અશોક ભટ્ટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અશોક ભટ્ટ
જન્મ૨૮ જાન્યુઆરી ૧૯૩૯ Edit this on Wikidata
મૃત્યુ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ Edit this on Wikidata
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી Edit this on Wikidata

અશોક ચંદુલાલ ભટ્ટ ગુજરાત વિધાનસભાના સ્પિકર હતા. એ પહેલાં તેઓ ગુજરાત સરકારમાં સ્વાસ્થય, કાયદા અને ન્યાયમંત્રી રહી ચૂક્યા હતા.

તેઓ ૧૯૫૬માં મહાગુજરાત આંદોલન વડે જાહેર જીવનમાં પ્રવેશ્યા અને ૧૯૬૦માં જનસંઘમાં જોડાયા.[૧] તેઓ ગુટકા અને અન્ય તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા માટેની માંગણી કરવામાં અગ્રેસર હતા.[૨] તેમણે નવનિર્માણ આંદોલનમાં પણ ભાગ લીધેલો.[૩]

અશોક ભટ્ટનું અવસાન સાલ હોસ્પિટલમાં વિવિધ અંગોની નિષ્ફળતાથી સપ્ટેમ્બર ૨૯, ૨૦૧૦ના રોજ થયું હતું જ્યાં તેઓ ૩ અઠવાડિયાંથી હ્દય રોગની સારવાર લેતા હતા.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lotus blooms in Khadia-Raipur". Rediff news. Retrieved ૨૦ જુલાઇ ૨૦૦૭. Check date values in: |accessdate= (મદદ)
  2. "Gujarat to ban gutkha too: Bhatt". Times of India. ૧૯ જુલાઇ ૨૦૦૨. Retrieved ૨૦ જુલાઇ ૨૦૦૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "Veteran Parliamentarian and Revolutionary". legislativebodiesinindia.nic.in. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)
  4. "Ashok Bhatt passes away". DeshGujarat.com. મૂળ સંગ્રહિત થી ૨ ઓક્ટોબર ૨૦૧૦ પર સંગ્રહિત. Retrieved ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)