ચર્ચા:ફૉકલેન્ડ ટાપુઓ
Appearance
આ દેશનું નામ હાલ છે તે યોગ્ય છે કે તેમાં ફૉકલેન્ડ દ્વીપસમૂહ કરવું જોઈએ?? -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૩૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- "ફૉકલેન્ડ ટાપુઓ" યોગ્ય છે. જો કે "ફૉકલેન્ડ દ્વીપસમૂહ" પણ બનાવી રિડાયરેક્ટ કરી શકાય. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૦, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સહમત -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૫૮, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)