લખાણ પર જાઓ

બસ્તી પ્રાંત

વિકિપીડિયામાંથી
બસ્તી પ્રાંત

બસ્તી પ્રાંત (Basti division) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વહીવટી પ્રાંત પૈકીનો એક પ્રાંત છે. હાલમાં (૨૦૦૫) આ પ્રાંતમાં નીચે પ્રમાણેના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.