ધર્મેન્દ્ર જાડેજા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ધર્મેન્દ્રસિંહ જાડેજા
અંગત માહિતી
પુરું નામધર્મેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
જન્મઓગસ્ટ ૪ ૧૯૯૦
નાના મોવા, રાજકોટ
હુલામણું નામડીજે
બેટિંગ શૈલીડાબોડી
બોલીંગ શૈલીડાબો-હાથ મંદ
ભાગસ્પિનર
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૨૦૧૨ થી વર્તમાનસૌરાષ્ટ્ર
Source: ESPNCricInfo, ઓક્ટોબર ૧૬ ૨૦૧૫

ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રથમ કક્ષાના ભારતીય ક્રિકેટર છે, તેઓ સૌરાષ્ટ્ર વતી રમે છે.[૧] તેઓ ૨૦૧૭-૧૮[૨] અને ૨૦૧૮-૧૯ની રણજી ટ્રોફી સિઝનમાં સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ વિકૅટ લેનાર બોલર છે,[૩] એક સિઝનમાં ૫૦ વિકૅટ લેનાર તેઓ સૌરાષ્ટ્રના પ્રથમ ખેલાડી બન્યા છે.[૪] સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં તેઓ સોરઠ લાયન્સ તરફથી રમે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Dharmendrasinh Jadeja". ESPN Cricinfo. Retrieved 16 October 2015. Check date values in: |accessdate= (મદદ)
  2. "Ranji Trophy, 2017/18: Saurashtra batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 3 April 2018. Check date values in: |accessdate= (મદદ)
  3. "From irresistible Rajasthan to inconsistent Karnataka". ESPN Cricinfo. Retrieved 15 January 2019. Check date values in: |accessdate= (મદદ)
  4. "Ranji Trophy semi-final Day 3 Highlights: Saurashtra vs Karnataka". India Today. Retrieved 28 January 2019. Check date values in: |accessdate= (મદદ)