નિત્યાનંદ કાનુગો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નિત્યાનંદ કાનુગો ‍(૪ મે ૧૯૦૦ - ૨ ઓગસ્ટ ૧૯૮૧) ઑડિશાના રાજકારણી હતા. તેઓ ૧ ઓગસ્ટ ૧૯૬૫ થી ૬ ડિસેમ્બર ૧૯૬૭ સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે રહ્યા હતા. ત્યારબાદ તેઓ ૭ ડિસેમ્બર ૧૯૬૭ થી ૨૦ જાન્યુઆરી ૧૯૭૧ સુધી બિહારના રાજ્યપાલ રહ્યા હતા. તેઓ કટકની બેઠક પરથી ત્રણ વખત (૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨) લોક સભાના સભ્ય તરીકે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા હતા અને વેપારમંત્રી રહ્યા હતા.[૧][૨][૩][૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]