ચોકી
Appearance
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ચોકી | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°39′41″N 70°31′54″E / 21.661277°N 70.531647°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જુનાગઢ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ચોકી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ જુનાગઢથી રાજકોટ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. અહીં રાજ્ય અનામત પોલીસદળ (SRP)નું થાણું તથા તાલીમ મથક આવેલું છે.
| ||||||||||||||||
|