હસ્નાપુર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હસ્નાપુર
—  ગામ  —

હસ્નાપુરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′39″N 70°31′04″E / 21.577515°N 70.517678°E / 21.577515; 70.517678
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

હસ્નાપુર ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. હસ્નાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ ગિરનાર પર્વતની ઉત્તર તરફની ધારમાં આવેલું છે. જ્યાં જુનાગઢ-ભેંસાણ રોડ દ્વારા જઇ શકાય છે. અહીં "હસ્નાપુર ડેમ" (જળબંધ) આવેલ છે. જે જુનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં પીવાલાયક અને ખેતીલાયક પાણી પુરૂં પાડવામાં સહાયક છે.


જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન