96....E0.AA.AA.E0.AB.8D.E0.AA.B0.E0.AA.B8.E0.AB.8D.E0.AA.A4.E0.AB.81.E0.AA.A4_.E0.AA.B2.E0.AB.87.E0.AA.96_.E0.AA.B5. જોવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૪૮, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

લિંક બદલવા વિનંતિ[ફેરફાર કરો]

વિશેષ:સભ્ય જૂથ ના હક્કો પેજ પર લિંક બદલવા વિનંતિ સ્વયંચલિત સભ્યની લિંક મુકો અને નામ પણ બદલી નાખો..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૧૭, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું-વિશેષ:યાદીસમુહઅધિકારો પરની લિંક બદલાઈ ગઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

નામફેર વિશે[ફેરફાર કરો]

અશોકભાઈ, દીપાન્તર, વિપત્ર અને ગુજરાત વિશ્વવિદ્યાલયના ચર્ચાના પાના પર મારા વિચારો રજૂ કર્યા છે. તમે બતાવ્યું તેમ હિંદી વિકિપીડિયામાં પણ જોયું. લાગે છે કે આ વ્યક્તિ પોતાના મનસ્વિ વિચારોથી આવા ફેરફારો કરે છે, જે આપણે અહિં માન્ય નથી. તમે ઘટતું કરી શકો છો. મારો તેમાં સહયોગ સમજવો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]


શીખ ધર્મના લેખ વિશે[ફેરફાર કરો]

શીખ ધર્મ પરનો લેખમા કેટલાક ફોટા બરાબર પ્રસ્તુત નથી થતા. એ માટે ઘટતુ કરવા વિનતી. - સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૨૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું - ડેડ ચિત્રલિંક હટાવી, કેટલાક નવા ચિત્ર ઉમેર્યા.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ચર્ચામાં એક મુદ્દો ઉમેર્યો છે, જરા જોઈ જોશો?--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર અશોકભાઇ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૦૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વિકિપીડિયા:વિકિપરિયોજના[ફેરફાર કરો]

આભાર અશોકભાઇ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૫૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

બાર્નસ્ટાર[ફેરફાર કરો]

http://en.wikipedia.org/wiki/Category:Barnstar_award_templates

આ લિંકમા બધા બાર્નસ્ટાર છે. એમાથી યોગ્ય લાગે એ લઈ આવા વિનંતિ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૪૫, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું- (વિકિપીડિયા:barnstars)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૫, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સીતારામ[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, આપણા મિત્ર જેઠાભાઈનાં મોટાભાઈનું તાજેતરમાં દુ:ખદ અવસાન થયુ તે બદલ દિલગીર છું. જેઠાભાઈ તેમજ તેમના કુંટુંબીજનો દ્વારા અથાગ પ્રયત્નો અને રાજકોટની સ્ટર્લીંગ હોસ્પીટલનાં ડોકટરોની મહેનત ઈશ્વર સામે ન ટકી શકી. આખરે તો "માનવ કહે આમાં હું કરૂ, કરતલ દુજો કોઈ હોય, આદરેલા તારા અધ વચ્ચે રહે મારો હરિ કરે સો હોય". આ પંક્તિ અહીં સાર્થક ઠરી. અહીં રાજકોટ રોકાણ દરમિયાન મારાથી જે કાંઈ સેવા થતી હતી તે મેં બજાવી છે, જો તેમાં કાંઈપણ ઉણપ હોય તો તમે અને જેઠાભાઈ મને ક્ષમા કરશોજી... જેઠાભાઈ સાથે ત્યારબાદ મારે કાંઇ વાત નથી થઈ અને હવે તેઓને શોક અને આઘાતમાંથી બહાર લાવવા તમો આશ્વાસન આપતા રહેજો...તેઓને મારી યાદી આપજો... આખરે તો ધાર્યુ ધણીનું થાય....જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૧૯:૩૯, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

શ્રી જીતુબાપુ. જેઠાભાઈ ગઈકાલે જ અહીં આવ્યા હતા, આજે વળી બે દહાડા માટે વતન ગયા છે. હું આ બે દહાડા તેની સાથે જ હતો (માટે નેટ પર રજા પાડેલી). હવે સોમવારથી અહીં આવી જશે. આપને અને આપના મિત્રોને ખુબ યાદ કરતા હતા અને ધન્યવાદ પણ માન્યો. આપણે આમ તો વિકિપીડિયાની ઓળખ, પણ મિત્રોના દુઃખમાં ખરે ટાણે રાત-દિવસ ખડે પગે ઊભા રહીને આપ સમા વિકિપીડિયન મિત્રએ વિકિપીડિયાને ભારતીય સંસ્કાર પ્રમાણેની ઊજળી ઓળખ આપી. દુઃખ આવવું એ તો કુદરતનો ક્રમ છે, પણ ટાણે સાથ અને સધિયારો આપનાર મિત્રો મળી રહે તે સદ્‌ભાગ્ય છે, કુદરતની કૃપા છે. આપનો, આપના મિત્રોનો અને આવા દાના મિત્રો આપનાર વિકિપીડિયાનો પણ અહીં ઓડેદરા કુટુંબ વતી હું આભાર માનું છું. સીતારામ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૦, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

બોટ અંગે[ફેરફાર કરો]

અશોકભાઇ સમય મળે એટ્લે બોટ ફ્લેગનું કેજો ને.. આભાર-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૩:૫૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

કરું છું....--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૪, ૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
આભાર ધવલભાઇ અને અશોકભાઇ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૩૮, ૭ ઓકટોબર ૨૦૧૨ (IST)

ગામના લેખોમાં શ્રેણી[ફેરફાર કરો]

ભાઈ શ્રી., ગ્રામ્ય માહિતીચોકઠાંની પરિયોજનામાં શ્રેણીઓ વિષેની ચર્ચાનો મુદ્દો ઉઠ્યો છે, તેના પર જરા નજર નાખી જોશો?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૦, ૨ ઓકટોબર ૨૦૧૨ (IST)

આભાર અશોકભાઇ બાર્નસ્ટાર માટે.. અને ચર્ચા:મુખપૃષ્ઠ જોઇ જવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૪૬, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)

અરે ભાઈ, શું શરમમાં નાખો છો? આવા કામ માટે તો બૈડામાં બે ધબ્બા મારવાના હોય, તારા ના દેખાડવાના હોય... આભાર, ઘણો ઘણો આભાર!--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૭, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
હેલો, Ashok modhvadia. તમારા માટે Harsh4101991નાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

જોઇને માર્ગદર્શન આપવા વિનંયિ[ફેરફાર કરો]

-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૩૯, ૬ ઓકટોબર ૨૦૧૨ (IST)

સ્કાઇપ માટેની વિડિઓ[ફેરફાર કરો]

http://www.youtube.com/watch?v=sodMDs7rEEk

જોડણી અંગે[ફેરફાર કરો]

તાજા ફેરફારોના પેજ પર વિક્ષનરીની જોડણી બદલવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૦૮, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)

હું વિક્શનરીના મુખપૃષ્ઠ પર દખલ કરી આવ્યો છું, શક્ય હોય તો વિચારણા હેઠળ લેશો.--Vyom25 (talk) ૧૬:૨૮, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)
વિચારણા ચાલુ કરી ! દમદાર વાત, ચર્ચા ત્યાંના પાને. ધન્યવાદ વ્યોમજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૨૦, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)

જોઈ જવા વિનંતિ[ફેરફાર કરો]

અબુ હમઝા આ લેખ જોવા વિનંતિ.. અને મેં બોટ ચલાવી આપડા વિકિ માં શ્રેણી વગરના લેખોમાં ઢાંચો મુકી દીધો છે.. જુઓ શ્રેણી:શ્રેણી ઉમેરો... અને હું જે લેખો ડિલિટ કરવા મુકુ છુ એ જોઇને ડિલિટ કરવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૨૮, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)

કામ વધ્યું[ફેરફાર કરો]

7 new districts in Gujarat --> Aravalli (Banaskantha), Botad (Bhavnagar), Gir-Somnath (Junagadh), Morvi-Machhu (Rajkot), Mahisagar (Kheda-Panchmahal), ChhotaUdepur (Vadodara) and Dwarka (Jamnagar) from 26th Jan 2013.. Hope this is Modi's masterstroke.. these are quite strategic ! :)-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૩૪, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)

