સભ્યની ચર્ચા:Vkvora2001

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • ગુજરાતી વિકિપીડિયાના યોગદાનમાં આજ શુક્રવાર ૧૮.૦૧.૨૦૦૮નો આ પ્રથમ દિવસ છે. હવે શનીવાર ૧૯.૦૧.૨૦૦૮ થઈ ગયેલ છે.

.....


  • Vkvora2001 ૧૯ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Vkvora2001, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

Vkvora2001 ૦૧:૪૫, ૩૦ માર્ચ ૨૦૦૮ (UTC)

Welcome Vkvora2001 to Gujarati Wikipedia!

Thank you for your contributions to Gujarati Wikipedia! We hope you enjoy editing here and being a Wikipedian! If you have any questions, please feel free to ask me.

Enjoy! --Jose77 ૨૦:૨૯, ૧૮ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

THANKYOU SO MUCH Vkvora2001 for your Excellent Translation effort!
I am very very Grateful.
May you prosper!
If you want any of your favourite articles to be translated into the Chinese language, then I would certainly be glad help you.
Yours Sincerely, From --Jose77 ૦૩:૩૪, ૧૯ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

ફેરફાર કરેલ છે[ફેરફાર કરો]

વલ્લભજીભાઇ, આપે કરેલા અનુવાદ (સત્ય ઇસુ દેવળ)માં મે થોડા ફેરફાર કર્યા છે, મહેરબાની કરીને જરા નજર નાંખી જોજોને, જો આપને પસંદ ના પડે તો મને જણાવજો, હું ફેરફારો રદ કરી દઇશ, અથવા આપ પોતે પણ કરી શકો છો.--ધવલ (Dhaval) ૧૪:૫૪, ૨૨ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

આપનો અભિપ્રાય[ફેરફાર કરો]

વલ્લભજીભાઇ, આપનો પત્ર વાંચ્યો, ખબર નથી પડતી એવું કેમ થતું હશે, કારણકે, મે પોતે પ્રયત્ન કરી જોયો, અને મારાથી ગુજરાતીમાં type કરી શકાયું. બને તમે કહો છો તેમ, તમારી system ના setting માં કોઇક તકલીફ હોઇ શકે, કેમકે તમે હિંદીમાં ટાઇપ કરી શકો છો. જોઇએ આગળ શું થાય છે. પરંતુ આપે એ પત્રમાં મે ઉપર લખ્યું છે તેના વિષે કશું કહ્યું નથી, મારા કરેલા ફેરફારો માટે આપના જેવા અનુભવી વ્યક્તિનો શું વિચાર છે તે જાણવું મને ગમશે.--ધવલ (Dhaval) ૧૨:૪૮, ૨૩ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)

ચોક્કસ પણે આપે લખેલું ગુજરાતીમાં જ વંચાય છે, ખબર નથી પડતી કે આપને કેમ ગુજરાતી દેખાતું નથી, તમે આ પાના પર જઇને ત્યાં સુચવ્યા પ્રમાણે પ્રયત્ન કરી જોયો? ત્યાં જો આપને ગુજરાતી ન વંચાતું હોય તો શું કરવું તેની માર્ગદર્શિકા આપેલી છે.--ધવલ (Dhaval) ૧૦:૧૨, ૨૫ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)


ટુંક નોંધ[ફેરફાર કરો]

??

Thankyou very much Vkvora2001 for your superb translation. I am very very Grateful. --Jose77 ૦૨:૫૩, ૧ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)

વોરા સાહેબ, આપ નવા બનેલા સભ્યોને સ્વાગતનો સંદેશ મોકલી ને ખરેખર ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યાં છો. આપનો ઘણો ઘણો આભાર. --ધવલ (Dhaval) ૧૧:૦૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)

વલ્લભજીભાઇ, આપનો ઘણો ઘણો આભાર. આપના પ્રયત્નોનું જ મને આ ફળ મળ્યું છે, આપનો કિંમતી મત મળ્યો ના હોત તો મને હજુ આ Sysop rights ના જ મળ્યાં હોત. ફરી એકવાર આભાર.--ધવલ (Dhaval) ૧૭:૩૯, ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)

terrorist activities by Vkvora2001[ફેરફાર કરો]

well, to day I am searching something on the hindi wikipedia , I found some anti nations lines written by Mr. Vkvora2001 “ ईस मंदीर के नाश या सत्यानाश के लीये मुहम्मद गजनवी को अफघानीस्तान से आमंत्रीत करता हुं।“ all the members of wiki society are requested to stop this kind of anti India activities on the educational on line site. -- Dr. Jain ૧૬:૧૪, ૨૯ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)

Dear members, well I am appreciate to your reply on the talk page, but sir how can any one write a disputed article on his/her page ? we are bounded by the wiki low’s after the great Indian Constitution as a citizen of India. We cant neglect the nations feelings as a Indian. One other thing on my talk page (I am not talking about personal page) on Hindi wikipedia he writes jains invited the muslims to destroyed the temples, it is against to jains and muslim as well, now what is the purpose to disclose suck kind of disputed historical facts on wikipedia. I am strongly believed that he may related with cultural terrorism and talk like that-- Dr. Jain ૦૫:૦૩, ૬ માર્ચ ૨૦૦૮ (UTC)

Vkvora2001 is Prohibited in Hindi wikipedia[ફેરફાર કરો]

After approval of Administrator and members of Hindi wikipedia Vkvora2001 is Prohibited in Hindi wikipedia ----Dr. Jain ૧૨:૧૪, ૧૮ માર્ચ ૨૦૦૮ (UTC)

Vkvora2001 is also blocked in English wikipedia by the wiki Administrator .--Dr. Jain ૦૮:૨૩, ૧૯ માર્ચ ૨૦૦૮ (UTC)

કુશળ હશો[ફેરફાર કરો]

ધવલભઇ કુશળ હશો. આપને ખબર હશે કે હિન્દી વીકીપીડીયા ઉપર લોચો પડી ગયો છે. એના રવી માસ નામના પ્રબંધકે મોં કાળું કરી વીકીપીડીયાનું નામ ખરાબ કરેલ છે. બધા પ્રબંધકો પોક મુકી રડી રહ્યા છે. આ જાણ કરવા આ મેસેજ આપને મોકલેલ છે. Vkvora2001 ૧૯:૨૧, ૧૮ માર્ચ ૨૦૦૮ (UTC)

વલ્લભજીભાઇ, આપ કેમ છો? ઘણા વખતથી તમને ઑનલાઇન જોયા નહોતા અને તમારી કોઇ Activities પણ અહીં જણાઇ નહોતી, બધુ બરાબર તો છે ને? હું કાલે હિંદી મા ચર્ચા વાંચતો હતો, પણ મને કોઇ પ્રાસ ના બેઠો, તમે જરા ફોડ પાડીને સમજાવશો કે શું ચાલી રહ્યું છે ત્યાં?--ધવલ (Dhaval) ૧૦:૦૮, ૧૯ માર્ચ ૨૦૦૮ (UTC)

કુશળ હશો[ફેરફાર કરો]

ધભલ ભાઇ, કુશળ હશો. તમને ખબર હશે હિન્દી વીકીપીડીયા ના રાજીવ માસ અને પુર્ણીમા વર્મન નામના પ્રબંધકે મારા માટે દેશદ્રોહી, આતંકવાદી, ગદ્દાર, માનસીક રોગી, અને ન જાણે કેટલી ગાળો ભરેલી વિગતો લખેલ છે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, બધા વીકિઇપીડીયા ઉપર માંછલા ધોયા છે.


રાજીવ માસ અને પુર્ણીમા વર્મનની ખુલ્લે આમ ચોરી પકડાઈ ગઈ છે. હું હજી આ વીવાદને આસ્તે આસ્તે ઉખેડું છું જેથી હિન્દી વીકીપીડીયાના બધા પ્રબંધકો આજની તારીખમાં ભોંય ભેગા થઈ ગયા છે. રાજીવ માસ અને પુર્ણીમા વર્મનની મેં જે હાલત કરી છે એ તમે હીન્દી વીકીપીડીયાના ચોપાલ ઉપર જોઈ શકશો.


શનીવારના એક મીત્રે મારા ઉપર ગજબનો આક્ષેપ મુક્યો. એણે મીત્રોને જણાવેલ કે આ વોરાભાઇ ધાર્મીક માણસ લાગે છે.


રાજીવ માસ અને પુર્ણીમા વર્મન આપઘાત ન કરે એટલે આખી ભગવદ્ગીતા ગીતા વાંચવાનું જણાવેલ છે. મને લાગે છે આજના સમયમાં હીન્દીવીકીપીડીયાના બધા પ્રબંધકોને આ ભગવદ્ગીતા વાંચવાનો ફતવો મારે કાઢવો પડશે.


શનીવારે સાંજે રસ્તામાં એક મીત્ર મળી ગયો. સીધો રળવા લાગ્યો. મને કહે ઘરે માથાકુટ થઈ ગઈ છે. મગજમાંથી ઉભરો ઠાલવું છું. મેં એને આશ્વાશન આપેલ ભલા માણસ મારું તો કોઈ જ નથી. કોની સાથે માથાકુટ કરું અને ક્યાં ઉભરો ઠાલવું.


રવીવારે વિલશન કોલેજમાં તત્ત્વજ્ઞાન અને દર્શનશાસ્ત્રના પ્રોફેશરો સામે મેં ગીતા વાંચી. બધાનું શેર શેર લોહી વધ્યું. શરીરે તંદુરસ્ત રહેવું. હું તો દુધ પીવું એ ચોરી સમજું છું. આજની વાર્તા પુરી થઈ. ઘરે સૌ કુશળ હશો. Vkvora2001 ૦૧:૩૨, ૨૦ માર્ચ ૨૦૦૮ (UTC)

સત્ય સત્ય્ હી રહતા છે દુષ્ત્ Vkvora2001 કે અનેક્ રૂપ[ફેરફાર કરો]

  1. 59.183.189.175
  2. 59.183.142.87
  3. 59.183.178.208
  4. 59.184.185.156
  5. 59.184.159.38
  6. 59.184.130.231
  7. 59.184.134.16
  8. 59.184.170.88
  9. 59.184.147.162
  10. 59.183.148.134
  11. 59.183.157.244
  12. 59.183.142.87
  13. 59.183.136.33
  14. 59.184.143.16

--Dr. Jain ૦૭:૨૦, ૨૦ માર્ચ ૨૦૦૮ (UTC)

આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય[ફેરફાર કરો]

વલ્લભજીભાઇ, આપ કુશળ હશો. હું હિંદી વિકિપીડીયા જોઇ રહ્યો છું, તમને નથી લાગતું કે હવે આ બધું બહુ થઇ રહ્યું છે? હું તો એમ માનું છું કે કોઇકે તો પહેલ કરીને આ અટકાવવું પડશે. અને આપણા ગુજરાતીમાં તો કહેવત છે ને કે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય, તો પછી યુધ્ધ વિરામની પહેલ આપણે જ કેમ ના કરીએ? આ બધી લાંબી લાંબી ચર્ચાઓમાં અત્યારે તો તમારે જ સહન કરવું પડે છે, હિંદીમાં લોકો જેમ ડૉ.જૈનને સલાહ આપે છે તેમજ હું તમને પણ એ જ સુછન કરીશ કે જવાદો આ બધી ભાંજગડ અને તમારો સમય કોઇ સર્જનાત્મક કાર્યમાં લગાડો, અને મારે અને આપણા આ ગુજ્જુ વિકિપીડીયા નામના નાનકડા બચ્ચાને માટેઆ સર્જનાત્મક કાર્ય નો અર્થ ફક્ત નવા લેખો લખવા અને જુનાને ફળદ્રુપ કરવા અથવા તેમાંથી ક્ષતિઓ દુર કરવી એવો જ છે. આશા છે કે તમે મને અન્ય લોકોની જેમ ઉંધી રિતે નહી લો અને મારા સુચન ઉપર ધ્યાન આપશો. ચાલો હરે કૃષ્ણ/જય શ્રી કૃષ્ણ/જય જીનેન્દ્ર.--ધવલ (Dhaval) ૦૯:૫૮, ૨૦ માર્ચ ૨૦૦૮ (UTC)

આભાર અને અભિનંદન[ફેરફાર કરો]

શ્રી ધવલ ભાઇ, હીન્દી વીકીપીડીયા ઉપર પ્રબંધક રાજીવ માસ અને પુર્ણીમા વમને વંદાલ, વંદાલીજીમ અને પ્રબંધકના ટુલ નો જે દુરઉપયોગ કરેલ છે અને આ બે સીવાય હજી કોણે કોણે કરેલ છે એની વીગતો અંગ્રેજી વીકીપીડીયાના મોટા મોટા પ્રબંધકોને એક બે દીવસમાં પહોંચી જશે. આ મારે ના છુટકે અહીં લખવું પડે છે. રાજીવ માસની આ પ્રવૃત્તીની મને શરુઆતથી ખબર હતી. તમે મને કહી શકશો મને કેમ ખબર પડી હશે? મારા માટે ખરખરાનું એ શાંત્વન હશે. ઘરે સૌ કુશળ હશો. Vkvora2001 ૨૧:૧૭, ૨૦ માર્ચ ૨૦૦૮ (UTC)

Abuse on Hindi Wikipedia[ફેરફાર કરો]

FROM : http://en.wikipedia.org/wiki/Wikipedia_talk:Administrators%27_noticeboard/Arbitration_enforcement

www.hi.wikipedia.org

All Administrators of Hindi Wikipedia are involved and particularly (1) Rajiv Mass (2) Purnima Varman and (3) Manish Vashistha confirmed. Other three are in line of confirmation.

Rajiv Mass has opend dummy account in name of Ravi Jain on Hindi, Gujarati, Marathi, English and many languages with IP 124.124.36.4 of Rajiv Mass and harassing other members on many languages.

hi.wikipedia gu.wikipedia mr.wikipedia en.wikipedia

Everything with fact is given on Hindi Wikipedia and all Admn. know.

In case all Admn. on Hindi wikipedia are involved, please, bring this fact to entire world.

I am from India and feel very ashmed that my brothers are involved in Vandals activities on wikipedia.

For this notice board fact can be seen by nacked eye on :

http://en.wikipedia.org/wiki/User_talk:Vkvora2001

http://en.wikipedia.org/wiki/User_talk:Jainjain

copy of this is pasted on http://en.wikipedia.org/wiki/Wikipedia_talk:Noticeboard_for_India-related_topics

I signed as vkvora. vkvora2001 (talk) 18:11, 21 March 2008 (UTC)

મિત્ર, શુભેચ્છા, અભિવાદન[ફેરફાર કરો]

આજે ગુજરાતી લખાંણ ચાલે છે. હજી આ વીકીપીડીયા લખાંતા ભીકીપીડીયા લખાય છે. એટલે કે અંગ્રેજી વી લખતાં ભ દેખાય છે અને ડબ્લ્યુ લખતાં વ દેખાય છે. આવું મરાઠીમાં પહેલા હતું. પછી કોઈએ સુધારેલ છે. આભું ગુજરાતીમાં કરભા જેભું છે. એક લાઇન લખ્યા પછી હભે ચાલતું નથી. બીચારા હીન્દી ભીકીપીડીયાના બધા પ્રબંધકો માથે હાથ મુકી રડે છે. શું મારા પર માછાલા ધોયા છે. ઉપર વાંચી શકાય છે. આ હીસાબે હીન્દી ફાસ્ટ ચાલે છે. Vkvora2001 ૧૭:૧૩, ૨૨ માર્ચ ૨૦૦૮ (UTC)

વ અને ભ[ફેરફાર કરો]

મુરબ્બિ, હું પ્રયત્ન કરી રહ્યો છું કે v ની જગ્યાએ વ પાછો લાવી શકાય, કદાચ આજ-કાલમાં થઇ જશે.--ધવલ (Dhaval) ૧૬:૫૩, ૨૫ માર્ચ ૨૦૦૮ (UTC)

વલ્લભજીભાઇ, મને લાગે છે કે કદાચ આજે વ અને ભ નો નિકાલ આવિ જશે, પરંતુ, તમે લખ્યું છે કે સહી કરતી વખતે તમારે ઉપરથિઇ ટીક માર્ક કાઢી નાંખવી પડે છે, એ ન કરવું પડે તે માટે નો સર્વ શ્રેષ્ઠ ઉપાય છે સહી કરવા માટે ~~ ની નીશાનીઓ કી બૉર્ડ પરથી ના વાપરતાં ઉપરનં આઇકોન્સમાંથી સહી માટેનું આઇકોન (જમણેથી ૧૦મું આડી લીટી પહેલાનું) વાપરવાથી, આપોઆપ આપની સહી અને સમય સંદેશાની સાથે ઉમેરાઇ જશે.--ધવલ (Dhaval) ૦૯:૪૭, ૨૭ માર્ચ ૨૦૦૮ (UTC)
મુરબ્બી, મઝામાં હશો. મેં આપને જણાવ્યું હતું તેમ હવે વ અને ભ બરાબર ટાઇપ થાય છે, તમે પણ પ્રયત્ન કરી જોયો હશે, તમે છેલ્લે લખેલું કે તમારા કોમ્પ્યૂટરમાં હજુ બરાબર લખાતુ નથી, હવે કેમ છે? હજુ તકલીફ છે?--ધવલ (Dhaval) ૧૨:૪૨, ૩૧ માર્ચ ૨૦૦૮ (UTC)
તમારી સમસ્યાનું નિરાકરણ મેં મારી ચર્ચાનાં પાના પર સુચવ્યું છે, અજમાવી જુઓ.--ધવલ (Dhaval) ૧૦:૫૮, ૧ એપ્રિલ ૨૦૦૮ (UTC)

ક્યાં ખોવાઇ ગયા છો?[ફેરફાર કરો]

વલ્લભજીભાઇ, ક્યાં ખોવાઇ ગયા છો? ઘણા વખત થી નથી તો તમારો કોઇ સંદેશ મળ્યો કે નથી તમારા કોઇ પેજ એડીટ્સ જોવા મળ્યા. બધુ કુશળ તો છે ને? તબીયત મઝામાં?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૧, ૧૧ જૂન ૨૦૦૮ (UTC)


વ ભ મીત્ર[ફેરફાર કરો]

જ્ઞાનકોષ પર મેસેજ આજ રોજ વાંચેલ છે. મારા બન્ને બ્રોડ બેન્ડ ઉપર હજી ગુજરાતી બરોબર ચાલતું નથી. ત્રીજું કનેકશન આ મહીનામાં આવવાની શક્યતા છે. ગુજરાતી સ્પેલ ચેક પણ બન્ને ઉપર કામ કરવામાં મદદ કરતું નથી. એટલે સીડી એમને એમ પડી છે. જુઓ હવે કર્સર ચાલતું નથી. Vkvora2001 ૦૩:૨૭, ૧૯ જૂન ૨૦૦૮ (UTC)

સાલ મુબારક[ફેરફાર કરો]

વલ્લભજીભાઇ, કઇ દુનિયામાં છો? જૂન મહિનાથી આપનાં કોઇ સમાચાર નથી? આ દિવાળીનાં પર્વે આપને મારા તરફથી દિવાળીની ખુબ ખુબ શુભકામના અને નૂતન વર્ષાભિનંદન. આવનારૂં નવું વર્ષ આપના જીવનમાં નવી નવી ખુશીઓ લઇને આવે એ જ શુભકામના. અમે અમદાવાદીઓ સાલમુબારક કહીને એક-બીજાને નવા વર્ષની વધાઇઓ આપીએ, માટે આપને પણ સાલ મુબારક. --ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૭, ૨૭ ઓકટોબર ૨૦૦૮ (UTC)

વલ્લભભાઇ[ફેરફાર કરો]

દિવાળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન મહર્ષિ --Maharshi675 ૦૯:૩૪, ૨૯ ઓકટોબર ૨૦૦૮ (UTC)

Happy New Year 2009![ફેરફાર કરો]

વલ્લભજીભાઈ, આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2009! આપના દુર્લભ દર્શન ફરીથી ક્યારે નિયમિત થશે?--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૨, ૨ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

આભાર વલ્લભજીભાઈ, તમારા પ્રયત્નો રંગ લાવ્યાં.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૯, ૧૬ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

ભગવદ્ગોમંડલ[ફેરફાર કરો]

અરે! આ તો બહુ સારા સમાચાર છે, મને યાદ છે તમે એક નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો ગુજરાતી લેક્સિકોનની સીડી મંગાવવાનો (ખબર નથી કે પાછળથિઇ તે સફળ થયો કે નહી), પણ આ સમાચાર વાંચ્ય પછી ખાતરી છે કે એ બધી સીડી મંગાવવાની અને ઇન્સ્ટોલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. શું કહો છો?--ધવલચર્ચા/યોગદાન ૦૮:૦૩, ૨૯ મે ૨૦૦૯ (UTC)

નવરાત્રિપર્વની શુભેચ્છા[ફેરફાર કરો]

વી.કે.વોરાજી, જય માતાજી, સીતારામ.. આદ્યશક્તિ, જગત જનની જગદંબા, માં ભગવતીએ મહિષાસુર નો નાશ કરવા નવ દિવસ ખેલેલા મહાભયંકર યુધ્ધને આપણે નવરાત્રિ તરીકે પુજા અર્ચના કરીએ ઉજવીએ છીએ. આ પર્વ નિમિતે તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છા તેમજ મહિષાસુર રૂપી રાગ, દ્વેષ, ઇર્ષા, મોહ, માયા અને અભિમાન જેવા તત્વોને ઓળખવાની અને તેનાથી બચવાની શક્તિ માતાજી આપના પરિવારને આપે એજ પ્રાર્થના. આપણે સૌ જન્મદેનારી માં નાં ખોળે આળોટીને શાંતિ મેળવીએ એજ ઈચ્છા છે કારણકે તેના જેવી શાંતિ દુનિયામાં બીજે ક્યાંય નથી. તેથીજ દુલા કાગ કહ્યુ છેને કે, મોઢે બોલુ માં, મને સાચે જ નાનપણ સાંભરે, ત્યારે આ મોટપની મજા મને કળવી લાગે કાગડા (ભારતમાં વૃધ્ધાશ્રમ ખોલવા પડે તે એક કલંક છે. મધર્સ ડે ઉજવવાથી માં ના ઋણમાંથી મુકત કોઈ દિવસ ના થઈ શકાય)આ ઉપદેશ નથી ઉભરો છે તે મિત્રો પાસે તો ઠલવાય જ ને ?. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૫:૩૪, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)


શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

વોરાસાહેબ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તેમજ ૧૦૦૦૦ લેખોનો અંક વટાવવામાં યોગદાન આપનાર તમામ વિકિમિત્રોનો દિલથી આભાર માનુ છું, સૌ મિત્રો આવો જ સહયોગ આપતા રહે તેવી મારી ઈચ્છા છે. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૮:૦૧, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)

સાલ મુબારક[ફેરફાર કરો]

વલ્લભજીભાઈ, આપને અને આપના સહુ સ્નેહીજનોને નૂતન વર્ષાભિનંદન અને નવું સાલ મુબારક. --ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૮, ૨૦ ઓકટોબર ૨૦૦૯ (UTC)

નમસ્કાર[ફેરફાર કરો]

વલ્લ્ભજીભાઈ, આજે વીકી પર તમારી પ્રોફાઈલ જોઈ. જાણી ને આનંદ થયો આપ પણ મારે માતૃભૂમિ કચ્છના છો. વળી મુંબઈના પણ ખરા જે મારી જન્મ ભૂમિ છે. સંપર્કમાં રહેશો. --sushant ૦૨:૦૯, ૬ નવેમ્બર ૨૦૦૯ (UTC)

વોરાજી, જય માતાજી...સીતારામ... વાહ! તમે બન્ને કચ્છનાં અને હાલ મુંબઈનાં છો તેવા મેળાપથી મને ઘણો આનંદ થયો. કારણકે, અત્યારની ભાગદોડની જીદંગીમાં આપણી જન્મભોમકાનાં સંસ્મરણો વાગોળવાનો સમય પણ નથી રહ્યો. અને તમેતો વિકિપીડિયામાં અમારા સૌના વડિલ છો. જેથી જુના જમાનાની કાંઈક યાદ અપાવતા રહેશો જેથી અમે જુના તથા નવા જમાનાં સાથે તાલ મિલાવી શકીએ:-).. અને બીજુ કે, તમે સુશાંતભાઈને સંદેશ કચ્છીભાષામાં(લગભગ!) લખ્યો તે વાંચીને પણ આનંદ થયો. તો ચાલો, જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૧૦, ૬ નવેમ્બર ૨૦૦૯ (UTC)

વિનંતી[ફેરફાર કરો]

વડીલશ્રી વી કે વોરા, સાદર વંદન. આપનો ગુજરાતી વિકિ પ્રત્યેનો અનેરો લગાવ અહીંની આપની મુલાકાતો જોતાં દેખાઇ આવે છે. આપનો રસિક સ્વભાવ જોઇ હું પણ એક વિનંતી કરવાની ઇચ્છા થાય છે કે આપ અહીં કચ્છી બોલી વિશે એક લેખ લખો તો ઘણું જ સારું. એમાં આપ સામાન્ય વાતચીતના વાક્યો લખી એને ગુજરાતીમાં સમજાવી લખો તો કચ્છી બોલી વિશે સૌને સામાન્ય પરિચય મળશે. આ સિવાય કચ્છના લોકોની સાંસ્કૃતિક તેમ જ પરંપરાગત લાક્ષણિકતાઓ વિશે પણ એકાદ લેખ લખો તો અમને ઘણો જ આનંદ થશે. આપની પાસે કદાચ એને માટેનું સાહિત્ય તેમ જ તસવીરો પણ હશે, એ પણ સાથે સામેલ કરશો એવી વિનંતી કરું છું.--સતિષચંદ્ર ૧૭:૩૬, ૬ નવેમ્બર ૨૦૦૯ (UTC)

આઉં મુજી એંજીનીયરીગબુક બેંક જા ચોપડા વાંચેને જ કઈ આય. તન ટાણે આંકે બુક બેંક મેં નેર્યા હુંધા પણ હેડી રીતે મલેજો લખેલો હુન્ધો. આઉં ચીંચપોકલી રાં તો.--sushant ૨૧:૫૧, ૬ નવેમ્બર ૨૦૦૯ (UTC)

Happy New Year 2010[ફેરફાર કરો]

વોરા સાહેબ, જય માતાજી...સીતારામ... આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2010! આપણા સૌ મિત્રોની મહેનતનું ફળ હવે વિકિપીડિયામાં ઝળહળી રહ્યુ હોય તેવુ મને લાગે છે. જેથી આપશ્રી આ કાર્યમાં સહયોગ આપતા રહો અથવા એક વડિલ તરીકે અમને પાનો ચડાવતા રહો ( જેથી અમે થાકીયે નહી:-) ) તેવી મારી તેમજ વિકિપીડિયાનાં સૌ મિત્રો વતી વિનંતી છે.--જીતેન્દ્રસિંહ ૦૪:૪૪, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

નમસ્કાર[ફેરફાર કરો]

મીત્રો, અંગ્રેજી હિન્દી અને ગુજરાતી વિકિપીડિયાનું મને વડગણ લાગ્યું છે. હિન્દી વિકિપીડિયા પર રાજીવ માસ નામના એક પ્રબંધકે મને ખોટી રીતે બ્લોક કરી મારું નામ ખરાબ કરેલ. આ રાજીવ માસ નામનો પ્રબંધક ખોટા ખાતા ખોલી લોકોને હેરાન કરતો હતો અને એ રીતે એણે હિન્દી વિકિપીડિયાનું નામ ખરાબ કરેલ. આ રાજીવ માસની પ્રવૃતિની બધી મને ખબર હતી. આજની તારીખમાં આ રાજીવ માસનું નામ હમેંશને માટે વિકિપીડિયા ઉપર બ્લોક થઈ ગયેલ છે. એની લિન્ક નીચે આપેલ છે.

http://hi.wikipedia.org/wiki/%E0%A4%B8%E0%A4%A6%E0%A4%B8%E0%A5%8D%E0%A4%AF:Rajeevmass

આ રાજીવ માસની પ્રવૃત્તિને કારણે મેં બીજી પ્રવૃત્તિ હાથમાં લઈ લિધી અને એમાં બહુ વ્યસ્ત થઈ ગયો છું. છતાં અહીં જરુર આવતો રહીશ.Vkvora2001 ૧૮:૨૪, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

ાઅભઅર મુરબ્બી. અને આપને ઘણા વખતે પાછા ફરેલા જોઈને આનંદ પણ થયો, આપનું પુનઃસ્વાગત છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૧, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

વોરાભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૪૩, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)


An Invite to join the Wikimedia India Chapter[ફેરફાર કરો]

Wikimedia India logo
- - - - - - - - - - - - Wikimedia India Chapter - - - - - - - - - - - -
Hi Vkvora2001,

Greetings from the Wikimedia India Chapter !

Wikimedia India is an autonomous non-profit organization. The objective of the Chapter is to educate Indian public about availability and use of free and open educational content and build capacity to access and contribute to such resources in various Indian languages and in English. It works in coordination with Wikimedia Foundation and the Wikipedian community to promote building and sharing of knowledge through Wikimedia projects.

As you have shown an interest in articles related to India we thought you might be interested in knowing about the Wikimedia India chapter, its activities, volunteering and process to gain membership to the society. We need your help.

More details can be found at Our Blog Our Wiki
We welcome you to join and particpate in the India Chapter's activites. To join the chapter please click here. We thank you for your your contributions thus far and look forward to your continued participation.


Sincerely,
On behalf of the Wikimedia India chapter.

--Naveenpf ૦૭:૫૯, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

વિકિ એકેડેમીક[ફેરફાર કરો]

Hi, We are planning to conduct WikiAcademies across India. Can you please help to translate the Wiki Academy Brochure ? [૧] . Please feel free to mail @ naveenpf at wikimedia dot in --Naveenpf ૦૭:૫૯, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

મુરબ્બી શ્રી વોરા સાહેબ, આપે પરબ સામયિકમાંથી ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાયેલી ગોષ્ઠિના સમાચાર વાંચીને તેની જાણ મારા ચર્ચાનાં પાનાં પર કરી તે બદલ આપનો ઘણો આભાર. આ જ ગોષ્ઠિ માટે આપણા ગુજરાતી વિકિપીડિયાના અન્ય બે સક્રિય સભ્યો ભરૂચથી શ્રી સતિષભાઈ અને મુંબઈથી શ્રી સુશાંતભાઈ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમને પણ આ સાથે યાદ કરવા ઘટે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૪૧, ૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અરે, આ બધુ શું બોલ્યા તમે? તમે લખેલા શુભેચ્છા સંદેશના આગળના શબ્દોને બાદ કરતા, બાકીના સંદેશા અને શુભેચ્છાઓ માટે આપનો આભાર વોરા સાહેબ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૧ માર્ચ ૨૦૧૨ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા[ફેરફાર કરો]

મુરબ્બી વલ્લભજીભાઈ, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

વોરા સાહેબ, આપનો આભાર અને અભિનંદન. આપણી ટપાલ યાદી (મેઈલિંગ લિસ્ટ) હવે તૈયાર થઈ ગઈ છે, આપ અહીં મુલાકાત લઈને તેમાં જોડાઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૬, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

આભાર વોરાસાહેબ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૫૯, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી કાર્લા ગુફાઓ has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૫, ૨૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આચાર્ય હરિભદ્ર[ફેરફાર કરો]

અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી વિકિપીડિયા ઉપર નિબંધ કે મહાનિબંધ લખવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. રોજે રોજ થોડું થોડું લખીશ. વિકિપીડિયા ઉપર આચાર્ય હરિભદ્ર, आचार्य हरिभद्र & Haribhada નામનુ પેઝ કે પાનું છે. આ પેઝ કે પાના ઉપર જેમને માહિતી લખવી હોય એ પોતાનું નામ રજિસ્ટર કે રજિસ્ટર કર્યા વગર પણ મુકી શકે છે. લિ. વીકે વોરા...

आचार्य हेमचन्द्र

Vkvora2001 (ચર્ચા) ૦૭:૫૧, ૧૭ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચર્ચા:કાર્લા ગુફાઓ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૫૪, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.