આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ

વિકિપીડિયામાંથી
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ
બીજું નામIDSL
ઉજવવામાં આવે છેવિશ્વભરમાં
પ્રકારરાષ્ટ્રીય
શરૂઆતSeptember 23, 2018 (2018-09-23)
તારીખ૨૩ સપ્ટેમ્બર
આવૃત્તિવાર્ષિક
સંબંધિતબધિર આંતરરાષ્ટ્રીય સપ્તાહ

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (આઇડીએસએલ) દર વર્ષે ૨૩ સપ્ટેમ્બરના રોજ બધિર આંતરરાષ્ટ્રીય સપ્તાહની સાથે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

૨૩મી સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ રચાયેલા વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફના સ્થાપનાદિવસના ઉપલક્ષમાં આ તારીખની ઉજવણી માટે પસંદગી કરવામાં આવી હતી.[૧][૨]

ઉજવણીના વિષય[ફેરફાર કરો]

  • ૨૦૨૧ – વી સાઇન ફોર હ્યુમન રાઈટ્સ (માનવ અધિકારો માટે હસ્તાક્ષર)[૩]
  • ૨૦૨૦ – સાઇન લેંગવેજ રાઈટ ફોર ઓલ (સર્વને સાંકેતિક ભાષા અધિકાર)[૪]
  • ૨૦૧૯ – વીથ સાઇન લેંગવેજ, એવરીવન ઇસ ઇન્ક્લ્યુડેડ (સાંકેતિક ભાષા સાથે દરેકનો સમાવેશ)[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "United Nations declared 23 September as International Day of Sign Languages - WFD". WFD. મેળવેલ 2017-12-24.
  2. "Third Committee Approves 16 Drafts with Friction Exposed in Contentious Votes on Glorification of Nazism, Cultural Diversity, Right to Development ! Meetings Coverage and Press Releases". UN. મેળવેલ 2017-12-24.
  3. "Announcement". WFD. મેળવેલ 2021-09-22.
  4. "Announcement: Sub-themes of the International Week of the Deaf - WFD". WFD. મેળવેલ 2019-09-24.
  5. "International Day of Sign Languages and International Week of the Deaf 2018 - WFD". WFD. મેળવેલ 2018-07-17.