આપણે કામ ત્યારે જ વધશે જ્યારે અધિકૃત સરકારી વેબ પર નવા જિલ્લા-તાલુકાઓ દર્શાવાશે. ત્યાં સુધી "લહેર" કરો ! (આ વિષયે વિગતવાર ચર્ચાઓ માટે અહીં અને અહીં પણ નજર નાંખી જશો.) જો કે એકરીતે આપ સાચા છો !! જેઓને "થયું" અને "થશે"નો ફરક નથી સમજાયો તેવા મિત્રો દ્વારા આપણું કામ વધશે !!!--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૮, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
વાત સાચી.. આ તો હજી થશે.. તમને ખાલી માહિતગાર કર્યા.. અત્યારે કંઇ બદલવાની જરુર નથી.. અને શ્રેણી:શ્રેણી ઉમેરો જોઇ લો. એમાં મે બોટ થી શ્રેણીમાં કોઇ શ્રેણી ના હોય તેવી લાવીને મુકી છે. યોગ્ય શ્રેણીમાં યોગ્ય શ્રેણી મુકી દેજો.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૦:૫૧, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)

ઉમદા લેખ[ફેરફાર કરો]

આને હવે પરિયોજનાનું રુપ આપી દો. ૩ સભ્યો થઈ ગયા.. હું, સુશાંતભાઇ, મહર્ષિભાઇ.. હવે એક પેજ બનાવી દો. જેના પર આ લેખને નોમીનેટ કરાય અને વોટીંગ થાય..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૧૯, ૧૦ ઓકટોબર ૨૦૧૨ (IST)

ઢાંચો import ગ્રુપ માટે[ફેરફાર કરો]

અશોકભાઇ ચોતરા પર એક ચર્ચા શરુ કરો Interwiki Template Group માટે જેથી તમારા સિવાય પણ અમારા જેવા લોકો યોગદાન કરી શકીએ.. કેમકે અમે અત્યારે પ્રબંધક નથી.. આના પર વોટીંગ થશે અને ગ્રુપ બનશે અને તેથી અમે પણ ઢાંચા ઇમ્પોર્ટ કરી શકીશું.. જો આ તમને યોગ્ય લાગે તો જ કરવું.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૪૫, ૧૧ ઓકટોબર ૨૦૧૨ (IST)

એ માટે અગાઉ ચર્ચા થયેલી. આ ગૃપ બનાવવા આપણે સહુ રાજી જ છીએ. આ કાર્ય માટે ધવલભાઈએ બે-ત્રણ મિત્રોના નામનો પ્રસ્તાવ પણ કરેલો જ છે. પણ આપણે અહીંથી કશું કરી શકતા નથી. મેટાવિકિ કે ત્યાં ક્યાંકથી આ માટે મંજૂરી મળશે. ધવલભાઈ આ વિશે આપણને વધુ જણાવશે. હું તેઓશ્રીને કાર્યવાહીમાં ઝડપ લાવવા વિનંતી કરીશ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૦, ૧૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
આનાં માટે પ્રથમ ચોતરા પર ચર્ચા કરવી પડશે અને પછી મેટા પર request કરવી પડશે..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૩:૨૬, ૧૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
અશોકભાઈ, મોડો પડવા બદલ માફી માગું છું. ચોતરા પર આયાતકાર માટે નામાંકન હેઠળ આ ચર્ચા શરૂ કરી છે. ખાતરી છે કે તમે આ પ્રક્રિયા સાથે સહમત થશો. તમને જો કોઈ ફેરફારની જરૂર જણાય તો કરજો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૩, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)

જોઇ જશો?[ફેરફાર કરો]

[૩] સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૪૪, ૧૨ ઓકટોબર ૨૦૧૨ (IST)

નિબંધ સ્પર્ધા[ફેરફાર કરો]

આ પણ જોઇ જવા વિનંતિ.વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/શાલેય નિબંધ સ્પર્ધા.. દરેક ટૅબ જોવા વિનંતિ.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૦૪, ૧૮ ઓકટોબર ૨૦૧૨ (IST)

બાર્નસ્ટાર નિબંધ સ્પર્ધાના વિજેતા માટે[ફેરફાર કરો]

આ ઉપરાંત નિબંધ સ્પર્ધાના વિજેતા માટે બાર્નસ્ટાર.. ઢાંચો:શાલેય નિબંધ સ્પર્ધા વિજેતા.. બરાબર છે કે કોઇ ફેરફાર ખરો.?? ફેરફાર હોય તો તેના ચર્ચાના પેજ પર જણાવવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૨૬, ૧૮ ઓકટોબર ૨૦૧૨ (IST)

સ્પર્ધા[ફેરફાર કરો]

અશોકભાઇ આ સ્પર્ધા ૧૨ વાગે રાત્રે પતી જશે.. તો મુલવણી કરવાનુ કામ શરુ કરિ દેવા વિનંતિ.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૩૫, ૨૦ ઓકટોબર ૨૦૧૨ (IST)

અશોકભાઈ, મેં અહિં મારું વિશ્લેષણ કર્યું છે. હું સવારે અહિં ના દેખાઉં તો તમારા અને મારા મુલ્યાંકનનો તાળો મેળવી લેશો.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૬, ૨૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
આ લેખો જોવા વિનંતિ કાકા કાલેલકર અને ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
એ રામ રામ ડાયરાને....તમે બધાયે તો ધુમ મચાવી દીધી છે વિકિમાં... રાજકોટનાં વિકિપીડિયાનાં વર્કશોપમાં તમારા બધાની ખોટ સાલતી હતી તેવુ મને લાગ્યું...જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૨૨:૪૦, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વિકિપીડિયા ગ્રામ્યમાહિતી ચોકઠાં[ફેરફાર કરો]

અશોકભાઇ ખુશ ખબર.. મેં બૉટ બનાવી દીધો છે જે ગામના લેખમાં માહિતીચોકઠાં ઉમેરે છે.. આનાથી કામ ખુબજ આસાન થઈ ગયું.. શ્રેણી:શિનોર તાલુકો શ્રેણીમાં રહેલા બધા લેખમાં માહિતીચોકઠાં બૉટ એ મુકેલા છે.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૦૭, ૫ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ખૂબ જ સરસ. આનાથી આ જટિલ પરંતુ અનુત્પાદક કામ હવે આસાનીથી થઈ જશે.- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૧:૨૧, ૫ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

નૂતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

હમણાં વિકી પર ઉતાવળમાં "શૈક્ષણિક" અને "શૈક્ષિણક"માં નજરચૂક થઇ ગઈ. આપે તરત જ ભૂલ સુધારી તે બદલ આપનો આભાર. ભવિષ્યમાં પણ આવી ભૂલો સુધારતા રહેજો. આ તકલીફ બદલ માફ કરશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૧:૫૭, ૨૬ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વિકિપરિયોજના અમદાવાદમાં ચર્ચા[ફેરફાર કરો]

વિકિપરિયોજના અમદાવાદમાં ચર્ચાના પાના પર આઈ.આઈ.એમ, અમદાવાદના ઉચિત નામ માટેની ચર્ચામાં આપનો મત જરૂરથી જણાવી અમને થોડુંક માર્ગદર્શન આપવા વિનંતી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૧:૩૫, ૨૯ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકભાઇ તમારો આભાર અને આગળ પણ આપનું માર્ગદર્શન મળતું રહે તેવી આશા.તલાશ (ચલચિત્ર) ના પોસ્ટરના પરવાનગીમાં અટકાઉં છું. આ તકલીફ બદલ માફ કરશોજી.

-- અર્જુન (ચર્ચા/યોગદાન)૧૮:૧૩, ૩૦ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

== નવા આયાતકાર અંગેના નામાંકન અંગે==

અશોકભાઈ, શું હવે આયાતકાર માટેના હકો પ્રાપ્ત કરવા માટે નામાંકન કરાવું શક્ય છે? ખરેખરમાં, હમણાંથી અહીં થોડુંક પ્રદાન વધાર્યા પછી જ્ઞાત થયું કે ઢાંચામાં વધરે કાર્યક્ષમતાથી પ્રદાન કરવા તથા આપણી વિકીમાં ઢાંચાનું બંધારણ મજબૂત કરવા આયાતકારના હકો વરદાનરૂપ છે, તો મારે એ મતદાન માટે મારું નામાંકન કરવું હતું. આ અંગે મે ચોતરા પર લખ્યું છે. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૭:૫૭, ૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

અજાણ્યા (અસંદર્ભ) નામો[ફેરફાર કરો]

અશોકભાઈ, આ બાબત પરત્વે મારૂં ધ્યાન દોરવા બદલ આભાર અને આજકાલ અહિં યોગ્ય ધ્યાન ન આપી શકવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું. આપે સાચું જ કહ્યું છે, આવા શબ્દોનો કોઈ સંદર્ભ મળતો નથી. શક્ય છે કે એ શબ્દો રસાયણવિજ્ઞાનની પરિભાષામાં કદાચ સ્વિકૃત હોય, પણ જો તેમ હોય તો તેનો સંદર્ભ આપીને તે વાતની ચોખવટ કરવી તે સભ્યશ્રી Smettemsની ફરજ છે. મેં તેમના ચર્ચાનાં પાના પર તમે શરૂ કરેલી ચર્ચામાં મારા તરફથી પણ સંદેશો મુક્યો છે. જો તેઓ આવું કામ કોઈ ચોખવટ કર્યા વગર ચાલું રાખે તો આપણે તેમના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવો જ રહ્યો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૩, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

નવું ગેજેટ[ફેરફાર કરો]

અશોકભાઇ તમારી common.js માં importScript('સભ્ય:Harsh4101991/popups final.js'); ઉમેરો અને પછી લેખમાં કોઇ પણ લિંક પર કર્સર લઈ જશો તો પોપ અપ્સ જોવા મળશે. સરસ ગેજેટ છે. પછી આ ગેજેટનો રિવ્યુ આપજો -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૪૦, ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વાહ ! વાહ !! આ ગેજેટ ઘણું સ_રસ છે. સારી રીતે કાર્ય કરે છે. વળી બહુ ઉપયોગી છે સાથે ઝડપી પણ છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
બસ હવે ધવલભાઇ એને ગેજેટમાં ફેરવે એટલી વાર એટલે બધા વાપરી શકે..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૩૭, ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

"ગુજરાતી વિકીપીડીઆ" નામના સાહીલમાં "આકાશ"નામની માછલીના કાર્યને ધ્યાનમાં લઇ તેને બિરદાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

અશોકભાઈ તેમજ બધા વિકિમિત્રો વિકિપીડિયા માટે સારી કામગીરી કરી રહ્યા છો અને કરતા રહો તેવી શુભેચ્છા.. અહીં પણ કાંઈક નવી સફળતા માટે જ કાંઈક ચર્ચા કરતા હોય તેવુ લાગે છે.. જય માતાજી..--જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૩૮, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

દેશોના નામની શીર્ષક અંગે[ફેરફાર કરો]

શ્રીઅશોકભાઈ, હમણાં દેશોના flagicon માટેના ઢાંચામાં કામ કરતા દેશોના શીર્ષકની જોડણી ભૂલો જણાઈ. જે લેખોમાં મને ખાતરી હતી તે મેં સુધાર્યા અને બાકી બધાના ચર્ચાના પાના પર નોંધ મૂકી છે, તો આપ જરા જોઈ લેજો. જેમાં ચર્ચા:બર્મા‎ , ચર્ચા:ફૉકલેન્ડ ટાપુઓ‎, ચર્ચા:કીરગીઝસ્તાન‎, ચર્ચા:મંગોલિયા‎ અને ચર્ચા:સ્વિત્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૫૭, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના[ફેરફાર કરો]

અશોકભાઇ તમારો આભાર અને આગળ પણ આપનું માર્ગદર્શન મળતું રહે તેવી આશા.આ તકલીફ બદલ માફ કરશોજી.હવેથી મને સંદર્ભ આપતા આવડી જશે.ફરીથી મારું જ અગાઉથી લખાયેલ રાખવા માટે આભાર.--Arjun trvd (talk) ૧૮:૪૫, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

શ્રીમાન અશોકભાઇ, કાલે મારા પરમ સ્નેહી અમેરિકામાં રહેતા ગોવિંદભાઇ પટેલ સાથે મોબાઇલ પર વાત કરી. હું વર્ડ પ્રેસ અને ગુજબ્લોગમાં મારા બનાવેલા ભજનો અને ગરબા મોકલું છું, પણ મને કોમ્પ્યુટરનો ખાસ અનુભવ નથી, મને સામેથી કોઈ કૉમેન્ટ મળતી નથી, તો મારી રચનાઓ સામે મળેછે કે નહિ તે જાણવા બાબત ગોવિંદભાઇ સાથે વાત થતાં આપનો નંબર આપ્યો પણ આપની વ્યસ્તતામાં ખલેલ ન પહોંચે તેથી અહિં લખુંછુ, જેથી આપ સમય મલ્યે જવાબ લખી શકો. વધુ વિગત આપના સમયે. કેદારસિંહ મે. જાડેજા. ગાંધીધામ. ૯૪૨૬૧૪૦૩૬૫. kedarsinhjim@gmail.com