વિસાવદર
Appearance
વિસાવદર | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°20′25″N 70°45′03″E / 21.340331°N 70.750824°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જૂનાગઢ | ||
વસ્તી | ૧૯,૫૧૫ (૨૦૧૧[૧]) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 91 metres (299 ft) | ||
કોડ
|
વિસાવદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. વિસાવદરનું સંચાલન નગરપાલિકા વડે થાય છે.[૧]
જાણીતા વ્યક્તિઓ
[ફેરફાર કરો]- કેશુભાઈ પટેલ - ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૧.૦ ૧.૧ "Visavadar Population Census 2011". મેળવેલ ૩૦ ડિસેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |