અયોધ્યા પ્રાંત

વિકિપીડિયામાંથી
ફૈજાબાદ પ્રાંત

અયોધ્યા પ્રાંતભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વહીવટી પ્રાતો પૈકીનો એક પ્રાંત છે. નવેમ્બર ૨૦૧૮માં આ પ્રાંતનું નામ ફૈજાબાદથી બદલી ને અયોધ્યા કરવામાં આવ્યું હતું. આ પ્રાંતમાં નીચે પ્રમાણેના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.