અલીગઢ પ્રાંત
દેખાવ
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/84/Aligarh_division.svg/300px-Aligarh_division.svg.png)
અલીગઢ પ્રાંત (Aligarh division) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વહીવટી પ્રાતો પૈકીનો એક પ્રાંત છે. હાલમાં (૨૦૦૫) આ પ્રાંતમાં નીચે પ્રમાણેના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |