લખાણ પર જાઓ

ઘાટલોડિયા (વિધાન સભા બેઠક)

વિકિપીડિયામાંથી

ઘાટલોડિયા વિધાનસભા બેઠક ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંનો એક વિસ્તાર છે. તે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. આ બેઠક ૨૦૦૮માં અસ્તિત્વમાં આવી હતી.

વિભાગોની યાદી

[ફેરફાર કરો]

આ વિધાનસભા બેઠક નીચેના વિભાગો ધરાવે છે.[]

૧. અમદાવાદ શહેર તાલુકાના ગામો – ત્રાગડ, ઘાટલોડિયા (એમ), મેમનગર (એમ).

૨. દસક્રોઇ તાલુકા ગામો – લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા (સીટી), થલતેજ (સીટી), બોપલ (સીટી).

મતદારો

[ફેરફાર કરો]

[]

ચૂંટણી મતદાન મથકો પુરુષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ મતદારો
૨૦૧૩ ૩૧૮ ૧૬૪૫૪૭ ૧૫૫૧૩૭ ૩૧૯૬૮૪

વિધાનસભાના સભ્યો

[ફેરફાર કરો]
વર્ષ સભ્ય ચિત્ર રાજકીય પક્ષ
૨૦૦૯ પૂર્વે બેઠક અસ્તિત્વમાં ન હતી
૨૦૧૨ આનંદીબેન પટેલ ભારતીય જનતા પાર્ટી
૨૦૧૭ ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી
૨૦૨૨

ચૂંટણી પરિણામો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-14.
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-14.