અલ્પેશ ઠાકોર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અલ્પેશ ઠાકોર
ધારાસભ્ય
પદ પર
Assumed office
ડિસેમ્બર ૨૦૧૭
બેઠકરાધનપુર
અંગત વિગતો
જન્મ (1975-11-07) 7 November 1975 (age 43)
એંદલા
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને કોંગ્રેસ પક્ષના રાજકારણી છે[૧] અને રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.[૨] તેમણે ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેના અને OSS એકતા મંચની સ્થાપના કરેલ છે.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમને કુટુંબમાં પત્નિ કિરણ ઠાકોર અને બે પુત્રો ઉત્સવ અને અભય છે.(સંદર્ભ આપો)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Alpesh Thakor joins Congress | Latest News & Updates at Daily News & Analysis". dna (in અંગ્રેજી). ૨૪ ઓક્ટોબર ૨૦૧૭. Retrieved ૨૪ ઓક્ટોબર ૨૦૧૭. 
  2. Times of India (૧૮ ડિસેમ્બર ૨૦૧૭). "Alpesh Thakor wins in Radhanpur". 
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને વધારીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.