સુંદર પિચાઈ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સુંદર પિચાઈ
Sundar Pichai WEF 2020.png
જન્મசுந்தர் பிச்சை- Edit this on Wikidata
૧૨ જુલાઇ ૧૯૭૨ Edit this on Wikidata
મદુરાઇ Edit this on Wikidata
બાળકોKavya Pichai, Kiran Pichai Edit this on Wikidata
પદની વિગતમુખ્ય કાર્યકારી અધિકારી (ગૂગલ, ૨૦૧૫) Edit this on Wikidata

પિચ્ચાઈ સુંદરરાજન (જન્મ: ૧૨ જુલાઇ ૧૯૭૨), જેઓ સુંદર પિચાઈ તરીકે વધુ જાણીતા છે, ભારતીય-અમેરિકન વ્યાપારી અને ઉદ્યોગ સાહસિક છે.

પિચાઈ હાલમાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) છે. આ અગાઉ તેઓ ગૂગલના ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા. તેમની વર્તમાન ભૂમિકા ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ગૂગલની પિતૃ કંપની આલ્ફાબેટ ઇન્ક.ના માળખાંકીય ફેરફાર વખતે રજૂ કરાઇ હતી.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમણે અંજલી પિચાઈ સાથે લગ્ન કર્યા છે. અંજલી પિચાઈ એક કેમિકલ એન્જિનિયર છે. કોટા, રાજસ્થાન થી સ્નાતક થયેલ છે. તેઓ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ખડગપુર ખાતે ક્લાસના મિત્રો તરીકે મળ્યા હતા.હાલ બંને અમેરિકાના કેલિફોર્નિયા સ્થાયી છે. આ બંનેની કવિ પિચાઈ (પુત્રી) અને કિરણ પિચાઈ (પુત્ર) છે. પિચાઈની રુચિઓમાં ફૂટબોલ અને ક્રિકેટ શામેલ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Strout, Elizabeth. "Anjali Pichai Wiki (Sundar Pichai Wife) Age, Biography, Height & Family". Dreshare (અંગ્રેજીમાં). 2020-07-20 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)