કાંશીરામ નગર જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કાંશીરામ નગર જિલ્લો (કાસગંજ જિલ્લો) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૧ (ઈકોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કાંશીરામ નગર જિલ્લાનું મુખ્ય મથક કાસગંજ નગરમાં આવેલું છે.

આ જિલ્લાની રચના ૧૫મી એપ્રિલ, ૨૦૦૮ના રોજ કરવામાં આવેલ છે.