સુબિર તાલુકો
Appearance
સુબિર તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
મુખ્ય મથક | સુબિર |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
સુબિર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલો તાલુકો છે. સુબિર ગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.
સુબિર તાલુકામાં આવેલા ગામો
[ફેરફાર કરો]આ તાલુકામાં ૧૯ ગ્રામ પંચાયતો અને ૮૫ જેટલાં વસતી ધરાવતા ગામોનો સમાવેશ થાય છે.[૧]
| ||||||||||||||||
પર્યટન-સ્થળો
[ફેરફાર કરો]- શબરી ધામ
- પંપા સરોવર
- ગિરમાળ ધોધ: ગિરા નદી પર ગિરમાળ નજીક આવેલો છે. જિલ્લા મુખ્ય મથક આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલા સુબિરથી આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર આવેલા શિંગાણા ગામથી પશ્ચિમ દિશામાં આશરે આઠ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |