અયોધ્યા જિલ્લો

વિકિપીડિયામાંથી

અયોધ્યા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. અયોધ્યા જિલ્લાનું મુખ્યાલય અયોધ્યામાં છે. નવેમ્બર ૨૦૧૮માં આ જિલ્લાનું નામ ફૈજાબાદમાંથી બદલી ને અયોધ્યા કરવામાં આવ્યું હતું.