પત્રાપસર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પત્રાપસર
—  ગામ  —

પત્રાપસરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′45″N 70°22′42″E / 21.579141°N 70.378214°E / 21.579141; 70.378214
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

પત્રાપસર ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ જુનાગઢથી ૧૭ કિ.મી.નાં અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં મજેવડી ગામથી ૫ કિ.મી.નાં અંતરે આવેલું છે. અહીંથી થોડે દુર ઉબેણ નદી, સોનરખ નદી અને લોલ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. ગામમાં મુખ્યત્વે પટેલ અને આહિર લોકોની વસ્તી છે. એક સુંદર મજાનું પ્રાચિન હનુમાન મંદિર તથા અન્ય મંદિરો પણ છે.

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]


જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન