દ્વારકા તાલુકો

વિકિપીડિયામાંથી
(ઓખામંડળ તાલુકો થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
દ્વારકા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
મુખ્ય મથક દ્વારકા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

દ્વારકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો તાલુકો છે. દ્વારકા આ તાલુકાનું મુખ્ય મથક છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેરાત થઈ ત્યારે આ તાલુકાની ઓખામંડળ તાલુકા તરીકે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેનું નામ દ્વારકા તાલુકો આપવામાં આવ્યું, પરંતુ હજુ ક્યાંક-ક્યાંક તેને ઓખામંડળ તાલુકા તરીકે ઓળખાવવામાં આવે છે.

દ્વારકા તાલુકાના ગામો[ફેરફાર કરો]

દ્વારકા તાલુકામાં ૪૫ ગામ આવેલા છે.[૧]

દ્વારકા તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "દ્વારકા તાલુકા પંચાયત | દેવભૂમિ દ્વારકા જીલ્લો | ગુજરાત સરકાર". devbhumidwarkadp.gujarat.gov.in (અંગ્રેજી માં). Retrieved ૨૬ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. કલ્યાણપુર
  2. ખંભાળિયા
  3. દ્વારકા
  4. ભાણવડ

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Gujarat Devbhumi Dwarka district locator map.png