ચર્ચા:દેવભૂમિ દ્વારકા જિલ્લો
Appearance
આ અગાઊ નવા જીલ્લાના ઊમેરણ ને એમ કહીને માનનીય એડમીન દ્વારા હટાવાયેલા હતા કે ઓફીશીયલ સાઇટ પર હજી કોઇ ઊલ્લેખ નથી અને છાપામાં આવેલ સમાચારને આધારભૂત ગણી શકાય નહિ. માટે આપ જ્યાં સુધી ઓફીશીયલ સાઇટ પર આ જીલ્લાનો ઊલ્લેખ ના જુઓ ત્યાં સુધી અહીંયા બનાવશો નહી. આભાર --77.92.68.65 ૧૦:૫૦, ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
- સંદર્ભો ઉમેર્યા તથા ડીલીટીનો ઢાંચો કાઢેલ છે. નિલેશ બંધીયા (talk) ૧૨:૫૪, ૨૩ નવેમ્બર ૨૦૧૩ (IST)
અસહમત
[ફેરફાર કરો]- પ્રિય મિત્ર, પહેલા તો આ પેજ ને ડીલીટ કરતી વખતે આપ આપના યુઝરનેમનો ઉપયોગ કરો. બીજુ કે સત્તાવાર માહિતી આધારીત જ પેજ બનાવ્યુ છે. નહીં કે સમાચાર પત્રો કે લોકવાયકાઓ મુજબ. આપની જાણ ખાતર ગુજરાત સરકારના ૧૩ ઓગસ્ટ, ૨૦૧૩ના જાહેરનામા અનુસાર ૭ નવા જિલ્લાઓની રચના કરાઇ છે. વધુમાં દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીઓની નિમણૂંક પણ થઇ ગઇ છે. નિલેશ બંધીયા (talk) ૧૩:૪૨, ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
સહમત
[ફેરફાર કરો]ઉપરોક્ત અનામી સભ્યએ કરેલી ટિપ્પણી સાચી છે. જ્યાં સુધી સત્તાવાર રીતે જિલ્લો અસ્તિત્વમાં ન આવી જાય (આપણે તેને માટેનું માનક જિલ્લા પંચાયતની રચના અને તેની વેબસાઈટને ગણીએ છીએ), ત્યાં સુધી આ જિલ્લા વિષે અલગ લેખ ન બનાવવો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૬, ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
- OK તો પછી તમારી ઇચ્છા. બાકી મહેસૂલ વિભાગમાંથી જ કે જેની સાથે હું સંકળાયેલ છું, તેમાંથી નવા જિલ્લા અંગે ગેઝેટ્ટમાં માહિતી પ્રસિદ્ધ કરી છે, એથી વિશેષ સત્તાવાર માહિતી? નિલેશ બંધીયા (talk) ૧૮:૧૪, ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
- સાચી વાત છે, ગેઝેટનો રેફરન્સ આપીને રાખી શકાય. જો તમે સંદર્ભ આપી શકો તો સર્વોત્તમ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૮, ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
- ગેઝેટનો રેફરન્સ હોય તો અહીંયા જરૂર રાખી શકાય. પરંતુ એવા રેફરન્સ જેના પર નવા જીલ્લાનો ઊલ્લેખ પણ નહોય તે અહીંયા ન હોવું જોઇએ. --146.185.23.27 ૧૮:૦૧, ૨૧ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
- એક મજાની વાત !!! અહીં લેખમાં કોઈકે લખેલું ‘જામ ખંભાલીયા ( દેવ ભૂમિ દ્વારકા ) જીલ્લા માં અલગ જીલ્લા પંચાયત નું જાળ સ્થળ ઉભું કરવું’ ??? આ કામ આપણે કરવાનું કે સરકારે ?!--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૧૦, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- બાપુ, એ સાબિત કરે છે કે આપણી પાસેથી લોકોની કેટલી અપેક્ષા છે... અને મને તો લાગે છે કે એ કામ આપણે જ ઉપાડી લેવું જોઈએ...--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૫, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
- વાહ, એ કામ મને જ સોંપજો, હા.. હા.. હા..., કોષ્ટકની અંદર કોષ્ટકની અંદર કોષ્ટકનાં અનંત આવર્તનોવાળુ આ સુર્યમાળા કે આ બ્રહ્માંડનું પહેલું જાળસ્થળ મારે જ બનાવવું છે. --વિહંગ (talk) ૧૦:૫૬, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
- "ઈર્શાદ !" વિહંગભાઈ. જો કે એ કામનું બીલ સરકારશ્રીને મોકલશોજી ! વિકિને નહીં જ !! :-) ખેર, આ તો મજાક છે. શ્રી.નિલેશભાઈ વ્યવસાઈક કારણે સરકારીતંત્ર અને તેની વિગતોથી વાકેફ હોય જ, આપણને તેમની વાત પર વિશ્વાસ છે. (અમ સમેત ઘણાં બધા વિકિમિત્રો તો એમનાં મહેમાન થઈ ચૂક્યા છીએ, છતાં એમની કને પણ "સંદર્ભો" માંગ માંગ કરીએ છીએ !! જ્ઞાનકોશની પ્રતિષ્ઠા વધારવા અર્થે જ તો). પ્રશ્ન માત્ર યોગ્ય સંદર્ભ શોધવાનો કે સંદર્ભને યોગ્ય રીતે અહીં લખવાનો જ છે. જેથી આ વિગત ‘સસંદર્ભ’ ગણાવી શકાય. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૨, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)