દ્વારકા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દ્વારકા
द्वारका/Dwarika
રણછોડરાયજીની નગરી
—  નગર  —
દ્વારકાધીશનું મંદિર
દ્વારકાધીશનું મંદિર
દ્વારકાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°14′N 68°58′E / 22.23°N 68.97°E / 22.23; 68.97
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
વસ્તી ૩૮,૮૭૩[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 0 metres (0 ft)

દ્વારકા શહેર

દ્વારકા (ઉચ્ચારણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.

અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુ છે. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી ત્રીસ કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.

હવામાન[ફેરફાર કરો]

દ્વારકાની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૩ ૩૫ ૩૮ ૪૧ ૪૨ ૩૭ ૩૫ ૩૧ ૩૯ ૩૯ ૩૭ ૩૩ ૪૨
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૫ ૨૬ ૨૭ ૨૯ ૩૧ ૩૧ ૩૦ ૨૯ ૨૯ ૩૦ ૩૦ ૨૭ ૨૮.૭
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૫ ૧૭ ૨૧ ૨૪ ૨૭ ૨૭ ૨૭ ૨૬ ૨૫ ૨૪ ૨૦ ૧૬ ૨૨.૪
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) ૧૭ ૨૦ ૨૨ ૨૧ ૨૧ ૨૨ ૧૭
Precipitation mm (inches)
(૦)

(૦)

(૦)

(૦)

(૦)
૫૦
(૧.૯૭)
૧૭૦
(૬.૬૯)
૬૦
(૨.૩૬)
૩૦
(૧.૧૮)

(૦)

(૦)

(૦)
૩૧૦
(૧૨.૨)
% ભેજ ૫૩ ૬૫ ૭૧ ૭૯ ૮૦ ૭૯ ૮૧ ૮૨ ૮૦ ૭૪ ૬૪ ૫૩ ૭૧.૮
સરેરાશ વરસાદી દિવસો ૧૧ ૨૪
સંદર્ભ: Weatherbase[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dwarka Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૧૯ ઓક્ટોબર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. "આબોહવા-દ્વારકા". Retrieved ૨ મે ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]