ચર્ચા:મોરબી
Appearance
અહીં પણ ઇસ્યુ એ જ થયો જે અગાઉ એક લેખમાં થયેલો. જ્યાં સુધી ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત ન થાય ત્યાં સુધી અહીં ફેરફાર કરવા અયોગ્ય છે. (જેમ કે, જિલ્લા, તાલુકાઓની નવરચનાની અધિકૃત તારીખ ૨૬, જાન્યુ. ૨૦૧૩ અપાયેલી છે (હતી). ત્યાર પછી જ (અધિકૃત ફેરફાર થાય પછી), સરકારી સંદર્ભોમાં ખરાઈ કરીને, અહીં ફેરફાર કરવા યોગ્ય ગણાય.) ચકાસો : ગુજરાત સ્ટેટ પોર્ટલ અને રાજ્ય સરકારની અધિકૃત જિલ્લા પ્રોફાઈલ ૧ તથા રાજ્ય સરકારની અધિકૃત જિલ્લા પ્રોફાઈલ ૨. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૩૬, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)
મોરબી વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve મોરબી.