ડાંગ (વિધાન સભા બેઠક)
Appearance
ડાંગ વિધાનસભા મતવિસ્તાર (ડાંગ વિધાનસભા બેઠક) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે. આ બેઠક ડાંગ જિલ્લામાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.
વિભાગવાર યાદી
[ફેરફાર કરો]આ વિધાનસભા બેઠકમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે,[૧]
- ડાંગ જિલ્લો સંપૂર્ણપણે ( ૧. આહવા તાલુકો, ૨. વઘઇ તાલુકો અને ૩. સુબિર તાલુકો )
મતદારોની કુલ સંખ્યા
[ફેરફાર કરો]ચૂંટણી | મતદાન મથકો | પુરુષ મતદારો | સ્ત્રી મતદારો | અન્ય | કુલ મતદારો |
---|---|---|---|---|---|
૨૦૧૪ | ૩૨૦ | ૭૭૧૩૭ | ૭૬૪૫૮ | ૦ | ૧૫૩૫૯૫ |
વિધાનસભા સભ્ય
[ફેરફાર કરો]- ૨૦૦૭ – વિજયભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી
- ૨૦૧૨ – મંગળભાઈ ગાવિત, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૨૦૧૭ – મંગળભાઈ ગાવિત, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૨૦૨૦ – વિજયભાઈ રમેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી (પેટા ચુંટણી)
- ૨૦૨૨ – વિજયભાઈ રમેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી
ચૂંટણી પરિણામો
[ફેરફાર કરો]૨૦૧૨
[ફેરફાર કરો]પક્ષ | ઉમેદવાર | મતો | % | ± | |
---|---|---|---|---|---|
કોંગ્રેસ | મંગળભાઈ ગાવિત | 45637 | 45.29 | ||
ભાજપ | વિજયભાઈ પટેલ | 43215 | 42.88 | ||
બહુમતી | 2422 | 2.40 | |||
કુલ માન્ય મતદાતાઓ | 100773 | 69.79 | |||
ભાજપ | ઝુકાવ |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-06.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2013-11-26 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-29.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ગુજરાત વિધાન સભા મતવિસ્તારની યાદી
- ગુજરાત વિધાનસભા