ઉમરાળા
Appearance
ઉમરાળા | |
---|---|
ગામ | |
અક્ષાંશ-રેખાંશ: 21°50′41″N 71°48′23″E / 21.844856°N 71.806476°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૮૦૪૪ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૬૪૩૩૦ |
ટેલિફોન કોડ | +૯૧-૨૮૪૩૩ |
ઉમરાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનું મુખ્ય મથક છે.
ઉમરાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરું, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
અહીં કાળુભાર નદી કિનારે આવેલ શિવાલય પ્રખ્યાત છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Umrala Population Census 2011". મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |