વઘઇ તાલુકો
Appearance
વઘઇ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
મુખ્ય મથક | વઘઇ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વઘઇ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લામાં આવેલો તાલુકો છે. વઘઇ ગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.
વઘઇ તાલુકાના ગામો
[ફેરફાર કરો]વઘઇ તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતો અને ૯૬ ગામોનો સમાવેશ થાય છે.[૧]
આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
- એન્જીનપાડા
- બારખાંધ્યા
- ભાલખેત
- ભેંસકાતરી
- ભોંગડ્યા
- ભુરભેંડી
- ભેંડમાળ
- ભાવડી
- ચિંચોડ
- ચિચિનાગવઠા
- ચિખલા કલી
- ચિકાર
- દગુનીયા
- દગડીઆંબા
- ઢાઢરા
- ડોકપાતળ
- ડાંગપાડા
- ડુંગરડા
- ગોદાડ્યા
- ઝાવડા
- કુડકસ
- કુંદા
- કાલિબેલ
- કાકરદા
- કુકાડનાખી
- કોસીમદા
- ખીરમણી
- ખોપરીઆંબા
- ખાતળ
- લુહાર્યા
- મોટી દાબદર
- નાજાગચોંડ
- નાનાપાડા
- રંભાસ
- સીલોટમાળ
- સુસરદા
- સાકળપાતળ
- સરવર
- વઘઇ
- વાઘમાળ
- માનમોડી
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "IMIS Reporting". મેળવેલ ૧૦ ઓગસ્ટ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |