ઝાંઝરડા

વિકિપીડિયામાંથી
ઝાંઝરડા
—  ગામ  —
ઝાંઝરડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°31′32″N 70°25′45″E / 21.525525°N 70.429122°E / 21.525525; 70.429122
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ઝાંઝરડા ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. જે હવે જુનાગઢ મહાનગર પાલિકામાં ભેળવી દેવાયેલ છે. આ ગામ જુનાગઢની પશ્ચિમ બાજુએ જુનાગઢ-રાજકોટ બાયપાસ પર આવેલું છે.

જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન