ચોરવાડી (તા.જુનાગઢ)
Appearance
ચોરવાડી (તા.જુનાગઢ) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°25′28″N 70°34′08″E / 21.424407°N 70.568855°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જુનાગઢ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ચોરવાડી ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થિત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં આવેલું ગામ છે. આ ગામ ગીરનારથી દક્ષિેણે ૪ કી.મી. દુર આવેલુ છે.
લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન તેમજ બાંધકામ નો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, મગફળી રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પોસ્ટ ઓફીસ, પેટા આરોગ્ય કેંદ્ર અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
| ||||||||||||||||
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |