ચર્ચા:અલ્પેશ ઠાકોર
Appearance
માહિતીનો ઉમેરો
[ફેરફાર કરો]@Parassolankidhunsol વિકિપીડિયામાં જીવંત વ્યક્તિનો લેખ અત્યંત કાળજી માંગી લે છે એટલે અહીં માત્ર સંદર્ભ સહિતની જ માહિતી ઉમેરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૩, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
સુરક્ષા
[ફેરફાર કરો]@Aniket અને Dsvyas:, આ લેખમાં વારંવાર ભાંગફોડ થતી હોવાથી તેને માત્ર લોગ-ઇન કરેલા સભ્યો વડે જ ફેરફાર થઇ શકે એ પ્રકારે સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૫, ૧૨ નવેમ્બર ૨૦૨૦ (IST)
- કામ થઈ ગયું - હવે આપમેળે ખાતરી થયેલા સભ્યોને જ પરવાવનગી....