ખેરાલુ
Appearance
ખેરાલુ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 23°53′N 72°37′E / 23.88°N 72.62°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
વસ્તી | ૨૧,૮૪૩ (૨૦૧૧[૧]) |
લિંગ પ્રમાણ | ૯૩૧ ♂/♀ |
સાક્ષરતા | ૮૨.૬% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 149 metres (489 ft) |
ખેરાલુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
નામ
[ફેરફાર કરો]ખેરાલુનું નામ ખેર પરમાર નામના રાજા ઉપરથી પડેલ છે.[સંદર્ભ આપો]
વહીવટ
[ફેરફાર કરો]ખેરાલુ નગરનો વહીવટ નગરપાલિકા કરે છે, જેમાં નગરને ૭ વોર્ડમાં વિભાજીત કરેલ છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Kheralu Population Census 2011". મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
| ||||||||||||||||
|