ચર્ચા:મંગોલિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અંગેજી સ્પેલિંગ મુજબ મોંગોલિયા નામ વધુ યોગ્ય લાગે છે, એ રાખવું જોઈએ કે હાલનું?? -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૩૮, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

"મંગોલિયા" એ સાચો ઉચ્ચાર છે. અંગ્રેજીમાં લખાશે Mongolia પણ તેનો ઉચ્ચાર /mäNGˈgōlēə/ થશે. (સં: સાંભળો). વાસ્તવમાં તો "માંગોલ્યા" લખવું જોઈએ પણ આપણે એને લાંબો "આઆઆઆ" ઉચ્ચારીએ તેમ આ ઉચ્ચાર નથી. એથી "મંગોલિયા" સૌથી નજીકનું જણાય છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૮, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
સહમત -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૦૫, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)