લખાણ પર જાઓ

સાગડીવિડી

વિકિપીડિયામાંથી
સાગડીવિડી
—  ગામ  —
સાગડીવિડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°28′59″N 70°26′00″E / 21.483182°N 70.433385°E / 21.483182; 70.433385
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

સાગડીવિડી ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકામાં આવેલું છે.

અહીં જુનાગઢ કૃષિ વિશ્વવિધાલય હેઠળનું કેન્દ્રીય પ્રાયોગિક સંશોધન મથક (Central Experimental Research Station)આવેલ છે, જે "સાગડીવિડી ફાર્મ" તરીકે પણ ઓળખાય છે. અહીં મુખ્યત્વે મગફળીનાં બિયારણની વિવિધ જાતો વિકસાવવામાં આવે છે. અહીં વિકસાવેલી અમુક જાણીતી જાતો 'જી-૨','જી-૨૦','જી-૭' વગેરે ભારતભરનાં ખેડુતોમાં પ્રસિધ્ધ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન